મહિલાઓના આ અંગો ભાગ્ય સાથે સંબંધિત છે,પૈસાની ક્યારેય કમી નથી હોતી….
ભારતીય સંસ્કૃતિ અનુસાર સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે સમુદ્રશાસ્ત્રમાં સ્ત્રીઓના ભાગ વિશે ઘણું કહેવામાં આવ્યું છે જેનો સીધો સંબંધ આપણા ભાગ્ય સાથે છે જો કે ઘણા લોકો આ બધી વાતો પર વિશ્વાસ નથી કરતા પરંતુ સમુદ્રશાસ્ત્રમાં જણાવવામાં આવેલી ઘણી બધી વાતો સાચી છે આજે અમે તમને મહિલાઓના તે ખાસ અંગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો સંબંધ સીધો ભાગ્ય સાથે છે જે જણાવે છે કે આપણા ભવિષ્યની સ્થિતિ કેવી રહેશે.
હિન્દુ ધર્મમાં મહિલાઓને દેવીનું સ્થાન આપવામાં આવે છે અને તે કહે છે કે જે ઘરમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે, ત્યાં દેવી પણ આવે છે અને ત્યાં રહે છે મિત્રો હિન્દુ ધર્મમાં મહિલાઓને લક્ષ્મી તરીકે પણ માનવામાં આવે છે આ ઉપરાંત કેટલીક દંતકથાઓ પણ છે જેમાં સ્ત્રીઓના ભાગોને નસીબદાર ગણાવવામાં આવે છે.
મિત્રો આજે આપણે આ લેખ દ્વારા અમને તે છોકરીઓના શુભ અંગો જે જણાવિશુ જે લક્ષ્મી બનવા માટે ભાગ્યશાળી છે અથવા જે ખરાબ નસીબ માટે જવાબદાર છે તેના પિતાના ઘરે જન્મ પછી અને લગ્ન પછી તેના પતિના ઘરને પ્રેમ અને સંપત્તિથી ભરી દે છે તેમજ ગરુડ પુરાણ, સસ્ત્ર અને વિશ્વ પુરાણમાં, સ્ત્રીઓ અને પુરુષોના ઘણા શુભ અંગો વિશે બતાવવામા આવ્યુ છે.
જણાવી દઈએ કે જે મહિલાઓના વાળ લાંબા હોય છે તે ઘર માટે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે આવી સ્ત્રીઓ ઘરમાં હોય એટલે ઘરમાં સુખ-શાંતિ રહે આ મહિલાઓ પોતાના આખા પરિવારને ખુશ રાખે છે બીજી તરફ જે છોકરીઓના હાથ લાંબા હોય છે તેઓને પૈસા કમાવવાની શોર્ટ ટ્રિક્સનું સારું જ્ઞાન હોય છે કહેવાય છે કે આવી મહિલાઓમાં પૈસાની કમી હોતી નથી તેમનું નસીબ ખૂબ જ સારું હોય છે અને તેમને દરેક મુશ્કેલીમાંથી સફળતા મળે છે.
આ સિવાય જે મહિલાઓના પગ લાંબા હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે એવું કહેવાય છે કે આ મહિલાઓને નોકરી કરવામાં બહુ રસ નથી આવી મહિલાઓ બિઝનેસ કરવામાં વધુ માને છે મહિલાઓની નાભિનું કદ પણ ઘણું બધું કહી જાય છે જે મહિલાઓની નાભિ મોટી અને ઊંડી હોય છે તેમને ક્યારેય પૈસાની કમી નથી હોતી.
લાંબા વાળ. વાળ એ સ્ત્રીની સુંદરતા દર્શાવતો એક અહેમ ભાગ છે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે આ વાળ તમારું ભાગ્ય પણ બદલી શકે છે.આમ તો લગભગ સ્ત્રીઓને વાળ એ લાંબા જ હોઈ છે પરંતુ એમાં ઘણી સ્ત્રીઓ એ પોતાના વાળને એકદમ ટૂંકા કરી દેતી હોઈ છે અને જે તે તેમના માટે એક ખતરાની ઘંટી સમાન સાબિત થઈ શકે છે માટે આ વી સ્ત્રીઓએ ખાસ એં સાચવવું જોઈએ. અને આ સ્ત્રીઓ ના લાંબા વાળ એ પણ ભાગ્યશાળી હોય છે અને આ દેવીઓ ને પણ આ લાંબા વાળ એ બતાવામાં આવ્યું છે.
નાભી.મિત્રો તમને જાણીને નવાઈ લાગતી હશે પરંતુ નાભી મોટી હોવાં પાછળ પણ તેનું કઈક અલગ જ કારણ છે મિત્રો આ સિવાય એવું કેહવાઈ છે કે આ સ્ત્રીની નાભિ એ જેટલી મોટી હશે તેટલું ઘરમાં સુખ અને સમૃદ્ધિ એ પણ તેટલીજ વધારે તમને એ જોવા મળશે. અને આં નાભી વાળી તમામ સ્ત્રીઓ પણ ધનવાન હોય છે. અને આ સ્ત્રીઓમા તમામ વિસ્તુત નાભી એ ઊંડી અને ડાબી બાજુ પણ વળેલી હોય તો આ માટે તમે એમના માટે એક શુભ ગણવામા પણ આવે છે.
લાંબા કાન, મિત્રો તમે જાણતા જ હશો કે કાન આપણને દરેક અવાજ સાંભળવામાં મદદ કરે છે. કાન પણ આમાંનું એક લક્ષણ જ છે જે ભાગ્ય એ જ જોવા મળતું હોય છે જે લોકોના કાન મોટા હોય તેને પણ ભાગ્યાસાળી માનવામાં આવે છે.ખાસ કરીને મહિલાઓના લાંબા કાન શુભ ગણવામાં આવે છે. મહિલાઓ ના લાંબા કાન તેમની લાંબી ઉંમર દર્શાવે છે અને સાથે સાથે સુખ અને શાંતિ પણ દર્શાવે છે.
માન્યતા છે કે, જે મહિલાના હાથ લાંબા હોય છે અથવા પગની આંગળીઓ લાંબી હોય છે, તે બહુ જ ભાગ્યશાળી હોય છે. આ મહિલા જ્યાં પણ રહે છે ત્યાં ખુશહાલી રહે છે. આવા જ કેટલાક ભાગ્યશાળી મહિલાના લક્ષણો જાણી લો. કહેવાય છે કે, જે મહિલાઓના હાથ લાંબા હોય છે તે સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. મહિલાઓના લાંબા અને મુલાયમ પગ શુભ માનવામાં આવે છે. મોટું માથું પણ મહિલાઓ માટે ભાગ્યશાળી કહેવાય છે. જે મહિલાઓની પગી દરેક આંગળી સમાન લંબાઈની હોય છે, તે મહિલા તેની આખી જિંદગીમાં માત્ર ખુશી જ મેળવે છે. તે પોતાના પરિવારને હંમેશા ખુશ રાખે છે. મહિલાના નાકના આગળના ભાગમાં તલ કે મસ્સો એ બતાવે છે કે, કુદરત તેના પર કેટલી મહેરબાન છે.
લાંબા ગળા વાળી મહિલા.મિત્રો જો તમે શાસ્ત્રોમા વિશ્વાસ કરો છો તો તે મહિલાના ગળાને લાબા સમયથી શુભ માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે એક લાંબા ગળા વાળી મહિલા પ્રસન્નતા અને આનંદ લેવા માટે હમેશા ખુશ હોય છે શાસ્ત્રો અનુસાર જે સ્ત્રીનુ ગળૂ લાંબૂ હોય છે તેને શુભ માનવામાં આવે છે અને મિત્રો એવું કહેવામાં આવે છે કે લાંબી ગરદનવાળી સ્ત્રી ખુશીઓ ભોગવે છે.