Bjp ના આ મોટા નેતાનો સે-ક્સ વીડિયો થયો વાયરલ,રાજનીતિ માં ભૂકંપ..બેડ પર મહિલા….
કોઈ નેતાઓ આવો કથીન અશ્લીલ વીડિયો વાયરલ થવો નવાઈ ની વાત નથી પહેલા પણ આવા ઘણા નેતાના આવા ખરાબ વીડિયો સોશીયલ મીડિયા માં વાયરલ થયા છે ત્યારે સોમવારે રાતે મહારાષ્ટ્ર ભાજપના નેતા કિરીટ સોમૈયાનો એક કથિત સેક્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે બાદ રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
મહારાષ્ટ્રની એક સ્થાનિક મરાઠી ચેનલે આ સેક્સ વીડિયો પ્રસારિત કર્યો હતો જે પછી તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં કિરિટ સોમૈયા જેવા લાગતા એક નેતા ઉઘાડા શરીર બેડ પર પડ્યાં હોવાનું અને વાતો કરી રહેલા જણાય છે. આ વીડિયો કિરિટ સોમૈયાનો હોવાનું જણાવાઈ રહ્યું છે.
કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે કિરીટ સોમૈયા સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ સાથે જ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને શરદ પવારના નજીકના સાથી અનિલ દેશમુખે કહ્યું કે વાયરલ વીડિયોની ગૃહ વિભાગ દ્વારા તપાસ થવી જોઈએ, વીડિયોમાંથી સત્ય સામે આવવું જોઈએ. તો બીજી તરફ શિવસેના ઉદ્ધવ જૂથે કહ્યું છે કે તેઓ વિધાન પરિષદમાં આ બાબત ઉઠાવશે.
કિરીટ સોમૈયાએ વાયરલ વીડિયોને ફેક ગણાવ્યો છે. તેમણે વાયરલ વીડિયો પાછળ રાજકીય ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. તેમણે આ અંગે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને વીડિયોની તપાસની માંગ કરી છે. “એક ન્યૂઝ ચેનલ પર મારી એક વિડિયો ક્લીપ બતાવવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મેં ઘણી મહિલાઓને હેરાન કરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આવી ઘણી વધુ વિડિયો ક્લીપ્સ અસ્તિત્વમાં છે અને મારી સામે ઘણી ફરિયાદો મળી છે. મેં ક્યારેય કોઈ મહિલા સાથે ગેરવર્તન કર્યું નથી. હું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરું છું કે તેઓ આવા આક્ષેપોની તપાસ કરે અને વીડિયોની પ્રામાણિકતાની ચકાસણી ક