જાણો કેવી સ્ત્રી સાથે સબંધ બાંધવા જોઈએ અને કેવી સ્ત્રીઓ સાથે સબંધ ના બાંધવા જોઈ જાણો શુ કહે છે પ્રાચીન ગ્રંથો….
કહેવાય છે કે કોઇ પુરૂષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે જે તે પુરૂષને દરેક કામમાં સાથ આપે છે. પરંતુ કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે કે જે પુરૂષને બરબાદ પણ કરી દે છે. આપણા શાસ્ત્રોમાં સ્ત્રીથી સંબંધિત ઘણી વાતો જણાવવામાં આવી છે.
મિત્રો જેમાથી કેટલીક એવી સ્ત્રી અંગે જણાવી છે જેનાથી પુરૂષોએ દૂર રહેવું જોઇએ. જો પુરૂષો એવું નથી કરતા તો તેને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે અમે તમને એવી સ્ત્રીઓના સંબંધ અંગે કેટલીક વાતો જણાવવા જઇ રહ્યા છીએ. જે તમને કેટલીક સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે.લગ્ન વગર કોઇ પુરૂષ સ્ત્રીથી શારીરિક સંબંધ બનાવવા મહાપાપ માનવામાં આવે છે.
મિત્રો આ સંબંધ સ્ત્રીની ઇચ્છાથી બન્યા હોય કે સ્ત્રીની ઇચ્છા વગર અને જો કોઇની સાથે શારીરિક સંબંધ બનાવી લો તો તે પુરૂષે સ્ત્રીથી વિવાહ કરી લેવા જોઇએ. કોઇ સ્ત્રી વિધવા થઇ જાય છે તો તેનાથી ક્યારેય પણ શારીરિક સંબંધ ન બનાવવા જોઇએ.
જો તમે તેનાથી વિવાહ કરી લો છો તો તે બાદ શારીરિક સંબંધ બનાવવામાં કોઇ પાપ નથી.એવી સ્ત્રી જે બ્રહ્મચર્યનું પાલન કરી રહી છે કે કોઇની તપસ્યામાં લીન છે એવી સ્ત્રીની પાસે પણ ન જવું જોઇએ. જો કોઇ પુરૂષ એવી સ્ત્રીથી શારીરિક સંબંધ બનાવે છે તો તે મહાપાપનો ભાગીદાર બને છે.
મિત્રો એવો મિત્ર જે તેના મિત્રની પત્નીને ખરાબ નજરથી જોવે છે કે તેન મિત્રની અનુપસ્થિતિમાં તેની પત્નીથી શારીરિક સંબંધ બનાવે છે શાસ્ત્રોમાં તેને પણ પાપ માનવામાં આવે છે.કોઇપણ વ્યક્તિએ ક્યારે પણ પોતાના ગુરુની પત્ની સાથે શારીરિક સંબંધ ન બનાવવા જોઇએ. જો તે આવુ કરે છે તો તે વ્યક્તિને નરકમાં જવું પડે છે અને સખત સજા મળે છે.બહુ અજીબ વાત છે પરંતુ શાસ્ત્રો માં એક વાત ના વિશે વિસ્તાર થી જણાવ્યું છે કે મહિલાઓ ની સાથે પુરુષ ને કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ.
મિત્રો તેમની સાથે સંબંધ બનાવતા બહુ બધી વસ્તુઓ નો ખ્યાલ એક પુરુષ ને રાખવો જોઈએ ના કે બસ પોતાના મન ની કરવી જોઈએ. સ્ત્રી માં એક ખાસ અંગ એવું પણ હોય છે જેને અડવા માત્ર થી જ કાલી માતા નારાજ થઇ જાય છે અને પછી તમને તેનું બહુ મોટું પરિણામ ભોગવવું પડે છે. હિંદુ ધર્મ માં મહિલાને દેવી નું રૂપ કહેવામાં આવ્યું છે અને બહુ બધા લોકો મહિલાઓ અને છોકરીઓ ને પૂજે છે તેમની ઈજ્જત કરે છે. સ્ત્રી ને ઈશ્વર એ બહુ કોમળ પણ બનાવી છે.
મિત્રો પુરુષ ને મજબુત જેનાથી તે મહિલાઓ ની રક્ષા કરી શકે ના કે તેમના ઉપર પોતાની બેબુનિયાદી વાતો નો હુકમ ચલાવ્યા કરે. સ્ત્રી ની કાયા સુકોમળ બનાવવામાં આવી છે અને પહેલા તો તેમનાથી સંબંધ તેની અનુમતી વગર ના બનાવવા જોઈએ. જો તે માની પણ ગઈ છે તો તેમની સાથે બહુ નજાકત ની સાથે વ્યવહાર કરવો જોઈએ.શાસ્ત્રો માં લખ્યું છે કે મહિલાઓ થી તેમની મરજી ની સાથે સંબંધ બનાવવાનું ખરાબ નથી હોતું પરંતુ સંબંધ સ્થાપિત કરતા સમયે જો તમે તેમની નાભી ને અડી લો છો તો કાલી માં જરૂર નારાજ થઇ શકે છે.
