website

websiet

Uncategorized

મને ખબર ન હતી કે મારા પતિ આટલી સ્પીડ માં સં-ભોગ કરે છે,નીચે થી એવો અવાજ આવે છે કે મારાથી…

સવાલ.હું 23 વર્ષની અપરિણીત યુવતી છું.હું એક છોકરાને પ્રેમ કરતી હતી પરંતુ પારિવારિક સમસ્યાને કારણે અમે બંને એક વર્ષ પહેલા છૂટા થઈ ગયા. હવે મેં બીજે સગાઈ કરી અને 6 મહિના પછી લગ્ન કરી લીધાં. સમસ્યા એ છે કે મેં લાંબા સમયથી મારા પોતાના બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ રાખ્યો હતો.

હવે મને ડર છે કે લગ્ન પછી, મારા પતિને આ વાત ની જાણ ના થવી જોઈએ કે મેં લગ્ન પહેલાં કોઈની સાથે સંબંધ બાંધ્યો છે.જો આવું થાય, તો મારું શું થશે.મારા પતિ ને મારા આવા સંબંધો વિશે માલુમ પડશે તો શું થશે.

જવાબ.તમે તમારા પતિને તમારા અસફળ પ્રેમ સંબંધ વિશે ના જણાવો નહીં તો એ તમને શંકા ની નજરે જોસે અને એમને એવું લાગશે તમારે બીજા પણ ઘણા આવા સંબંધો હશે માટે જ્યાં સુધી તમે તમારી જાતે નહીં કહો ત્યાં સુધી તેઓ જાણતા નહીં થાય કે લગ્ન પહેલા તમારા આવા સંબંધો હતા.

સવાલ.હું 32 વર્ષની છું. શાળામાં શિક્ષિકા છું. મારા પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. છ મહિના પહેલાં તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ત્યારથી બેકાર છે. મારા મા-બાપ અને ભાઈ ઈચ્છે છે કે મારા પતિ અને હું તેમની પાસે જયપુર ચાલ્યાં જઈએ.

ત્યાં તેમની સારી ઓળખાણ છે. તેઓ મારા પતિને સારી નોકરી અપાવશે અને મને શાળામાં નોકરી મળી જશે, કારણ કે લગ્ન પહેલાં પણ હું ત્યાં શાળામાં શિક્ષિકા હતી.

જવાબ.તમારા પતિ ઘણા સમયથી બેકાર છે. જો તમારા ઘરનાંઓ તેને કામ અપાવી દેવા માટે આશ્વાસન આપે છે તો તમારે વધુ વિચારવું જોઈએ.

જ્યાં સુધી તમારી સાસરીવાળાને ડર છે કે નજીક રહેવાથી પ્રેમ અને સન્માન ઓછું થઈ જશે તો તમે જુદું ઘર લઈને પણ રહી શકો છો. સંબંધોની મર્યાદા રાખવાનું કામ તમારા હાથમાં છે.

સવાલ.હું ૨૩ વર્ષનો કુંવારો યુવક છું, થોડા સમય બાદ મારાં લગ્ન થવાનાં છે. સ્ત્રીઓ માટે ગર્ભાધાનનો ઉત્તમ સમય કયો.

જવાબ.ગર્ભાધાન માટે કોઈ ખાસ નિયત દિવસ નથી હોતા કે ક્યારે સં-ભોગ કરો તો સ્ત્રી પ્રેગ્નન્ટ થાય. એવું કહેવામાં આવે છે કે જ્યારે ઓવરીમાંથી સ્ત્રીબીજ બહાર આવે.

ત્યાર પછી જો 48 કલાકમાં એ બીજ શુક્રજંતુને મળે તો ગર્ભ રહેવાની શક્યતા વધુ રહે છે. સામાન્ય રીતે આ સ્ત્રીબીજ માસિક આવવાના પહેલા કે છેલ્લા અઠવાડિયામાં નીકળવાના ચાન્સ ઓછી હોય છે.

વચલાં બે અઠવાડિયાં ગર્ભાધાન માટે વધુ સારાં. સંભોગ કર્યા પછી જો સ્ત્રી પોતાના પગ છાતીસરસા ચાંપીને અડધો કલાક પડી રહે તો વાત્સાયનના કહેવા મુજબ આ ઉત્ફુલ્લક આસનથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે.

સવાલ હું 25 વર્ષનો પરિણીત યુવક અને 2 વર્ષની દીકરીનો પિતા છું. મારો પરિવાર ગામડે રહે છે. મને એક છોકરી પ્યાર કરે છે અને લગ્ન કરવા માટે જિદ્દ કરી રહી છે.

તેની જિદ્દના કારણે તેના ઘરનાં સભ્યો પણ હેરાન થાય છે. લગ્ન કરતાં પહેલાં મને પણ તેના તરફ આકર્ષણ હતું પણ તે શ્રીમંત પરિવારની છે અને હું મધ્યમવર્ગના પરિવારનો છું.

હવે જોકે હું મારું ઘર વસાવી ચૂક્યો છું પણ તે પાગલ જેવો વ્યવહાર કરી રહી છે. જ્યારે ને ત્યારે ફોન પર મેસેજ કરે છે કે હું તેની સાથે લગ્ન કરી લઉં નહીં તો તે આત્મહત્યા કરી લેશે. મારે શું કરવું જોઈએ.

જવાબ.તમે જોકે પરિણીત છો એટલે તમે તે છોકરીના પ્રસ્તાવ પર ધ્યાન ન આપો અને તેનાથી દૂર રહો. તેના ઘરથી દૂર ક્યાંક ઘર લઈ લો. મોબાઈલનો નંબર બદલી નાખો. આપોઆપ જ તેનો નશો ઊતરી જશે.

સવાલ.મારી જાંઘના વિસ્તારમાં ખૂબ જ ખંજવાળ આવે છે. મેં બેટનોસોલ ક્રીમ પણ વાપરી જોયું પરંતુ કોઈ ફાયદો થતો નથી.

જવાબ.તમને કદાચ ફંગલ ઈન્ફેક્શન થયું હશે. આ માટે તમે દિવસમાં બે વાર દસ દિવસ સુધી કેન્ડીક ક્રીમ વાપરી જુઓ.ખૂબ જ ટાઇટ અંડરવેર ન પહેરો. નાઈલોનને બદલે સૂતરાઉ અન્ડરવેર વાપરવાનું રાખો. સ્નાન કર્યા પછી જાંઘને સ્વચ્છ ટુવાલથી સૂકી કર્યા પછી જ દવા લગાડવી.

સવાલ.મારા પતિ સે-ક્સ દરમિયાન ફાસ્ટ કરે છે જે મને પહેલા નહોતી ખબર. મને આ અવાજથી તકલીફ થાય છે એટલું જ નહીં પણ ગંધ પણ તકલીફ આપનારી હોય છે.શું આનાથી બચવાની કોઈ રીત છે.

જવાબ.રાત્રે જલદી જમી લેવાથી તમને રાહત મળી શકે છે. ગેસ્ટ્રોઈન્ટેરૉ લોજિસ્ટને મળી શકો છો.આ ઉપાય કરવાથી તમારી સમસ્યા નો જલ્દી અંત આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *