હું પુરુષો અને સ્ત્રીઓ બંને સાથે ખૂબ પ્રણય કરવાની ઇચ્છા રાખું છું,મેં અનુભવ પણ….
આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.
પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે મિત્રો અહીંયા એક મહિલાની એવી સમસ્યા છે કે તેના પતિનું લિંગ સમાગમ દરમિયાન કડક થતું ન હતું જેથી મહિલાએ પછી કર્યું કઈક એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો.
પ્રશ્ન: હું 28 વર્ષનો છું. આજ સુધી એક પણ વાર મેં હસ્તમૈથુન કર્યું નથી કે નથી સેક્સ કર્યું. નબળી આર્થિક સ્થિતિને કારણે મારુ લગ્ન કરવાનું પણ મન નથી. વળી, મને કુંવારા રહીને સેક્સ કરવાનું યોગ્ય નથી લાગતું. મેં સાંભળ્યું છે કે સં*ભોગ ન કરવાને કારણે, ઉંમર ઓછી થાય છે અથવા શરીરમાં અનેક રોગો થાય છે. તો શું મારે આ બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે? મારી સમસ્યાઓનું સમાધાન આપો.
જવાબ:જરાય પણ નહિ, સંભોગ અને હસ્તમૈથુન એ વ્યક્તિગત પસંદગી છે અને જો તમને જાતીય ઇચ્છા હોય તો તમારે કોઈ યોગ્ય છોકરી સાથે લગ્ન કરીને સેક્સ માણવું જોઈએ.
અપરિણીત વ્યક્તિઓએ પોતાની જાતને સંતુષ્ટ કરવા માટે હસ્તમૈથુન કરવું જોઈએ, તે એક સૌથી સલામત રસ્તો છે. પરંતુ આનો અર્થ એ નથી કે સે*ક્સ માણવાથી તમારામાં કોઈ શારીરિક સમસ્યા અથવા રોગ પેદા થશે. આપણા દેશમાં ઘણા સંતો અપરિણીત છે.
2) પ્રશ્ન: મેં મારી પત્ની સાથે કોન્ડોમ વિના સેક્સ કર્યું હતું. જ્યારે હું સેક્સ કરતો હતો, ત્યારે મેં મારું વીર્ય બહાર પાડ્યું હતું, પરંતુ તેણીને ડર છે કે ક્યાંક તેણી ગર્ભવતી ન થઈ જાય. તેને પહેલા પિરિયડના 15 દિવસ બાદ જ પિરિયડ આવી ગયા હતા. મને જણાવશો કે મારી પત્ની ગર્ભવતી છે કે નહીં ? આ કેવી રીતે જાણવું.
જવાબ: જો પિરિયડ થાય તો, તે ગર્ભાવસ્થા નથી, પરંતુ તેણીના બધા પ્રશ્નો માટે સ્ત્રી રોગ વિશેષજ્ઞની સલાહ લેવી જરૂરી છે. કારણ કે તેણીને 15 દિવસની અંદર માસિક સ્ત્રાવ આવી ગયો છે. ડૉક્ટરની સલાહ લેવી હંમેશાં વધુ સારું છે, જેથી શારીરિક તપાસ અને પરીક્ષા પછી યોગ્ય નિદાન થઈ શકે.
પ્રશ્ન: હું 18 વર્ષની છું. હું પુરુષો અને સ્ત્રીઓ બંને સાથે ખૂબ સં*ભોગ કરવાની ઇચ્છા રાખું છું. મેં હંમેશાં તેનો અનુભવ પણ કર્યો છે, પરંતુ મેં એ પણ જોયું છે કે દબાણ હેઠળ, હું વધુ હસ્તમૈથુન કરું છું. તેના લીધે હું અસ્વસ્થતા અનુભવુ છે અને ક્યારેક ક્યારેક પેટના નીચેના ભાગમાં દુખાવાનું કારણ પણ બને છે.
