છેલ્લાં 20 વર્ષથી કોલગર્લ તરીકે કામ કરતી યુવતીએ કહ્યું કે પુરુષો ને માત્ર સંભોગ જ નહીં પરંતુ આવી વસ્તુઓ જોયતી હોય છે……
એક એવી કોર્લગર્લ વિશે જે પોતાના અત્યાર સુધીના 20 વર્ષના જીવનકાળ દરમિયાન હજારો લોકો સાથે સુઇ ચૂકી છે અને આ સમય દરમિયાન તેણે એક એવો અનુભવ કર્યો છે જેણે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ કોર્લગર્લ પાસે જાય છે તો માત્રને માત્ર પોતાની શારીરીક ભુખ સંતોષવા માટે જ જાય છે પરંતુ આ વાત નકારી કાઢતા એક કોર્લગર્લ એક મોટો ચોક્વનારો ખુલાસો કર્યો હતો તો આવો જાણીએ કે આ કોર્લગર્લ પોતાની વાત મા કેવો ખુલાસો કર્યો છે.
મિત્રો ઓસ્ટ્રેલિયામા એક કોર્લગર્લ તરિકે 20 વર્ષો સુધી કામ કરતી ઓસ્ટ્રેલિયન મહિલાએ પુરુષો વિશે ચોંકાવનારા ખુલાસા કરી દીધો છે સમન્થા એક્સ તરીકે ઓળખાતી એક સમયની હાઈફાઈ એસ્કોર્ટ ગર્લે જણાવ્યું હતું કે પુરુષો કોલ ગર્લ્સ પાસેથી માત્ર સંભોગ માટે જ નહીં પરંતુ ઈમોશનલ સપોર્ટ પણ ઈચ્છતા હોય છે અને સમન્થાનું માનીએ તો ઘણી કોલગર્લ્સ તેના ગ્રાહકને જાતિય સંતોષ આપી ઘણું બધું કમાઈ લેતી હોય છે પરંતુ તેને જે પુરુષોને સર્વિસ આપવાનો મોકો મળ્યો હોય છે તેમાંના ઘણા અલગ પણ હતા.
મિત્રો સમન્થા પોતાના ગ્રાહકો સાથે કલાકો સુધી રહેતી હતી અને તેનું એવું કહેવું છે કે સંભોગ કરવા માટે તો માત્ર 15 મિનિટ પૂરતી હોય છે પરંતુ તેના ગ્રાહકો તેની પાસેથી બીજું ઘણુ બધું ઈચ્છતા હોય છે અને તેમને મારી સાથે રહેવાનો સમગ્ર અનુભવ લેવો હોય છે.અને તેઓ વાતો કરતા, તેમને પોતાની વાત કોઈ સાંભળે છે તે જોઈ તેમજ અનુભવી ખૂબ જ હળવાશ પણ અનુભવાતી હતી.
મિત્રો આ ઉપર થી અને એવું મનાય છે કે મહિલાઓ ખૂબજ લાગણીશીલ હોય છે જોકે સમન્થાનું કહેવું છે કે પુરુષો તો મહિલાઓ જેટલું વિચારે છે તેના કરતાં પણ ખુબજ વધારે લાગણીશીલ હોય છે અને તેમની પણ સ્ત્રીઓની માફક જ કેટલીક ઈમોશનલ જરુરિયાત પણ હોય છે માત્ર ફરક એટલો હોય છે કે તેઓ તેના વિશે વાત કરવા તૈયાર નથી થતા હોતા તેમજ પુરુષોની છબી મજબૂત વ્યક્તિ તેમજ પોતાની જરુરિયાતો અંગે ભાગ્યે જ વાત કરનારા તરીકે થતી હોય છે પરંતુ પુરુષોને પણ સ્ત્રીઓની માફક વાતો કરવું ખૂબજ પસંદ હોય છે.
મિત્રો સમન્થા 2017માં જ પોતાનો આ પ્રોફેશનને છોડી ચૂકી છે.જોકે તેણે પોતાના વર્ષોના અનુભવથી પુરુષો વિશેની ઘણી વાતો ઉજાગર કરી દીધી છે અને તેનું કહેવું હતું કે તેના મોટાભાગના ગ્રાહકો પરણેલા જ હતા અને તેઓ માત્ર સંભોગ માટે જ નહીં પણ ઈમોશનલ સપોર્ટ માટે પણ તેની પાસે આવતા રહેતા હતા.
મિત્રો વર્ષો સુધી અનેક પુરુષો સાથે સૂઈ ચૂકેલી આ એસ્કોર્ટ ગર્લનું કહેવું હતું કે પુરુષોએ પોતાની જરુરિયાતો અંગે વાત કરવામાં શરમ ન જ અનુભવી જોઈએ અને પોતાની ઈમોશનલ ઈચ્છાઓ, લાગણીઓને તેમણે ખૂલ્લા મને બહાર કરી દેવી જોઈએ પુરુષો એમ માનતા હોય છે કે આ બધા પર વાત કરવાથી લોકો તેમને નબળાં સમજી લેશે અને માટે જ તેઓ આ વિશે કંઈ બોલવાનું ટાળતા જ હોય છે.
તેમજ આ પ્રખ્યાત કોર્લ ગર્લએ એક વેબસાઇટને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેણે ઘણી બધી બાબતો જણાવી હતી જેના પર તમને વિશ્વાસ ન હોય અને આમાં પ્રથમ વાત એ હતી કે તેની પાસે આવતા મોટાભાગના લોકો સંભોગ નથી કરતા પરંતુ તેની સાથે સૂવા માંગે છે અને જેમ તે તેની પત્ની અથવા ગર્લફ્રેન્ડ સાથે સૂઈ જાય છે અને તે સ્મયે સંપૂર્ણ રીતે વળગી રહેવું અને એકબીજાને વળગી રહેવું. આવા ઘણા લોકો આવ્યા જેણે આ કામ માટે પૈસા આપ્યા અને ફક્ત સૂઈ ગયા હતા.
તેમજ આ કોર્લ ગર્લ આગળ જણાવતા કહયુ કે લોકો કહે છે કે તેઓ ફક્ત તેમની સાથે વાત કરે છે અને આ સિવાય એક સાથે સમય પસાર કરો જે તેની પત્ની કે તેની ગર્લફ્રેન્ડ છે અને આવી સ્થિતિમાં તેઓએ ક્યાંક આ કામ પણ કરવું પડશે લોકો આવે છે અને સાથે બેસવા માંગે છે, નહાવા માંગે છે જમવા માંગે છે અને વાત કરતી વખતે તેના બદલે તેઓ છોકરીઓને ઇચ્છિત પૈસા પણ આપે છે અને ખૂબ આનંદ કરે છે.
મિત્રો આમાંથી સ્પષ્ટ થાય છે કે તે સાબિત કરે છે કે આજના સમયમાં માનવના જીવનમાં પ્રેમનો કેટલો અભાવ છે અને આ માટે જ્યારે તે જાણતો નથી કે તે પૈસા સાથે છે ત્યારે મોટા પૈસા ચૂકવવા તૈયાર છે અને આ કોલ ગર્લએ કહ્યું કે આવા લોકો તેમની આંખોમાં વાસના જોતા નથી જે પરંતુ એક વિચિત્ર અસર છે