website

websiet

ajab gajab

મને જણાવશો કે ફોરપ્લે અને ઓરલ સે-ક્સ કેવી રીતે કરવું?,મને આ વિશે યોગ્ય માર્ગદર્શન આપો.

સવાલ.હું એક શ્રીમંત વ્યવસાયી છું બે પુત્રોનો પિતા છું લગ્નને 11 વર્ષ થયાં છે એક વર્ષથી પત્નીને બ્રેસ્ટ કેન્સર છે ઓપરેશન પછી તેનું એક સ્તન કાઢી નાખ્યું છે આમ તો હવે તે સામાન્ય છે.

પરંતુ મને તેનામાં હવે રસ રહ્યો નથી તેની સાથે શારી-રિક સંબંધની પણ ઇચ્છા થતી નથી હજુ હું 41 વર્ષનો જ છું અને ઘણો સ્માર્ટ છું.

મારી ઇચ્છા છે કે પત્નીને છૂટાછેડા આપી બીજાં લગ્ન કરું મારા મિત્રો પણ મને લગ્ન કરવાની સલાહ આપે છે મારે શું કરવું જોઇએ.એક પુરુષ (નવસારી)

જવાબ.તમારી પત્ની માત્ર તમારી જીવનસંગિની જ નથી તમારા પુત્રોની માતા પણ છે આવા સમયે તમારે તેની ઉપેક્ષા કરવી જોઇએ નહીં પરંતુ તેને ભાવાત્મક ટેકો આપવો જોઇએ.

પતિ-પત્ની એકબીજાનાં સુખનાં જ નહીં દુ:ખનાં પણ સમાન સહભાગી હોય છે અને આ સમયે તેનો તમે ત્યાગ કરવાનું વિચારો છો એ બિલકુલ અયોગ્ય છે આવી દુર્ભાવનાનો ત્યાગ કરી તેને ઘણો પ્રેમ આપો.

સવાલ.હું 20 વર્ષની યુવતી છું મારે મા-બાપ નથી હું મારા મોટાભાઇ સાથે રહું છું મેં હમણાં બી.એ.ના પહેલા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે મારાં ભાઇ-ભાભીની ઇચ્છા છે કે હું લગ્ન કરી લઉં મારે ગ્રેજ્યુએશન પૂરું કરવું છે.

પરંતુ મારી આ ઇચ્છાનું કોઇ મહત્ત્વ નથી મારા ભાભીનો વ્યવહાર પણ મારી સાથે સારો નથી જો હું તેમની ઇચ્છા નહીં સ્વીકારું તો તે મને હેરાન કરશે મને સમજાતું નથી કે શું કરું?એક યુવતી (સૂરત)

જવાબ.તમે તમારાં ભાઇ-ભાભીના આશ્રિત છો અને તેઓ તમારાં લગ્ન કરી દેવાં ઇચ્છે છે તો તમારે તેમની ઇચ્છાનો સ્વીકાર કરી લેવો જોઇએ તમારી પાસે આ સિવાય બીજો કશો વિકલ્પ પણ નથી.

કારણ કે તમે વિચારો છો કે જો તમે તેમની વાત ન માની તો તેમનો ખાસ તો તમારાં ભાભીનો વ્યવહાર તમારા પ્રત્યે વધુ આક્રોશવાળો થશે તમારી ઇચ્છા આગળ અભ્યાસ કરવાની છે તો તમે લગ્ન પછી પણ તે ઇચ્છા પૂરી કરી શકો છો.

તમારી ઉંમર ઘણી નાની છે એટલે તમારે થોડાં વર્ષો બાળકના જન્મથી દૂર રહેવું જોઇએ આથી જ્યારે તમે તમારું ભણવાનું પૂરું કરશો ત્યારે માતૃત્વની જવાબદારી નિભાવવા માટે પણ તૈયાર થઇ જશો.

સવાલ.મારી ઉંમર 20 વર્ષની છે અને મારે જાણવું છે કે ફોરપ્લે અને ઓરલ સે-ક્સ કરવાની યોગ્ય રીતો કઈ?મને આ અંગે વિસ્તૃતમાં માહિતી આપશો.એક યુવતી(નડિયાદ)

જવાબ.સે-ક્સ માણતી પહેલા જો આપ આપના સેક્સપાર્ટનરની સાથે ફોરપ્લે કરો તો એ આપની સે-ક્સ ઉત્તેજનામાં વધારો કરશે અને સંતોષકારક સે-ક્સની પરાકાષ્ઠા અનુભવશો જોકે ફોરપ્લે અને ઓરલ સે-ક્સ એ બંને જુદી જુદી પ્રક્રિયા છે.

સાદી ભાષામાં કહીએ તો સે-ક્સ પહેલા પતિ-પત્ની વચ્ચે થતી હળવી મસ્તી કે અડપલાને ફોરપ્લે કહી શકાય જેનાથી તેઓ છેલ્લા તબક્કાનું સે-ક્સ માણવા ઉત્તેજિત થાય છે ફોરપ્લેમાં આપ આપના સે-ક્સ પાર્ટરનરના શરીરના.

સંવેદનશીલ ભાગોને આંગળીથી કે હોટ વડે મર્દન કરી શકો છો સ્ત્રીના ખભાના ભાગથી કોણી સુધીનો ભાગ સંવેદનશીલ હોય છે તેમજ સ્ત્રીનો પીઠનો ભાગ પણ સંવેદનશીલ હોય છે જેને મર્દન કરવાથી સ્ત્રી ઉત્તેજિત થઈ જાય છે.