નાભી એક ખાસ જગ્યા હોય છે જ્યાં પર ભૂલથી પણ સ્પર્શ ના કરવો જોઈએ. સ્ત્રી ની નાભી માં કાલી માતા ની શક્તિ નિહિત હોય છે. અહીં પર સ્પર્શ કરવાથી પુરુષો પર મુસીબતો નો પહાડ તૂટી શકે છે. તેમ તો નાભી ની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ આપણા પુરા શરીર નું કેન્દ્ર હોય છે અને ઠંડી ના દિવસો માં અહીં પર નિયમીત રૂપ થી તેલ ના ટીપા નાંખવા જોઈએ તેનાથી ત્વચા રૂખી નથી રહેતી તેના સિવાય અહીં પર તેલ નાંખવાના ઘણા ફાયદા હોય છે.
ઘણી વાર અંગત સંબંધો દરમિયાન સ્ત્રીઓ આવી નાની નાની ભૂલો કરી નાખતી હોય છે. જેને તે સામાન્ય માનતી હોય છે. પરંતુ એવું નથી હોતું. એ નાની નાની ભૂલો પતિના અને તેના ખુદના જીવન પર ખુબ જ ગંભીર અસર થઇ શકે છે. જ્યારે પુરુષો પણ આવી જ ભૂલો કરતા હોય છે. તો મિત્રો અંગત સંબંધો દરમિયાન આ ભૂલો ક્યારેય પણ ન કરવી જોઈએ. તો જાણો તે ભૂલો વિશે.
અંગત સંબંધો દરમિયાન કોઈ પણ પાર્ટનર એવું ઈચ્છે કે દરેક પ્રતિક્રિયાઓ પુરુષ અથવા સ્ત્રી જ કરે તો સામેનું પાત્ર નિરાશ થઇ જાય છે. પરંતુ જો બંને તરફથી યોગ્ય પ્રતિસાદ સાથે સંબંધને માણવામાં આવે તો સ્ત્રી અને પુરુષ બંને એકત્ર સંતોષનો અનુભવ કરે છે.
પણ એ યુવાન મહિલાઓને અમુક મોટી સ્ત્રીઓ દ્વારા તેને શીખવવામાં આવે છે કે પતિને અંગત સમયમાં બહુ સાથ ના આપવો, એ તો પુરુષ જ કરી શકે, સ્ત્રીએ એમ વધુ સાથ ના આપાય, એવી માન્યતા ના આધારે ઘણી સ્ત્રીઓમાં ભ્રમ પેદા થતો હોય છે અને લાંબા સમયે અંગત સબંધમાં નીરસતા આવી જતી હોય છે. માટે સ્ત્રીએ પણ પુરતો સાથ જરૂર આપવો.
ચુંબન વખતે એકબીજાને હંમેશા ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. જાતીય સંબંધોને વધારે મજબુત બનાવવા ચુંબન વખતે એ ધ્યાન રાખવું કે મો માંથી દુર્ગંધ ના આવતી હોવી જોઈએ. કેમ કે એના લીધે ઘણીવાર સબંધોમાં અરુચિ પેદા થાય છે. પુરુષોએ પણ આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે.
એવું લાગે તો રાતે બ્રશ કરીને જ સુવું અથવા માઉથ ફ્રેશ રહે એવું કઈક ખાવું.ઘણી વખત સ્ત્રી પુરુષ સમયે દિવસ દરમિયાન ના ખરાબ બનાવો અંગે કહેવા લાગે છે દેરાણી, જેઠાની, સાસુ વગેરે ના ઝગડા વિષે તો આમ કરશો તો પતિનો બનેલો મૂડ હશે તો પણ તે ઓફ થઇ જશે. માટે આવી બાબતો બેડરૂમમાં પતિ સાથે બને તો ના કરવી.
અંગત સંબંધો પહેલા બને તો હંમેશા સ્નાન કરી લો. જો સ્ત્રીના શરીર માંથી દુર્ગંધ આવતી હોય તો પાર્ટનરનું મૂડ ખરાબ થાય છે અને ઘણી વાર તે અંગત સંબંધો માટે તૈયાર પણ નથી થતા હોતા. એટલા માટે અંગત સંબંધો પહેલા સ્નાન કરી લેવું જોઈએ, એટલીસ્ટ હાથપગ તો ધોવા જ જોઈએ.જે રીતે સ્ત્રીઓ ફોરપ્લેનો આનંદ માણી શકે એ રીતે પુરુષ પણ સ્ત્રી પાસેથી આ અપેક્ષા રખાતો હોય છે. પરંતુ મોટાભાગની સ્ત્રીઓને આવું પસંદ નથી હોતું અને જેનાથી પુરુષ નારાજ થઇ જાય છે અને અંગત સંબંધો દરમિયાન સ્ત્રીને પૂરો સાથ નથી આપી શકતો.
દરેક સ્ત્રી એવું સમજતી હોય છે કે અંગત સંબંધ માટે પુરુષ જ હંમેશા પહેલ કરે. પરંતુ આ વાત બિલકુલ ખોટી છે. કેમ કે જો આ એક જૂની રૂઢી મુજબની માન્યતા છે પુરુષ પણ ઈચ્છે છે કે સ્ત્રી પણ શરૂઆત કરે તેનાથી બંને વચ્ચે વધુ આત્મીયતા અને સબંધો વધુ ગાઢ બને છે. પતિ સામે બેડરૂમમાં ઘણી સ્ત્રીઓ પોતાના દુખ ગાવા લાગતી હોય છે, તો આ ભૂલ ૯૦% પતિઓના મૂડની પથારી ફેરવી નાખે છે અને પછી હંમેશા બંનેના જીવનમાં કડવાશ લાવે છે. તો દરેક સ્ત્રીએ ખાસ ખ્યાલ રાખવો.