હું એક અપરણિત મહિલા છું, મે આજ સુધી કોઈની સાથે સંબંધ બાંધ્યા નથી, હું લગ્ન પહેલા એકવાર સંબંધ બાંધવા માંગુ છું શું કરું?…
માટે આગ્રહ કરે છે, મારે જાણવું છે કે શું તે કરી શકાય અમે હજી મેઇન સે@ક્સ નથી કર્યું, પણ એકબીજાને એમજ સંતોષ આપીએ છીએ. ૬૯ પોઝિશનથી ગર્ભ તો ન રહેને.
જવાબ.૬૯ પોઝિશનમાં પણ સે@ક્સ નથી કરવાનું હોતું. તમને ખબર જ હશે કે તમારા પ્રજનન અવયવો એકબીજામાં મળતા નથી. તેથી ગર્ભ રહેવાનો પ્રશ્ન જ નથી. જો તમે બંને કમ્ફર્ટેબલ હોવ તો આ પોઝિશન કરી શકાય. તેનાથી ગર્ભ નથી રહેતો, કારણ કે તેમાં પેનિસને વજાઇનામાં પ્રવેશ કરાવવાની નથી હોતી. પણ જ્યાં સુધી લગ્નસંબંધ ન બંધાયા હોય ત્યાં સુધી શારીરિક નિકટતા કેળવવી ભયજનક રહે છે, માટે જે પણ પગલું ભરો તે સમજીવિચારીને ભરવું જોઇએ.
સવાલ.હું અગિયારમા ધોરણમાં ભણું છું, મારો એક મિત્ર ઘણી વાર મને અડે ત્યારે મને ખૂબ રોમાંચ ફીલ થાય છે. હું એવું ઇચ્છું છું કે તે વધારે ને વધારે મને ટચ કરે. મારે જાણવું છે કે શું તે પ્રેમ છે.જવાબ.પ્રેમ કરતાં આ ઉંમરમાં ઓપોઝિટ શારીરિક આકર્ષણ વધારે થતું હોય છે. તમને પણ એવું જ થયું છે. આ એઇજમાં પ્રેમનો વિચાર કરવાને બદલે ભણવા ઉપર વધારે ધ્યાન આપો, તે વધારે યોગ્ય રહેશે. નહીં તો તમે તમારા ક્લાસનાં બીજાં બાળકો કરતાં પાછળ રહી જશો.
સવાલ.હું 22 વર્ષની યુવતી છું અને સ્ટડીઝ માટે હું ફોરેન જવાની છું. મારા ફ્રેન્ડ્સ મને કહે છે કે, જુદા-જુદા વંશના પુરુષોના સે@ક્સ્યુઅલ ઓર્ગન્સ ઇન્ડિયન પુરુષોના સે@ક્સ્યુઅલ ઓર્ગન્સ કરતાં ઘણા મોટા હોય છે. શું એ વાત સાચી છે? શું એ વાત પણ સાચી છે કે યુરોપીયન મહિલાઓની વજાઇના ઇન્ડિયન મહિલાઓની વજાઇના કરતાં લાર્જ હોય છે? જો હું કોઈ ફોરેનર સાથે સે@ક્સ કરું તો આ ફિઝિકલ ડિફરન્સીસના લીધે મને ખૂબ દુઃખાવો થશે?
જવાબ.ઇન્ડિયા હોય કે ફોરેન, મોટાભાગની વજાઇના જરૂરિયાત મુજબ એક્સપાન્ડ થાય છે. દુ:ખાવાનો આધાર પેનિસની લંબાઈ અને પહોળાઈ સિવાય બીજાં કેટલાંક ફેક્ટર્સ પર પણ છે.
સવાલ.હું 19 વર્ષનો બોય છું અને મારી એક્ઝામ્સ નજીક આવી રહી છે એની મને ખૂબ ચિંતા થઈ રહી છે. હું સ્ટ્રેસ દૂર કરવા માટેના ઉપાયો શોધવાની કોશિશ કરી રહ્યો છું. જેમાં મને સૌથી બેસ્ટ રીત એક આન્ટી સાથે સે@ક્સ માણવાની લાગી. તેઓ મારાં નેબર છે અને મારા કરતાં ઉંમરમાં 14 વર્ષ મોટાં છે. તેઓ મેરિડ નથી, પણ મારા મધરનાં ફ્રેન્ડ છે. આ હેલ્ધી હેબિટ છે કે નહિ એની મને ખબર નથી.
મને હંમેશા એ મહિલાનો વિચાર આવ્યા કરે છે. જ્યારે પણ હું તેના ઘરે જાવ ત્યારે તેઓ સે@ક્સ માટે રેડી જ હોય છે. એનાથી મને રિલેક્સ રહેવામાં ખૂબ મદદ મળે છે, પરંતુ એનાથી ભણવામાં ડિસ્ટ્રેક્ટ પણ થવાય છે. શું આ રીતે હું તેમની સાથે સે@ક્સ માણતો રહું અને ભણવા પર ફોકસ કરતો રહું એ શક્ય છે? વળી, મારી મમ્મીને આ વાતની ખબર ન પડે એની ખાતરી કેવી રીતે રાખી શકું.
જવાબ.તમારે તમારા મોટા ભાગના સમયનો સ્ટડી માટે ઉપયોગ કરવો જોઈએ. આ ટેમ્પટેશન છોડી દેશો તો તમારે મમ્મીના ગુસ્સાનો સામનો નહિ કરવો પડે.
સવાલ.મારાં ટૂંક સમયમાં લગ્ન થવાનાં છે. મારે એ જાણવું છે કે સમા-ગમ કરતાં પહેલાં અને પછી કઈ પ્રકારની સ્વચ્છતા જાળવવી જોઈએ જેથી અમારો પ્રેમ ટકી રહે?.
જવાબ.આ વસ્તુ પતિ અને પત્ની બન્નેને લાગુ પડે છે એટલે મારું લક્ષ્ય હું બન્ને વ્યક્તિ પર રાખીશ. જો એક વ્યક્તિના મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો ઘણી વાર તેના પાર્ટનર માટે ચુંબન કરવું અસહ્ય બની જાય છે. એટલે સંવનનની ક્રિયા શરૂ કરતાં પહેલાં મોઢું બરાબર સાફ કરી લેવું. ભોજનમાં જો કાંદા, લસણ કે હિંગ જેવો ઉગ્ર વાસ ધરાવતો પદાર્થ લીધો હોય તો બ્રશ બરાબર કરવું.
ઘણી વાર શરાબ અને સિગારેટ દુર્ગંધમાં વધારો કરી શકે છે.ઘણી વખત શરીરના પરસેવામાંથી બહુ બદબૂ આવતી હોય છે અને કદાચ એ તમારા પાર્ટનરનો સે@કસ્યુઅલ મૂડ બગાડી શકે છે. એટલે સં@ભોગ કરતાં પહેલાં હૂંફાળા પાણી અને ડીઓડરન્ટ સાબુ વડે સ્નાન કરી લેવું.
જેથી શરીરમાં ફ્રેસનેશ વધી જાય અને દુર્ગંધ દૂર થાય. અંદરનાં કપડાં હંમેશા કોટનનાં જ પહેરવાં જેથી પરસેવાનું શોષણ બરાબર થાય અને પરિણામે ફંગલ ઇન્ફેકશન ન થાય. સમાગમ થઈ ગયા પછી પુરુષ અને સ્ત્રી બન્નેએ બને તો પેશાબ કરી લેવો, જેથી નીચેથી ઉપર જતા જંતુઓનો આપમેળે નિકાલ થઈ જાય. ઇન્દ્રિયની આસપાસના વાળ કાપવા અનિવાર્ય છે, કેમ કે એનાથી પરસેવો જમા નહીં થાય અને પરિણામે ફંગલ ઇન્ફેકશન થવાની શક્યતા નહીં રહે.
સવાલ.મારી ઉંમર ૨૭ વર્ષની છે. મારાં લગ્નને સાત વર્ષ થયાં છે. મારી સમસ્યા એ છે કે મને સં@ભોગ કરવાનું બહુ મન થાય છે, પણ સં@ભોગ કરવા જાઉં છું ત્યારે તરત જ સ્ખલન થઈ જાય છે. આ માટે આયુર્વેદની કોઈ દવા બતાવવા વિનંતી? બીજું, મારી વાઈફને સે@ક્સમાં જરાય રસ નથી. તેની ડિલિવરી વખતે ગર્ભાશયની થેલી કાઢી નાખી છે. હું સં@ભોગ વખતે વીર્યનું યોનિમાર્ગમાં જ સ્ખલન કરું તો કોઈ બીમારી કે નુકસાન થવાની સંભાવના ખરી?
જવાબ.તમારી પત્નીનું ગર્ભાશય કાઢી નાખ્યું હોય તો તમારે નિરોધ કે બીજી કોઈ ગર્ભનિરોધક વસ્તુ વાપરવાની જરૂર નથી. તમે સુખેથી સમા-ગમ કરીને વીર્ય યોનિમાર્ગમાં કાઢી શકો છે. એનાથી તમને કે તમારી પત્નીને કોઈ નુકસાન થવાની શક્યતા નથી. તમે શીઘ્રસ્ખલન માટે આયુર્વેદની દવા માટે લખ્યું છે, પણ આયુર્વેદમાં શીઘ્રસ્ખલન દૂર કરવા જે પણ દવાઓ વપરાય છે.
એમાં મહંદશે થોડા ઘણા પ્રમાણમાં અફીણ હોય છે, જે લાંબા ગાળે શરીરેન નુકસાન કરી શકે છે અને ભવિષ્યમાં એની આદત પડી જાય છે. એટલે પેરોક્સિટિન કે એવીબીજી ૨૦ મિલીગ્રામની ગોળી સમા-ગમના ચારથી છ કલાક પહેલાં લેવાથી વ્યક્તિનું શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જાય છે.