હું મારા પિરિયડ્સને બે વાર ચૂકી ગઇ છું. મને વારંવાર ચિંતા થાય છે કે શુ હસ્તમૈથુનથી મારા પીરિયડ્સ પર અસર થઈ શકે છે. મને મારા માતાપિતાની મદદ લેવામાં પણ શરમ આવે છે અને હું આશા રાખું છું કે તમે મારી મદદ કરી શકશો.
જવાબ:હાલમાં દર મહિને તમારા પીરિયડ્સ સામાન્ય રીતે થઈ રહ્યા છે, તો પછી તે થવા દો. પેટમાં દુખાવા માટે તમારે તપાસ કરાવવાની જરૂર છે. કેટલીકવાર તે હસ્તમૈથુનની ખોટી પદ્ધતિઓ અથવા ચેપને કારણે પણ હોઈ શકે છે. જો પીડા ચાલુ રહે તો હું સ્ત્રી રોગ ચિકિત્સકની મુલાકાત લેવાનું સૂચન કરું છું.
તમારી ઉંમરના ઘણા લોકો તેમના જાતીય અભિગમ વિશે મૂંઝવણમાં હોય છે. સંકોચ અનુભવવાની કોઈ જરૂર નથી. તમે કોઈ સલાહકાર સાથે વાત કરી શકો છો જે તમને આરામ આપાવી શકે છે અને પછી, તમારા માતાપિતાનો સંપર્ક કરી શકે.
સવાલ:મારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે. મારી સેક્સલાઈફમાં પ્રોબ્લેમ છે. હું સંભોગ કરું છું ત્યારે બહુ જલદી ક્લાઈમેક્સ પર પહોંચી જાઉં છું. હું મારી પત્નીને સંતોષ આપી નથી શકતો. મારે શું કરવું એની સલાહ આપશો.જવાબ:લગ્નજીવનના પ્રારંભના વર્ષોમાં પુરુષ સમાગમ વખતે બહુ ઊતાવળો થાય છે.
અધીરો બનેલો પુરુષ પત્ની ઉત્તેજિત થાય તે પહેલાં જ ‘નવરો’ થઈ જાય છે. વાત્સ્યાયને કામસૂત્રમાં આને શીઘ્રપતનની તકલીફ કહી છે. આ તકલીફમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા સારું કામ આપે છે. ઋષિ વાત્સ્યાયનના મતે શીઘ્રપતનથી પીડાતા હોય તેણે સૌ પહેલાં પત્નીને સંતોષ આપી દેવો.
આ માટે કામસૂત્રમાં ત્રણ ઉપાય સૂચવ્યા છે : ઔપરિષ્ઠિકમ (મુખમૈથુન) અપદ્રવ્ય (કૃત્રિમ લિંગ અથવા વાઈબ્રેટર) અને ઉપમર્દન અથવા પાણિમંથન (હસ્તમૈથુન). તમે પાર્ટનરને સંતોષ આપ્યા પછી યોનિપ્રવેશ કરો.સવાલ:ફોરપ્લે એટલે શું આ વિશે વિસ્તૃત સમજણ આપશો.જવાબ:ફોરપ્લે એટલે સંભોગ પહેલાંની ક્રિયા.
શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો સંવનનની ક્રિયા. ચુંબન, સ્પર્શ, પરસ્પર ઉત્તેજના થાય એવી વાતચીત અને એકબીજાને ગમે એ વસ્તુ કરવાની ક્રિયા એટલે ફોેરપ્લે.ફોરપ્લે કરવાથી સ્ત્રી દ્રવિત થઈ જશે અને તેના યોનિમાર્ગમાં યોગ્ય ચીકણાહટ ઉત્પન્ન થશે.
આને પરિણામે શિશ્ન યોનિપ્રવેશ કરશે ત્યારે કોેઈ પણ દુખાવા કે તકલીફ વગર અંદર દાખલ થઈ શકશે. સ્ત્રી પણ સામે એટલો જ સારો પ્રતિસાદ આપશે. ઘણી સ્ત્રીઓ યોગ્ય ફોરપ્લે ન થતો હોય તો લિંગપ્રવેશ વખતે દુખાવાની ફરિયાદ કરે છે. આને લીધે તેની સંભોગ પ્રત્યેની મજા કે આનંદ ઊડી જાય છે.