ભૂલથી પણ શારી@રિક સંબં@ધ પહેલા ન ખાઓ આ ગોળી, થયો ખુલાસો..
જો તમે પણ તમારા પાર્ટનર સાથે શારિરિક સબંધ બાંધો છો તો તે પહેલા ભુલથી પણ આ ગોળીનુ સેવન ના કરવુ જોઇએ નહિ તમને તેનાથી ઘણુ નુકસાન થઈ શકે છે તો આવો જાણીએ.
વાયગ્રા એક કામોત્તેજક દવા છે, જેને ઈ.સ. 1992માં લોન્ચ કરવામાં આવી હતી. આ ગોળીનો આકાર ડાયમંડ જેવો હોય છે અને તેનો રંગ આસમાની હોય છે. આ દુનિયાભરમાં સૌથી ઝડપથી વેચાતી દવા છે. આ દવાનું સેવન કરનારા લોકો, આ દવા ખાઈને પોતાની મંદ પડેલી સેક્સ લાઈફમાં પ્રાણ પૂરે છે.
વાયગ્રા વિશે કેટલીક રોચક વાતો છે જેને જાણીને તમને આશ્ચર્ય થશે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું કે વાયગ્રાનું સેવન કરવાથી વ્યક્તિની જોવાની ક્ષમતા પર પ્રભાવ પડે છે. આના વધુ ઉપયોગથી કેટલાક એવા તત્વો શરીરમાં બને છે જે આંખોની રોશની ધીરે-ધીરે ઓછી કરી દે છે.
મિત્રો તમને જણાવી દઇએ કે સેક્સ પાવર વધારવા માટે દુનિયાભરના ઘણા લોકો દવાઓ ખાતા હોય છે. વાયગ્રા જેવી દવાઓના ઉપયોગથી સેક્સ પાવર અને સમય તો વધે છે, પરંતુ તેનાથી શરીર પર ઘાતક આડઅસર થાય છે. આ અભ્યાસ એક અધ્યયનમાં બહાર આવ્યો છે. અધ્યયન મુજબ, ઉત્તેજક દવાઓ અંધ બનાવી શકે છે.વાયગ્રાના સેવનથી શરીર પર ખરાબ અસર તુર્કીમાં ઉત્તેજક દવા વાયગ્રા પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો.
મિત્રો આ સંશોધનથી બહાર આવ્યું છે કે કેટલાક લોકો આ ગોળીનો નિયમિત વપરાશ કરે છે. દરરોજ આ ગોળી લેવાનું અર્થ એ નથી કે એક નપુંસક છે, તેના બદલે તે તેમના જીવનસાથીને ખુશ કરવા માટે કરે છે. ખરેખર, વાયગ્રા ખાવાથી સેક્સનો સમય વધે છે.
સંશોધનકારોના મતે આ દવા આંખો પર ખૂબ જ ખરાબ પ્રભાવનું કારણ બને છે.વાયગ્રાથી આંખોને થાય છે પરેશાની તુર્કીની એક હોસ્પિટલમાં ડૉક્ટર કુનેત કરસલાનના જણાવ્યા અનુસાર તેણે 17 લોકો પર એક સંશોધન કર્યું છે. આ તમામ દર્દીઓએ પ્રથમ વખત 100 મિલિગ્રામ વાયગ્રાનું સેવન કર્યું હતું.
સંશોધનથી જાણવા મળ્યું છે કે તમામ લોકોને આંખોને લગતી થોડી સમસ્યા હતી. જો કોઈ ઓછું જોઈ રહ્યું હતું તો કોઈની આંખમાં લાઇટ દેખાઇ રહ્યું હતુ. આ ગોળીની આડઅસરો 2 દિવસ પછી જોવા મળી હતી.કુનાયત કરસલાનના જણાવ્યા મુજબ, જો તમે ડૉક્ટરને પૂછીને થોડી માત્રામાં ઉત્તેજક ગોળીનું વાયગ્રાનું સેવન કરો, તો પણ તેની આડઅસર થાય છે. જો કે, તે કેટલાક સમયમાં સમાપ્ત થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, વાયગ્રાનું સતત સેવન કરવાથી વ્યક્તિ અંધ પણ થઈ શકે છે
ડૉક્ટરોનું માનવું છે કે વાયગ્રાનું સેવન કરનારાઓની ઉંમર સામાન્ય રીતે ઓછી હોય છે. તેના સેવનથી ધીરે-ધીરે હ્રદય સાથે જોડાયેલી સમસ્યા ઉભી થાય છે. જેને વ્યક્તિ સમય રહેતા ઓળખી પણ નથી શકતી, અને સ્થિતિ વધારે ખરાબ થઈ જાય પછી તેનો ખ્યાલ આવે છે. વાયગ્રા ખાનારા લોકોને હાર્ટ અટેક પણ આવે છે.વાયગ્રાનું સેવન સામાન્ય રીતે પુરુષ સેક્સ પાવર વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે અથવા તો લાંબા સમય સુધી સેક્સ એક્ટને કન્ટિન્યુ રાખવા માટે પણ વાયગ્રાનો ઉપયોગ કરાતો હોય છે.
સંશોધનોમાં સામે આવ્યું છે કે વાયગ્રાથી ફાયદા થાય છે પણ નુકસાનની સામે તેનું પ્રમાણ ઘણું ઓછું છે.વાયગ્રાના સેવનથી લિવર પર ખરાબ અસર પડે છે. જો કોઈ નિયમિત રીતે વાયગ્રા લેતું હોય તો તેનું લિવર નબળું પડી જવાની શક્યતાઓ છે.
આવામાં વ્યક્તિને ભોજન પચવામાં અને સોજા ચઢવાની સમસ્યા થાય છે.વાયગ્રાના સેવનથી ચામડીની ચમક પણ ઓછી થઈ જાય છે. લાંબા સમય સુધી તેના સેવનથી કરચલીઓ પડવા લાગે છે. તેથી એ સ્પષ્ટ થાય છે કે વાયગ્રાનું વધુ પડતું સેવન નુકસાન કારક છે.
વાયગ્રાના સેવનથી ખરાબ અસર પડે છે જેમાં વ્યક્તિની સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. વાયગ્રાનનું સેવન કરતી વ્યક્તિને એવો ભાસ થયા કરે છે કે તેના કાન પાસે સતત કોઈ અવાજ થતો રહે છે, અથવા અચાનક જ સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થઈ જાય છે.નુકસાનના લાંબા લિસ્ટ સામે ફાયદો બહુ ઓછો છે. વાયગ્રાના ફાયદાની વાત કરીએ તો ઘણાં સંશોધનોમાં સામે આવ્યું છે કે, તેનું સેવન કરવાથી યાદ શક્તિમાં વધારો થાય છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ દાવો ડિમેશિયના પ્રારંભિક સ્તરને રોકવા માટે સફળ સાબિત થાય છે. લંડનની સેંટ જોર્જ યુનિવર્સિટીના સંશોધકોને પોતાના એક સંશોધનમાં આ નિષ્કર્ષ મળ્યું હતું કે વાયગ્રાના સેવનથી મગજના રોગોના નિદાનમાં મદદ મળે છે વાયગ્રા કનેક્ટ નપુંસકતા ધરાવતા પુરુષો માટે જ છે. 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી કોઈ વ્યક્તિ વાયગ્રા કનેક્ટ ખરીદી શકશે નહીં જોકે, સ્ત્રીઓ પોતાના પુરુષમિત્ર વતી ખરીદી શકે ખરી,
પણ તે માટે તેમણે ફાર્મસિસ્ટને યોગ્ય કારણો આપવા પડે.તબીબી રીતે જાતીય સંબંધો બાંધવા માટે ફીટ ના હોય તેવા પુરુષોને પણ વેચવામાં આવશે નહીં હાર્ટની અને લોહીની નસોની ગંભીર સ્થિતિ ધરાવતા પુરુષોનો પણ તેમાં સમાવેશ થાય છે.આ જાણવાની એક સરળ રીત છે. બે માળના દાદરા ચડવા જેટલો થોડો શ્રમ લેવાથી પણ જેનો શ્વાસ ચડી જાય કે છાતીમાં દુખવા થવા લાગે તેમને આ દવા આપી શકાય નહીં.