સ્ત્રીના સ્તનને હળવાશથી મર્દન કરવાથી સ્ત્રી ઉત્તેજિત થાય છે સ્ત્રીના ઘુંટણથી લઈને જાંઘ સુધીના ભાગ પર હાથ ફેરવવાથી કે હોટ ફેરવવાને અથવા સ્ત્રીના પેટથી પેઢા સુધીના ભાગ પર જીબ ફેરવવાને ઉત્તમ ફોરપ્લે કહી શકાય.

આ રીતે ફોરપ્લે કર્યા બાદ માણવામાં આવતા સમાગમમાં અનેરો આનંદ પ્રાપ્ત થાય છે જ્યારે ઓરલ સે-ક્સ એ સાવ જુદી પ્રક્રિયા છે પરંતુ ઓરલ સે-ક્સને પણ ફોરપ્લેના ભાગરૂપે લઈ શકાય.

જેમાં તમે તમારી પત્નીના યોનીમાર્ગના મુખદ્વાર પર જીભ ફેરવીને પત્નીને સે-ક્સ માટે ઉત્તેજિત કરી શકો છો એજ રીતે આપની પત્ની પણ મુખમૈથુન કરીને આપને આનંદ આપી શકે છે.

સવાલ.હું એક છૂટાછેડા વાળી સ્ત્રી છું એકલી રહું છું હું એક પુરુષને છેલ્લા પાંચ વર્ષથી પસંદ કરું છું અમારા વચ્ચે 4 વર્ષથી બહેનભાઇનો પ્રેમભાવ હતો તે એક ભદ્ર પુરુષ છે.

અને તેમણે ક્યારે પણ મર્યાદા ઓળંગી નથી એવો પ્રયાસપણ કર્યો નથી એક સ્ત્રી હોવાના નાતે હું કેટલાક મહિનાથી તેને એક જુદી નજરે જોવા લાગી છું.

તેના વિશે કલ્પનાઓ કરું છું અને તેને સ્પર્શવાની ઇચ્છા થાય છે મારી આવી ભાવનાઓના કારણે હું મારી જાતને દોષિત પણ સમજું છું કે શું તેની સાથે લગ્ન કરીને ઘર વસાવી શકું છું?એક સ્ત્રી (જામનગર)

જવાબ.આ માત્ર તમારી માનસિક સમસ્યા છે એક જુદી ધારણા સાથે ચાલતો પુરુષ તમારા અંદરની આ ભાવનાને આદર નહીં આપે ત્યાં સુધી તમારા તરફ તેનામાં સેક્સભાવના પણ ન જાગે.

જો તેના મનમાં એવું કશું હોત તો તેણે ઘણા સમય પહેલાં જ તમારી સમક્ષ પ્રસ્તાવ રાખ્યો હોત ઉતાવળાં બનીને પોતાના જીવનને પરેશાનીમાં ન નાખો.

અપ્રત્યક્ષ રીતે તેને કહો કે તમે ઘણી એકલતા અનુભવી રહ્યાં છો અને તમે ઘર વસાવવા ઇચ્છો છો તેમની પ્રતિક્રિયાની રાહ જુઓ અને જાણવાનો પ્રયાસ કરો કે તેના મનમાં શું ચાલી રહ્યું છે.

બની શકે છે કે તે તેમની બહેનવાળો સ્નેહ બદલાઇ જાય પરંતુ પહેલાં એ કરો તો સારું રહેશે જ્યાં સુધી તે તમારી સાથે લગ્નનો પ્રસ્તાવ ન રાખે ત્યાં સુધી તેની કલ્પના ન કરો અને તમારા ઉતાવળાપણા પર સંયમ રાખો.

સવાલ.મારા પતિની ઉંમર ૩૨ વર્ષની છે અમારાં લગ્નને 12 વર્ષ થઇ ગયાં છે અમારે સંતાન નથી છતાં પણ અમે અત્યારે પણ સુખ અને આનંદ સાથે જીવન જીવી રહ્યાં છીએ છેલ્લા અઠવાડિયાથી મારા પતિની તબિયત બરાબર નહોતી.

અને તે ઘરમાં જ હતા બપોરે મેં જોયું કે તે ઘરની બાલ્કનીમાં ગુપ્તાંગ ખોલીને ઊભા હતા અને છોકરીઓ તરફ ખરાબ ઇશારા કરતા હતા ખુલ્લેઆમ જાતે મસળતા હતા.

મને ઘણી શરમ આવતી હતી મેં એવો ડોળ કર્યો કે મેં તેમને આવું કરતા જોયા નથી તેઓ રાત સુધી આવી હરકત કરતા રહ્યા હવે તેમની સાથે રહેવાનું મને યોગ્ય લાગતું નથી તેમને કેવા પ્રકારની પરેશાની છે?એક પત્ની (આણંદ)

જવાબ.કદાચ તમારા પતિ સે-ક્સ અંગેના પ્રદર્શક છે અને એટલે બીજાને પોતાનાં ગુપ્તાંગ બતાવીને આનંદ મેળવે છે આ પ્રકારનું તેમનું વર્તન તમારા માટે શરમજનક હોઇ શકે છે શક્ય છે.

તમારા પતિ આવું પહેલેથી જ કરતા હોય પણ એ તરફ તમારું ધ્યાન ગયું ન હોય જો તે ઘરની ચાર દિવાલ વચ્ચે એવું કરે છે તો કોઇ પરેશાનીની વાત હોતી નથી પરંતુ રસ્તા પર જતાઆવતા લોકોની સાથે આ પ્રકારની અશ્લીલ હરકત કરે.

તો તેઓ બદનામ થઇ શકે છે આ વાત તેમની સામે મૂકો અને તેમના મનને ક્યાંક બીજે વાળવાનો પ્રયાસ કરો અને ધ્યાનમાં રાખો કે બાલ્કની આસપાસ ન જાય બને એટલું જલદી તેમને કોઇ સેક્સ થેરપિસ્ટને બતાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *