website

websiet

ajab gajab

ભારતના લગભગ 90% લોકોને આ એકજ સં@ભોગ પોઝીશન છે સૌથી વધુ પ્રિય, નથી જાણતાં તો જાણીલો…….

ભારતમાં 62 ટકા પુરૂષો અને 58 ટકા મહિલાઓ પોતાની સેક્સ લાઈફથી પૂરી રીતે સંતુષ્ટ છે. પણ શું તમે જાણો છો કે ભારતીય મહિલા અને પુરૂષોનું સૌથી ફેવરીટ પોઝિશન કઈ છે. નહીંને તો આજે અમે આપને જણાવીશું કે ભારતીય પુરૂષ અને મહિલાઓની સેક્સ માટેની સૌથી ફેવરીટ પોઝિશન કઈ છે.

જાણો કઈ પોઝિશન સૌથી ફેવરિટ છે?.લોકોએ સેક્સુઅલ ચોઈસમાં પોતાની ફેવરિટ પોઝિશનનો ખુલાસો કર્યો છે. એક રિપોર્ટ મુજબ મિશનરી પોઝિશન એટલે કે મેન ઓન ધ ટોપમાં મહિલાઓ પુરૂષોને વધુ સારી રીતે કંટ્રોલ કરી શકે છે. આ પોઝિશનમાં મહિલા અને પુરૂષ આમને-સામને હોય છે. બ્રિટન અને અમેરિકામાં થયેલાં એક રિસર્ચમાં પણ આ વાત સાબિત થઈ ચૂકી છે કે મિશનરી પોઝિશન દુનિયાભરમાં સૌથી પોપ્યુલર પોઝિશન છે.

પુરૂષો ટોપ પર રહીને ભરપૂર આનંદ ઉઠાવી શકે છે- સર્વે.સર્વેમાં ખાલી 40 ટકા ભારતીયોએ કહ્યું કે રોમાંસના સમયે પુરૂષો ટોપ પર રહેવાથી તે આ ક્ષણોનો આનંદ ભરપૂર રીતે ઉઠાવી શકે છે. જ્યારે 22.6 ટકા ભારતીયોએ ફીમેલ ઓન ટોપ પસંદ કર્યું છે. જોકે, છેલ્લા દોઢ દાયકામાં સેક્સ પોઝિશનને લઈને લોકોના વિચારોમાં એક મોટો અંતર જોવા મળી રહ્યો છે.

જ્યાં 2003થી 2012 સુધી વુમેન ઓન ધ ટોપને પસંદ કરનારા લોકો 10-15 ટકા હતા, તે 2019માં વધીને 22 ટકા થયું છે. જ્યારે મેન ઓન ધ ટોપને પસંદ કરનારા 2012માં 59 ટકા હતું, જે 2019માં ઘટીને 40 ટકા થયું છે.

મહિલાઓ પણ પોતાની પસંદગી જણાવી રહી છે વર્ષ 2003માં ઈન્ડિયા ટુડેના આ જ સર્વેમાં 53 ટકા પુરૂષો દ્વારા મિશનરી પોઝિશન પસંદ કરવામાં આવી હતી. જ્યારે માત્ર 10 ટકા લોકોએ તેની ઓપોઝિટ પોઝિશન એટલે કે પુરૂષ નીચે-મહિલા ઉપર પસંદ કરી હતી. જેમ જેમ મહિલાઓ આત્મનિર્ભર થઈ રહી છે , તેમ તેમ બેડરૂમમાં પણ પોતાની પસંદગી વિશે જણાવવામાં સંકોચ કરતી નથી.

ત્યારબાદ 2005માં 38 ટકા લોકોએ મિશનરીને તેમની સૌથી ફેવરિટ પોઝિશન જણાવી હતી. જ્યારે તેની ઓપોઝિટ પોઝિશન 15 ટકા લોકોને જ પસંદ હતી. વર્ષ 2007માં 60 ટકા લોકોએ ફરી એકવાર ઓન ધ ટોપ પોઝિશન પસંદ કરી હતી. આ વખતે 12 ટકા લોકોએ મિશનરીની ઓપોઝિટ પોઝિશન પસંદ કરી હતી.

22 ટકા લોકો ઓપોઝિટ પોઝિશન પસંદ કરે છે.5 વર્ષ બાદ એટલે કે 2012ના પરિણામ મુજબ 59 ટકા લોકોએ મિશનરી અને 12 ટકા લોકોએ અપોઝિશન અપોઝિશનની પસંદગી કરી હતી. વર્ષ 2019માં સેક્સ સર્વેમાં મિશનરીને લઈને ઘણાં બદલાવ જોવા મળ્યા છે. આ વર્ષે માત્ર 40 ટકા લોકોએ મિશનરીને તેમની ફેવરિટ પોઝિશન જણાવી હતી. જ્યારે છેલ્લા 5 વર્ષની તુલનામાં મિશનરીની ઓપોઝિટ પોઝિશનાં 10 ટકાનો વધારો થયો છે. એટલે કે કુલ 22 ટકા લોકો ઓપોઝિટ પોઝિશન પસંદ કરે છે.

ડોગી સ્ટાઈલમાં વજન વધુ નહીં લાગે જો તમારે ઓછામાં ઓછું હલનચલન કરવું હોય તો ડોગી સ્ટાઈલનો પ્રયાસ કરો. જેમાં તમારા ફિમેલ પાર્ટનર પોતાના ઢીંચણ અને કોણી ઉપર શરીરનું વજન રાખે છે. તમે ઉભા રહીને સં-ભોગનો આનંદ લઈ શકો છો. આ રીતે તમારી સ્ત્રી જીવનસાથીને તમારા શરીરનું ઓછું વજન આવશે.

તમારા જીવનસાથી પર વજન ઓછું લાગશે અને સેક્સનો આનંદ આવશે. તમારા પાર્ટનરને કમર પીઠ પર વજન પણ નહીં આવે. અને બંનેને સંભોગનો પર પૂરતો આનંદ મળશે.મેજિક માઉન્ટેન પણ ડોગી સ્ટાઈલનો જ એક પાર્ટ, આ પણ ડોગી સ્ટાઈલનો જ એક પ્રકાર છે.

જેમાં મહિલા પાર્ટનર પોતાનું વજન તેના હાથ પર ટેકવે છે અને તમારી પીઠ પર વધારે દબાણ નથી બનતું. અહીં તમારે તમારા કાંડા પર વધારે ભાર મૂકવાની જરૂર નથી અને તેથી જ પીઠનો દુખાવો ઓછો થાય છે.મિશનરી પોઝીશનમાં પાર્ટનર પર રહે છે ઓછું દબાણ, મિશનરી સ્થિતિમાં તમારા શરીરનું વજન તમારા હાથ પર જ રહેતું હોય છે. જેથી તમારા પાર્ટનર પર વજન નહીં આવે. આ પોજીશનમાં તમારા હાથ પર તમારું વજન રહે છે અને ફિમેલ પાર્ટનર જ્યારે પોતાના પગને સ્ટ્રેચ લંબાવે છે ત્યારે તમારી પીઠ પર ઓછું દબાણ આવે છે.

મિશનરી વેરિએશનમાં ઓશિકાની મદદ લઈ શકો, પીઠના દુખાવા દરમિયાન સેક્સનો આનંદ લેવા માટે ઓશિકા જેવી વસ્તુઓની મદદથી તમે મિશનરી પોજીશનમાં કેટલાક ફેરફાર કરી શકો છો, જે તમારા માટે થોડું સુરક્ષિત પણ રહેશે. સ્ત્રી પાર્ટનરની પીઠની નીચે તકિયો રાખીને પેનિટ્રેશન માટે બહુ વધારે ઝૂકવું નમવું પડતું નથી. રેગ્યુલર મિશનરી પોઝિશનની જેમ જ તમે સુઈ જાવ અને તમારા હિપ નીચે પિલો મુકી દો.

જેના કારણે તમારી પીઠ પર આવતો શરીરનો ભાર આ પિલો ઓછો કરશે. આ પોઝિશનમાં તમે અને તમારા પાર્ટનર એકજ તરફ મો રાખીને એકબીજાની બાજુમાં સુઈ જાવ. હવે તમારા પાર્ટનર બેક સાઇડથી પેનિટ્રેશન કરે. આ પોઝિશન જે લેડિઝને બેક પેઇનની તકલીફ હોય તેમના માટે સૌથી બેસ્ટ છે. આ પોઝિશનમાં તમારો બધો સ્ટ્રેસ દૂર થશે અને આરામ મળતા તમે વધુ સારી રીતે સેક્સ એન્જોય કરી શકશો.

ઘણી વાર નાના ફેરફાર કરવાથી ઘણાં સારાં પરિબળો હાથ લાગે છે. જેમ કે કામ પર તમારી ઊંચાઈ, તમારાં કદ-કાઠી મુજબની ટેબલ અને ખુરસી છે કે નહીં, તમારું કમ્પ્યુટર તમારા આઇ-લેવલ જેટલું છે કે નહીં, આ બધાને અનુકૂળ પૉ ર તમે આખા દિવસ દરમ્યાન જાળવી રાખો છો કે નહીં વગેરે જાણો અને યોગ્ય ન હોય તો બદલો.

તમારી સૂવાની આદત બરાબર હોય, ગાદલું-તકિયો યોગ્ય હોય અને આખો દિવસ ઊભું રહેવાનું હોય ત્યારે તમારા શૂઝની હીલ વધુ ન હોય જેવી નાની બાબતોનું પણ ધ્યાન રાખો. ઘણી વાર જે લોકોને ખૂબ જ ટ્રાવેલિંગ રહેતું હોય તેમને બાઇકને બદલે ટ્રેનમાં જવાનું સૂચન કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *