વાસનાની ભૂખી મહિલાએ કોઈ ના મળતા બાળક જોડે બાંધવા લાગી શા-રીરિક સં-બંધ,પણ એક દિવસ બાળક અકડાયું..
આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.
અમેરિકામાં એક ચોંકાવનારી ઘટના બની. હકીકતમાં, અહીં એક મહિલા સલાહકારએ તેની ઉંમર અડધાથી ઓછી વયના એક વર્ષથી વધુ સમય માટે જાતીય શોષણ કર્યું હતું. આ પછી મહિલા ગર્ભવતી થઈ. આ મામલો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.
જાણો શું છે આ આખું મામલો.યુ.એસ.ના આયોવા પ્રાંતના સિડર રેપિડ્સમાં, 30 વર્ષિય મહિલા સલાહકારએ 14 વર્ષના સગીર બાળકનું યૌન શોષણ કર્યું હતું. સગીર સાથે ગેરકાયદેસર શારીરિક સંબંધ હોવાને કારણે મહિલા ગર્ભવતી બની હતી. જે બાદ તેણે સગીર બાળકને જન્મ આપ્યો. આપણે જણાવી દઈએ કે 14 વર્ષની સગીર સગીરનું જાતીય શોષણ કરનારી મહિલાનું નામ ડેનિયલ હૂક છે.
જ્યારે મહિલાએ સગીર બાળકને જન્મ આપ્યો ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.કોર્ટમાં પીડિતાના વકીલે જણાવ્યું હતું કે જાતીય શોષણ બાદ ડેનિયલ હૂકે સગીર બાળકને જન્મ આપ્યો હતો. ડીએનએ પરીક્ષણ દ્વારા પુષ્ટિ મળી હતી. તપાસમાં સગીર અને નવજાત બાળકની ડીએનએ મેચ મળી હતી. અમને જણાવી દઈએ કે, માર્ચ, 2020 માં પોલીસે સગીરને જાતીય શોષણ કરવા બદલ મહિલાની ધરપકડ કરી હતી.
જે બાદ મહિલાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. બુધવારે કોર્ટે મહિલાને દોષી ઠેરવી હતી. અગાઉ મહિલાએ કોર્ટમાં સગીરને જાતીય શોષણ કરવા બદલ લેખિતમાં માફી પણ માંગી હતી. માનવ સેવા વિભાગના આયોવા અનુસાર, 1 જુલાઇ, 2017 થી 30 નવેમ્બર, 2018 ની વચ્ચે ડેનિયલ હૂકે 14 વર્ષના બાળકનું જાતીય શોષણ કર્યું હતું. મહિલાએ સગીર સાથે અનેક વખત ગેરકાયદેસર સંબંધ બાંધ્યા હતા.
આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જે અમદાવાદમાં રહેતી 30 વર્ષની યુવતીને 17 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બંધાયા હતા યુવતીએ આ છોકરાને શારીરિક સંબંધો બાંધી ઉત્તેજીત થવાય તેવા મેસેજીસ અને ફોટા મોકલતી હતી પોતાના ઘરે બોલાવીને તેની સાથે શરીર સુખ પણ માણતી હતી.
છોકરાના માતા-પિતાને આ વાતની ખબર પડતાં તેમણે છોકરા પર નિયંત્રણો મૂકતાં યુવતી છોકરાને ભગાડી ગઈ હતી છોકરાના માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતાં યુવતીએ છોકરો તેની સાથે હોવાનું કબૂલ્યું હતું તેણે છોકરાને માતા-પિતા પાસે મોકલવાની ખાતરી પણ આપી હતી પણ છોકરાને ના મોકલતાં પોલીસે ઘરે જઈને છોકરાને છોડાવવો પડ્યો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે અસારવામાં રહેતી 30 વર્ષની યુવતીના થોડા સમય પહેલા છૂટાછેડા થયા હતા. ત્યાર બાદ તેનો આનંદનગરમાં રહેતા 17 વર્ષના છોકરા સાથે પરિચય થયો હતો યુવતીએ છોકરાને પોતાના ઘરે બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એ પછી યુવતી વારંવાર તેને ઘરે બોલાવીને તેની સાથે શરીર સુખ માણતી હતી.છોકરા પાસે મોબાઈલ ન હોવાથી છોકરાના પિતાના મોબાઈલ પર શારીરિક સંબંધોને લગતા મેસેજ તથા ફોટા મોકલતી હતી છોકરો મિત્રોના મેસેજ આવવાના છે.
એવું કહીને ફોન લઈ લેતો ને આ બધું જોતો એક દિવસ પિતા જોઈ જતાં તેમણે ઠપકો આપીને ફોન લઈ લીધો હતો છતાં આ મેસેજ ચાલુ રહ્યા હતા પિતાએ તેની માતને ફોન કરતાં તેમણે યુવતીની વધારે ઉંમર અને છુટાછેડા લીધેલા હોવાથી સંબંધને મંજૂરી આપી ન હોતી.
આ પછી તેમણે નિયંત્રણો મૂકતાં યુવતીએ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને પોતાના બોયફ્રેન્ડ સાથે રહેવામાં મદદ પણ માગી હતી પણ છોકરાની ઉંમર નાની હોવાથી મદદ નહોતી મળી છેવટે યુવતી છોકરાને ઘરેથી ભગાડી જતાં છોકરાન માતા-પિતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં એન.સી આપી હતી પૂછપરછમાં યુવતીએ કહ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ તેની પાસે જ છે અને સાંજ સુધીમાં ઘરે મોકલી આપશે.
સાંજ સુધીમાં તે ઘરે નહીં આવતા માતા-પિતા તેના ઘરે ગયા હતા ત્યાં પણ છોકરો મળ્યો નહોતો કૃપાએ ઘર બહારથી બંધ કરી દીધું હતું અને અંદર બન્ને જણ પુરાઇ ગયા હતા છેવટે પોલીસને બોલાવવી પડી હતી. આ 30 વર્ષીય યુવતી એક પુત્રની માતા છે દીકરાના જન્મ બાદ થોડા સમયમાં તેના છૂટાછેડા થયા હતા છૂટાછેડા બાદ તેને એકલતા લાગતી હતી તેથી 17 વર્ષના છોકરા સાથે સંબંધો બાંધીને પોતાની એકલતા દૂર કરતી હોવાનું તેણે કબૂલ્યું છે.
મિત્રો બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.મિત્રો મહિલાઓ થતા અત્યાચાર નો આવો જ એક કીસ્સો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે જેમા સુરતના ડુંભાલ વિસ્તારમાં એક 35 વર્ષની પરિણિત યુવતીને એક 18 વર્ષના એક છોકરા સાથે શારીરીક સંબંધ બંધાયા હતા.જો કે યુવતી પ્રેમી કહે ત્યારે તેને મળવા અને શારીરિક સંબંધો બાંધવા જઈ શકતી નહોતી.
તેથી પ્રેમીએ તેને ફોન પર ગાળો આપી હતી મિત્રો આ ઘટનામાં મૂળ સુરત ની યુવતીને 21 વર્ષ નાના છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો અને આ યુવતીને બે દીકરા છે જેમાં એ એકની ઉંમર 16વર્ષ અને બીજાની ઉંમર 13 વર્ષ છે અને તેનો પતિ વરાછામાં દુકાન ચલાવે છે.
તેમજ યુવતી થોડા સમય પહેલા ફેસબુક પર એક યુવકના સંપર્કમાં આવી હતી જ્યા આ બંને વચ્ચે મેસેન્જર પર વાત શરૂ થઈ હતી અને તેમણે એકબીજાના ફોન નંબર આપ્યા હતા અને એ પછી પ્રેમીના કહેવાથી યુવતી પોતાના પ્રેમીને મળવા પણ જતી હતી અને આ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા.
જો કે ઘર અને દુકાનના કારણે યુવતી પ્રેમી બોલાવે ત્યારે મળવા નહોતી જઈ શકતી અને પ્રેમીની શારીરિક માગણીઓ સંતોષી શકતી નહોતી અને તેનાથી ગુસ્સે થયેલા પ્રેમીએ રેખાને ફોન પર ગાળો ભાંડી હતી ને પરેશાન કરી હતી. તેના કારણે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.