website

websiet

ajab gajab

જાણો આ ગામની વિચિત્ર પરંપરા વિશે જ્યાં કોઈ મહિલાના 8 પતિ તો કોઈ મહિલાના પાંચ પતિ છે જાણો આ પરંપરા વિશે…..

આખું વિશ્વ વિચિત્ર રહસ્યો, પરંપરાઓ અને સ્થાનોથી ભરેલું છે. આજકાલ સુધી આપણે ફક્ત વિચિત્ર સ્થળો વિશે જ સાંભળ્યું છે. આપણા સમાજમાં આવા કેટલાય આડાસંબંધો ચાલતા હશે. તો લિવ ઇન રિલેશનશીપ જેવી પણ ઘણી બધી ઘટનાઓ વિશે સાંભળવા મળે છે.આજકાલ બધા સંપૂર્ણપણે આધુનિક જીવનશૈલી સાથે જીવન જીવે છે.

પરિવારોમાં સગાં-સંબંધીઓ, મિત્રો, પાડોશીઓ વગેરે સાથેના સંબંધોમાં આવા સેક્સકાંડ સહજ બની ગયા હોય એવો જમાનો આવી ગયો છે. લગભગ તમામ દેશોની પોતાની સંસ્કૃતિ અને રિવાજો અલગ હોય છે. તેમના રહેવા અને ખાવાની ટેવમાં પણ ઘણો તફાવત છે.

આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા હોય છે, જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા જોવા મળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકા પડોશની કાકી સાથે સબંધ, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે સબંધ કે કઈ એવી હરજત કરી વગેરે જેવા તમે જોયા અને સાંભળ્યા હશે.એક ગામ છે જ્યાં દરેક છોકરીને દ્રૌપદી ની જેમ રેહવાનું હોય છે. અહીં કોઈના પાંચ પતિ બને છે તો કોઈને આઠ પતિ હોય છે. અમે તમને જણાવી દઈએ કે કદાચ તેવું સાંભળવા મળતું ન હોય, પણ સ્ત્રીના પાંચ પતિ પણ હોય છે..

આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ, તે જાણીને તમારા પણ હોશ ઉડી શકે છે. તો ચાલો જાણી લઈએ એ ગામ વિશે.. જો તમે આ સાંભળ્યું છે, તો તે ફક્ત મહાભારતમાં જ દ્રૌપદીને પાંચ પતિ મળ્યા હતા, જે એક વરદાનના કારણે મળ્યા હતા.

શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે દ્રૌપદીને વરદાન મળ્યું હતું જેના કારણે તેને ૫ પતિનો આનંદ મળ્યો. પરંતુ તમે આવું પાત્ર પછી ક્યારેય પણ સાંભળ્યું નહિ હોય. આ ગામ છે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલા મુરેનામાં, આની વાર્તા છે.

અહેવાલ મુજબ એવું જાણવા મળ્યું છે કે દરેક ઘરની પત્નીને એક કરતા વધારે પતિ હોય છે અને દરેકની પત્ની, પાંડવોની જેમ તેના દરેક પતિ સાથે એક નિશ્ચિત સમય માટે નક્કી કરેલો સમય વિતાવે છે. એવું કહેવામાં આવે છે કે અહી આ ગામની આ પરંપરા છે, જે જૂની વધારે પણ નથી.

આવું અહીં જ થાય છે કારણ કે આ ગામમાં છોકરીઓની ખુબ જ અછત છે અને છોકરાઓને લગ્ન કરવાના નથી. તે ગામના પંચાયતે નક્કી કર્યું છે કે જે ઘરમાં એક કરતા વધારે છોકરા હોય તે ઘરમાં રહેતા દરેક છોકરાના લગ્ન એક જ છોકરી સાથે કરવામાં આવશે અને દરેક છોકરા લગ્ન કરશે અને એમનો સમાન અધિકાર રહેશે.

અહી આ ગામમાં દરેક મહિલા પોતાની માટે પોતાના પસંદના પતિ પસંદ કરી શકતી નથી. તેની સાથે જ જો જે ઘરમાં ૫ ભાઈઓ હોય તો છોકરીએ તે બધા ભાઈ વચ્ચે એક પત્ની તરીકે લગ્ન કરવાના હોય છે. ભાઈઓ ભાઈઓ વચ્ચે એક પત્ની સાથે રહેવાનો કોઈ નિશ્ચિત સમય ગાળો પણ નક્કી કરવામાં આવેલો હોય છે કે કોઈ કેટલો સમય તેની સાથે રહી શકશે.

ગામમાં બધી જ મહિલાઓ પોતાને દ્રોપદી માને છે અને રાજીખુશી થી તેના સંબંધોનો સ્વીકાર કરે છે, તેમજ ખુશીથી પોતાનું અને પોતાના પતિઓ સાથે સુખી જીવન વિતાવે છે. ગામમાં મહિલાઓની જન સંખ્યા ખૂબજ ઓછી રહેલી છે એટલા માટે આ નિયમ બનવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *