મારું લિં@ગ નાનું છે, મને કોઈ એવી પોઝિશન બતાવો જેનાથી નાના લિં@ગમાં પણ મારી પત્નીને ચરમસુખ આપી શકું…
સવાલ.હું 23 વર્ષની યુવતી છું. મારો અભ્યાસ હમણાં જ પૂર્ણ થયો છે. મારું મિત્રવર્તુળ બહુ મર્યાદિત છે અને અંગત કહેવાય એવી કોઇ નજીકની મિત્ર પણ નથી. મારા બે મહિના પછી લગ્ન છે પણ મને લગ્નની પહેલી રાત વિશે કોઇ જ માહિતી નથી. આ કારણે લગ્ન વિશે વિચારીને મને બહુ ડર લાગે છે. મારો આ ડર દૂર કરવા માટે શું કરવું જોઇએ?.
જવાબ.લગ્ન પહેલાં જાતીય જીવન વિશે સામાન્ય સમજણ હોવી જરૂરી છે. જો એ ન હોય તો લગ્નજીવનની શરૂઆતમાં જ સમસ્યા ઊભી થઇ શકે છે. આજની યુવા પેઢી પ્રમાણમાં સ્માર્ટ હોય છે અને મોટેભાગે એને જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય છે જ. જો તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સચોટ વૈજ્ઞાનિક માહિતી આપનારાં પુસ્તકો વાંચો.
આ વિષયની માહિતી મેળવવા માટે સસ્તું અને ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં. આવાંઆવ ને મળવા વાદળી વાદળા. પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરતા હોય છે. તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચે લાગણીનો તંતુ રચાય એ માટે પ્રયાસ કરો.
લગ્ન વિશેનો ડર મનમાંથી કાઢી નાખો. જો તમારે આ લગ્ન પછી જાતીય જીવન અને ફેમિલી પ્લાનિંગ વિશે સાચું અને નક્કર માર્ગદર્શન જોઇતું હોય તો તમે કોઇ સારા ડોક્ટરની મદદ લઇ શકો છો. યોગ્ય ડોક્ટર કાઉન્સિલિંગ કરીને તમને મૂંઝવતા તમામ સવાલોનો ઉકેલ આપી શકશે અને લગ્ન વિશેનો તમારો ડર દૂર કરી શકશે.
સવાલ.હું 32 વરસની પરિણીતા છું. મારા પતિ ઘણા વ્યસ્ત રહે છે. તેમને ઘરે આવતા રોજ મોડું થાય છે. રવિવારે પણ ઓફિસે જાય છે. આ કારણે હું મારી જાતને ઉપેક્ષિત સમજું છું. ગમે તેટલા પ્રયાસ કરું તો પણ ફરિયાદ કર્યા વિના રહેવાતું નથી. મારા પતિને હું સમજાવી ચૂકી છું, પરંતુ કોઈ ફેર પડયો નથી. આના કારણે હું ડિપ્રેશનનો ભોગ બની છું.
જવાબ.પતિની વ્યવસ્તતાને કારણે પરેશાન થવાની જરૂર નથી ફરિયાદ કરવાને બદલે તેમને આનંદપૂર્વક મળો જેથી તેમનો આખા દિવસનો થાક દૂર થઈ જાય. તમારું વર્તન તેમને તણાવમુક્ત રાખશે. શક્ય છે કે તમારી ફરિયાદ અથવા શુષ્ક વર્તાવને કરણે તેઓ ઘરની બહાર રહે છે. જો આમ છતાં તમને બહુ શંકા રહેતી હોય તો તેઓ લગ્નેત્તર સંબંધમાં સપડાયા નથી એની ખાતરી કરી લો.ઘરમાં તેમનું તમારી સાથેનું વર્તન કેવું છે? શું તેઓ તમારી ઉપેક્ષા કરે છે?
એક વાર શાંતિથી બેસીને એમની સાથે આ બાબતની ચર્ચા કરો. તેઓ કામને કારણે જ ઘરની બહાર રહેતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. છેવટે આનો આર્થિક લાભ તમને અને તમારા પરિવારને જ થવાનો છે. જો તમારા પતિ પોતાના કામનું દબાણ ઘટાડવા ઓફિસમાં વધારે સમય પસાર કરતા હોય તો આ વાતનું વતેસર કરવાની જરૂર નથી.
સવાલ.હું 20 વર્ષની છું. ગરમી અને સમરમાં જીન્સ પહેરવાના લીધે ઘણાં વર્ષો પહેલાં મારા થાય્ઝમાં અંદરના ભાગે રેશીઝ થયા હતા. બાકી હું પર્સનલ હાઇજીન બાબતે ઘણી કાળજી રાખું છું. રેશીશ તો જતા રહ્યા છે, પરંતુ પ્યુબિક એરિયાની આજુબાજુની સ્કિન ઘણી ડાર્ક છે. હું એનાથી છુટકારો મેળવવા માગું છું. શું તમે આ ડાર્કનેસ ઘટાડવા માટેની કોઈ ક્રીમ સજેસ્ટ કરી શકો?
જવાબ.સામાન્ય રીતે એ ભાગની સ્કિન બોડીના બીજા પાર્ટ્સ કરતાં વધારે ડાર્ક હોય છે.તમે કદાચ સ્કિન સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરી શકો છો કે જેઓ સ્કિનને લાઇટ કરવા માટે કોઈ મલમ પ્રિસ્ક્રાઇબ કરી શકે છે.
સવાલ.મેં છેલ્લા ચાર મહિનાથી મારા હસબન્ડ સાથે સે@ક્સ કર્યું નથી. છેલ્લા કેટલાક સમયથી સે@ક્સ કરવાની મને કોઈ ઇચ્છા જ થતી નથી. જ્યારે પણ મેં સે@ક્સ કરવાની કોશિશ કરી છે ત્યારે એ ઘણું પેઇનફુલ રહ્યું છે. હું ઓર્ગેસમ સુધી પહોંચી શકતી નથી.
જવાબ.તમારે ગાઇનેકોલોજિસ્ટ પાસેથી ચેક-અપ કરાવવું જોઈએ.ઇન્ટરકોર્સ દરમિયાન પેઇનના કારણે ચોક્કસ જ સે@ક્સ કરવાની ઇચ્છા ઓછી થાય અને ઓર્ગેસમ સુધી ન પહોંચી શકાય.
સવાલ.હું 20 વર્ષની લેડી છું. છેલ્લા કેટલાક દિવસથી બ્રાઉન કલરનું ડિસ્ચાર્જ થાય છે. એક વીકથી મારા પીરિયડ ડ્યૂ છે. મેં કોન્ટ્રાસેપ્ટિવ પિલ લીધી નથી. વળી, મેં પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યા તો એ નેગેટિવ છે. આ શા માટે થઈ રહ્યું છે?
જવાબ.એ કદાચ પીરિયડ્સની શરૂઆત હોય શકે છે. જો ડિસ્ચાર્જની સાથોસાથ દુ:ખાવો પણ થતો હોય તો પ્લીઝ ગાઇનેકોલોજિસ્ટ પાસે જાવ.
સવાલ.હું ૨૭ વર્ષનો છું અને મેરિડ છું. મારી પત્ની સાથે પેનેટ્રેટિવ સે@ક્સ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. મારા પેનિસનો આગળનો ભાગ ખૂબ જ ડ્રાય થઈ જાય છે અને વજાઈનામાં એન્ટર થઈ શકતો નથી. મારી ફોરસ્કિનને પાછળની બાજુ ખેંચું છું ત્યારે વ્હાઈટ ગ્રેઈન્સ જેવું કંઈક જોવા મળે છે. ઈન્ફેક્શન તો નહીં હોય ને?
જવાબ.તમને પેનિસ હેડ પર જે વ્હાઈટ ગ્રેઈન્સ દેખાય છે તેને સ્મેગ્મા કહેવામાં આવે છે અને તે નેચરલ જ હોય છે. તમારે રેગ્યુલરલી ફોરસ્કિનને પાછળ ખેંચીને પેનિસને પ્રોપરલી વોશ કરવું જોઈએ. ઈન્ટરકોર્સ દરમિયાન કોઈ લુબ્રિકન્ટનો યુઝ કરો.
સવાલ.હું 27 વર્ષનો છું. ઈરેક્શન પછી મારો પ્રાઈવેટ પાર્ટ માત્ર 3.8 ઈંચ લાંબો અને 2 ઈંચ જાડો થાય છે. મને લાગે છે કે તે સામાન્ય કદ નથી. મને ચિંતા છે કે લગ્ન પછી હું મારી પત્નીને સંતુષ્ટ કરી શકીશ કે નહીં. કૃપા કરીને મને કહો કે શું કરવું જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય.
જવાબ.તમારા પ્રાઈવેટ પાર્ટની સાઈઝ ઈન્ટરકોર્સ માટે પૂરતી છે. બાકી તમારા લગ્નનું ભવિષ્ય અન્ય બાબતો પર પણ આધાર રાખે છે અને માત્ર તમારા પ્રાઈવેટ પાર્ટના કદ પર જ નહીં. લગ્નજીવનમાં સૌથી મહત્વની બાબત એ છે કે તમારા જીવનસાથીનું સન્માન કરો.