જીજાજી એ સાળી ને રૂમ માં મળવા બોલાવી,અને કહ્યું કે એક વસ્તુ બતાવું પણ કપડાં કાઢવા પડે,જાણો પછી શું થયું..
આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે,
આજકાલ સમાજની અંદર લગ્નેત્તર સંબંધોનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. મોટાભાગના લોકો લગ્ન બાદ પણ આડા સંબંધો રાખતા હોય છે, તો ઘણા લોકોનું સાળી અને દિયર સાથે પણ સંબંધો હોવાનું સામે આવે છે. આવો જ એક કિસ્સો હાલ જામનગરમાંથી સામે આવ્યો છે. જ્યાં પત્નીએ પોતાના પતિને સાળી સાથે જ કામ લીલા માણતાં રંગે હાથે ઝડપી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર પાસે આવેલા એક ગામની અંદર ખેતરમાં કામ કરી રહેલા એક વ્યક્તિ પોતાની પત્ની અને પાંચ બાળકો સાથે રહેતો હતો. તેમની સાથે તેની સાળી પણ રહેતી હતી. આ દરમિયાન જ પતિની આંખ તેની સાળી સાથે મળી ગઈ હતી.આંખ મળી જતા બંને વચ્ચેનો પ્રેમ પાંગર્યો હતો. જેના બાદ અવાર નવાર બંને વચ્ચે સંબંધો પણ બંધાતા હતા. એક દિવસ બંને જણા ઘરની ઓરડીની અંદર સુખ માણી રહ્યા હતા તે દરમિયાન જ પત્ની અચાનક આવી ચઢી હતી અને બંનેને રંગે હાથ પકડી લીધા હતા.
પત્નીએ આ બાબતે પતિને ઠપકો આપ્યો હતો. જે બાદ પતિને લાગી આવ્યું હતું અને તે ઘરેથી ચાલ્યો ગયો હતો. બીજા દિવસે જે થયું તે જોઈને પત્નીને પણ પોતાના ઠપકો આપવા ઉપર અફસોસ થયો હતો. બીજા દીવસે તેનો પતિ ખેતરમાં જ ઝાડની ડાળીએ દોરડું બાંધી લટકી ગયેલો. અધિકારીઓએ દ્વારા આ મામલામાં આત્મનો કેસ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.
આવોજ એક કીસ્સો વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના એક ગામમાં બન્યો છે જ્યા એક હવસખોર જમાઇએ આચરેલા કાળા કરતૂતના કારણે એક પરિવારને કફોડી સ્થિતિમાં મુકાઇ જવાનો વખત આવ્યો હતો અને મોટી પુત્રીના લગ્ન કરાવી સામાજિક જવાબદારી હળવી કરનાર સામાન્ય વર્ગનું એક પરિવાર બીજી પુત્રી પુખ્ત વયની થાય અને તેના હાથ પણ પીળા કરવામાં આવે તે દિવસોની રાહ જોઇ રહ્યું હતું અને તે દરમિયાન પરિણીત પુત્રી છ મહિના પહેલાં પ્રસુતિ માટે પિયરમાં આવી હતી અને આ વખતે સગર્ભા દીકરીની સાથે જમાઇ પણ રહેવા આવ્યા હતા.
અને દીકરીની લાગણીના કારણે પરિવારે જમાઇ ને ઘર જમાઇ તરીકે રાખી લીધા હતા પરંતુ હવસખોર જમાઇની નજર તેની 17 વર્ષની ઉંમરની સાળી પર હતી અને ઘરમાં કોઇ ના હોય ત્યારે એકલતાનો લાભ લઇ જમાઇ સાળી પર બળાત્કાર ગુજારતો હતો.જેથી છ મહિના પહેલાં સાળી પણ પ્રેગનન્ટ થઇ હતી અને ત્રણ મહિના પહેલાં પરિણીત પુત્રીએ બાળકીને જન્મ આપ્યો હતો.
પરંતુ આ વખતે કુંવારી પુત્રી પણ પ્રેગનન્ટ હોવાથી પરિવારજનો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે.જમાઇની હરકતોથી વાજ આવી જઇ આખરે પરિવારે અભયમની મદદ લેતાં તેમણે પ્રેગનન્ટ સગીરાને ડભોઇ પોલીસ સ્ટેશને લઇ જઇ ફરાર થઇ ગયેલા હવસખોર ઘરજમાઇ સામે કાર્યવાહી કરવા તજવીજ કરી છે.
ડભોઇ પોલીસે આ અંગે ઘરજમાઇ સામે ગુનો નોંધ્યો છે અને બળાત્કારી જમાઇએ પરિવારને ખતમ કરી દેવાની ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે પોલીસની મદદ માંગી છે.સગીર વયની સાળી પર વારંવાર બળાત્કાર ગુજારી તેને પ્રેગનન્ટ બનાવનાર ઘર જમાઇ સામે પીડિતાએ પોલીસ ફરિયાદની તૈયારી કરતાં તે ફરાર થઇ ગયો છે.
જતાં જતાં તેણે પોલીસ ફરિયાદ કરશો તો પરિવારને ખતમ કરી દઇશ તેવી ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવીને સાથે સાથે પોલીસ રક્ષણ માટે પણ માંગણી કરી છે.
અને આવી જ એક બીજી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવા જઇ રહ્યા છે જે વરાછાના રત્નકલાકારને સાળી સાથેના અનૈતિક સંબંધને કારણે જીવ ગુમાવવો પડયો હતો અને પોતાના ઘરસંસારમાં આગ લગાડનારા સાઢુભાઇ એ જ બે મિત્રો સાથે મળી રત્નકલાકારને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો અને પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વરાછા ખાતેની વર્ષા સોસાયટીમાં વિભાગ-૧માં રહેતો દિનેશ જાધવ વાળા ઉમર વર્ષ.35 વ્યવસાયે રત્નકલાકાર હતો અને ગત બુધવારે રાત્રે દિનેશ તેના ભત્રીજા અશોક સાથે નીકળ્યો હતો.
અને તે સમયે વરાછા માતાવાડી ખાતેના વિઠ્ઠલનગરમાં ત્રણ યુવકોએ હુમલો કર્યો હતો. ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દેવાતા દિનેશનું સ્થળ પર જ મોત થયું હતું બનાવ અંગે જાણ થતા જ વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં દિનેશની હત્યા આડા સંબંધમાં થઇ હોવાનું બહાર આવ્યું હતું.
દિનેશનું તેની સગી સાળી સાથે અફેર હતું. આ અફેર અંગે સાળીના પતિ ભરતને જાણ થઇ ગઇ હતી. સાઢુભાઇ દિનેશને કારણે પોતાના ઘર સંસાર બગડી ગયો હોવાનું લાગતા ભરતે દિનેશના મર્ડરનો પ્લાન બનાવ્યો હતો. ભરતે બે મિત્રો વિપુલ અને મનિષ સાથે મળી દિનેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વરાછા પોલીસે સાઢુભાઇની હત્યા કરનારા ભરત અને તેના બે મિત્રો વિપુલ અને મનિષને પકડી પાડયા હોવાનું જાણવા મળે છે.