website

websiet

ajab gajab

50 વર્ષની મહિલા સાથે 27 વર્ષના યુવકે બાંધ્યા શારી-રિક સં-બંધ,અને પછી કર્યું એવું કામ કે….

આજકાલના સમયમા દરેક લોકો પ્રેમ કરતા હોય છે અને તેમ્ના ઘણા બધા કિસ્સોઓ આપણી સામે આવતા હોય છે પરંતુ મિત્રો અમુક સમય આ સબંધો ખોટા રસ્તા ઉપર ચાલ્યા જાય છે જેનુ પરિણામ ખરાબ આવી જાય છે તેમજ તેમના ઘર પરિવાર પણ ખરાબ થઈ જાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ આપણી સામેં જોયા છે.

અને મિત્રો આજ કારણે અમુક લોકો પ્રેમ કરવા માટે રાજી નથી હોતા પરંતુ મિત્રો જે લોકો પ્રેમ કરે છે તેમને તેની કિમત ચુકવવી પડે છે અને મિત્રો આજે તમને જે કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તેમા તેવી જ કિમત ચુક્વમા આવી છે તો મિત્રો આવો જાણીએ કે આ કિસ્સાની સાચી હકીકત શુ છે.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જે અમદાવાદના અસારવા વિસ્તારમાં 27 વર્ષના પુત્રના 50 વર્ષની મહિલા સાથેના શારીરિક સંબંધનો વિરોધ કરનારી માતાને પુત્રે બરહેમીથી માર મારતાં માતાનું મોત થયું હોવાની ફરિયાદ યુવકની બહેને જ નોંધાવી હતી.

અને આ ફરિયાદના આધારે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે જેમા પુત્રે માતા બાઈક પરથી નીચે પડી ગઈ હોવાનો ખોટો દાવો કર્યો હતો પણ પુત્રને 50 વર્ષની મહિલા સાથે સંબંધો હોવાનો માતાએ વિરોધ કર્યો હોવાથી માર માર્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે.

અને આ ઘટનાની વિગત એવી છે કે રવિવારે રાત્રે આશીષ નામનો યુવક તેની પાયલબેન ના ઘરે માતા 65 વર્ષીય જમનાબેનને ઈજાગ્રસ્ત હાલતમાં લઈને પહોંચ્યો હતો જ્યા આશીષ એ માતા બાઈક પરથી નીચે પટકાયા હોવાનુ જણાવ્યુ હતુ અને પાયલ માતા પાસે પહોચી ત્યારે જમનાબેન ના કાન અને મોઢામાંથી લોહી વહી રહ્યુ હતુ.અને ત્યારે બહેને માતાને હોસ્પિટલ માં દાખલ કરાવી હતી ને ભાઈ પર શંકા જતા શાહીબાગ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી.

મિત્રો સારવાર દરમ્યાન માતા જમનાબેનનુ મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આશિષ ની ધરપકડ કરી છે અને આ કેસમાં યુવકને 50 વર્ષની મહિલા સુનિતા સાથે સંબંધો હોવાનું બહાર આવ્યું છે. આશિષની માતા જમનાબેન આ સંબંધથી દુ:ખી હતી. તે આશિષને સંબંધ ખત્મ કરવા કહેતા હતાં તેથી આશિષે અગાઉ પણ તેની માતાને માર માર્યો હોવાના આક્ષેપો બહેને કર્યા છે. આશિષે માતા બાઈક પરથી નીચે પટકાઈ હોવાનુ રટણ ચાલુ જ રાખ્યુ છે.

મિત્રો જેમા આશિષ રાત્રે 3 વાગે તેની માતાને બાઈક પર લઈને કયાં જઈ રહ્યો હતો એ સવાલનો જવાબ તેની પાસે નથી. જે મહિલા સાથે તેના સંબંધ હતા તે પણ ઘર છોડીને ફરાર થઈ ગઈ છે અમે હજુ સુધી હત્યાને લઈને સ્પષ્ટ પુરાવા હાથે લાગ્યા નથી. મહિલાના પોસ્ટમોર્ટમ ના રિપોર્ટ બાદ જ હત્યા કે અકસ્માત મોતની સ્પષ્ટતા થઈ શકશે. હાલમા પોલીસે આક્ષેપોને લઈને હત્યાનો ગુનો નોંધી આશિષની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *