યુવતી ને ફોસલાવી જંગલમાં લઈ ગયો યુવક ત્યારબાદ બન્ને એ કર્યું એવું કાર્ય જે જાણી ચકિત થઈ જશો.
આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.
રાયગઢના તરપાલી ગામમાંથી આજે એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં સમાચાર મળ્યા છે કે યુવતી ઘરમાં એકલી હતી, ત્યારબાદ તેણે તેને એકલા ઘરે જોયો અને કેટલાક યુવાનોના વિચાર કર્યો અને તેઓએ તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો. જે બાદ મહિલાએ બૂમ પડવાનું ચાલુ કર્યું. ત્યારબાદ આરોપી યુવક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતીએ બૂમો પડતા પરિવારજનો ત્યાં આવી પહોંચ્યા, ત્યારબાદ આરોપીને ભાગવું પડ્યું હતું. જે બાદ તેણી પરિવાર સાથે ચક્રધારનગર પોલીસ સ્ટેશન ગઈ હતી અને ફરિયાદ કરી હતી.
આ મહિલાએ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ યુવક પહેલા પણ અનેક વખત તેની પરેશાન કરતો હતો. પરંતુ આ પહેલા તેણે તેના પરિવારજનોને કહ્યું નહોતું. જે પછી એક દિવસ અચાનક તે તેના ઘરે આવ્યો, ત્યારબાદ યુવતીએ પરિવારને આ માહિતી આપી. જે બાદ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. હાલ પોલીસે આરોપી યુવક વિરુદ્ધ કલમ 354, 452 હેઠળ ગુનો નોંધી તેની શોધ જાહેર કરી છે.
આવોજ એક બીજો આ કિસ્સામા બન્યુ છે એવુ કે અમદાવાદ ના એક કપડાના કારખાનામાં નોકરી કરતી યુવતી ઉપર આર્થિક મજબૂરીનો લાભ લઇ અનેક વખત બળાત્કાર ગુજારી ચાર વાર યુવતીનો ગર્ભપાત કરાવ્યો હોવાની ઘટના સામે આવી છે અને આટલું જ નહીં બળાત્કાર કરનાર અને તેની પત્ની આ યુવતીને ધમકી પણ આપતા હતા. જેથી કંટાળી યુવતીએ રખિયાલ પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદના આધારે મળતી માહિતી મુજબ રખિયાલમાં રહેતી એક યુવતી તેના પરિવાર સાથે રહતી હતી અને તે વ્યવસાયે દરજી કામ કરતી હતી અને તેના નજીકમાં જ એક સલીમ અને તેની પત્ની રહતા હતા સલીમ પોતાના મકાન ઉપર ડ્રેસની સિલાઈનું કારખાનુ ચલાવતો હતો જેથી આ યુવતી પણ ત્યાં કામ કરવા જતી હતી અને તેની સાથે તેની બે નાની બહેનો પણ ત્યાં જ કામ કરતી હતી.
પરંતુ થોડાક સમય પહેલા આ યુવતી જ્યારે ત્યા કામ કરવા ગઇ તો તેની સાથે સલીમ ખરાબ વાતો કરતો હતો જોકે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી યુવતી તેનો વિરોધ કરતી ન હતી પરંતુ બાદમાં સલીમે યુવતીને ધમકી આપી કે તેની માંગણી નહીં સંતોષાય તો નોકરીમાંથી કાઢી મૂકશે અને જેથી આ યુવતી તેના તાબે થઇ હતી. આ દરમિયાન સલીમે તેની પત્નીની સામે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને ત્યારબાદ સલીમે તે યુવતી સાથે વારંવાર બળાત્કાર ગુજારતો હતો.
અને વારંવાર બળાત્કાર ગુજાર્યા હોવાથી આ સમયે યુવતી ગર્ભવતી થઈ હતી અને ત્યારે સલીમની પત્નીએ તે યુવતી ને ધમકી આપી હતી અને અમરાવાડિ રહેતા મનિશા બહેન નામની મહિલાના ઘરે લઇ જઇ સલીમની પત્ની ઍ તે યુવતીનો ગર્ભપાત કરાવી દીધો હતો અને ત્યારબાદ પણ યુવતી ત્યાં નોકરી કરવા જતી હતી પરંતુ બાદમાં પણ આ પતિ-પત્નીએ યુવતીને ધમકી આપી હતી કે કોઈને જાણ કરીશ તો જીવતી સળગાવી દઈશું.
મિત્રો આ દરમિયાન પણ સલીમ તેને જુદી જુદી જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારતો હતો અને ત્યારબાદ તેને નિકાહ નામું તૈયાર કરાવી સહીઓ કરાવી લીધી હતી અને અનેક વખત સલીમે શરીરસુખ માણી તેનો ફોટો વિડીયો પણ બનાવી વાયરલ કરવાની ધમકી આપી તે યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને પોલેસને આ યુવતી એ જણાવ્યુ હતુ કે આ સમયે તે બે વખત આ યુવતી ગર્ભવતી થઈ હતી અને જુદી જુદી જગ્યાએ તેનો ગર્ભપાત કરાવ્યો હતો અને બાદમાં નૂર નગર ખાતે લઇ જઇ મનીષા દેસાઈ હોસ્પિટલમાં પણ આ યુવતીનો ગર્ભપાત કરાવ્યો હતો.
આમ પોલિસમા મળતી માહિતી મુજબ આ યુવતી એ આમ ચાર વખત ગર્ભપાત કરાવી સલીમની પત્નીએ યુવતીને ગર્ભપાતની ગોળીઓ લાવી આપી ધમકીઓ આપતા યુવતીએ કંટાળી સલીમ અને તેની પત્ની સામે રખિયાલ પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પોલીસે તપાસ કરી આ મામલે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે જ્યા સલીમની પત્નીની ધરપકડ કરવામા આવી હતી પરંતુ સલીમ ત્યાથી ભાગી ગયો હતો જેની શોધખોળ ચાલુ છે.