પત્ની સમા-ગમ દરમિયાન સંતુષ્ટ નથી થતી,જાતીય તાકત વધારવા શુ કરવું?.,
સવાલઃ હું 47 વર્ષનો છું અને મારા લગ્નને 20 વર્ષ થયા છે. મારી પત્નીને એવું લાગે છે કે સેક્સ એ ગંદું કામ છે. અમે છેલ્લા 10 વર્ષથી સે@ક્સ માણ્યું નથી.હું કાઉન્સેલરને બતાવવાની કોશિશ કરું છું પરંતુ તે આમ કરવાનું ના પાડે છે. મેં રાહ જોઈ પરંતુ તેમાં કોઈ જ ફેરફાર આવ્યો નથી. હવે હું તેને છુટાછેડા આપવાનું વિચારી રહ્યો છું. તો હું શું કરું.
જવાબ.તમારે ખરેખર ચિંતા કરવાની જરુર છે કારણકે તમારી સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે.આવા કેસમાં તે મહત્વનું છે કે બન્ને કોઈ સાઈકિયાટ્રિસ્ટની મુલાકાત લો. આ ઉપરાંત તમારા ફેમિલી મેમ્બર્સને પણ મોકળા મને વાત કરો. જેથી કરી કોઈ યોગ્ય નિર્ણય આવી શકે.
સવાલ.મારા લગ્નને 11 વર્ષ થયાં છે પણ હું બીજી સ્ત્રી સાથે પ્રેમમાં છું. પત્નીને આની જાણકારી છે અને અમે ફક્ત પરિવારને કારણે જ સંબંધ ચલાવીએ છીએ. અમારી વચ્ચે કોઈ સંબંધ નથી. લોકડાઉનને કારણે અમારે એક બીજાનો સામનો કરવાની ફરજ પડી છે. થોડા દિવસો પહેલા સંબંધ બંધાયા અને હવે તે ફરીથી તેના માટે મને સંકેતો આપી રહી છે, પરંતુ હું મારી ગર્લફ્રેન્ડને છેતરવા માંગતો નથી. હું પણ સે@ક્સ માટે તરસું છું. સમજાતું નથી કે શું કરવું?
જવાબ.લોકડાઉન હોય કે નહીં,આ બિલ્કુલ આદર્શ પરિસ્થિતિ નથી. તમે ઉલ્લેખ કર્યો છે કે તમારું લગ્નજીવન ખૂબ જ નિષ્ક્રિય રહ્યું છે, મને ખાતરી છે કે તમારી પત્ની એવી છાપ હેઠળ જીવે છે કે કંઈક સારું થઈ રહ્યું નથી. તમારી પત્ની સાથે પ્રમાણિક બનો. તમે બંને હાથમાં લાડુ લઈને ચાલી શકતા નથી.
સવાલ.હું એક યુવાન છું અને ચાર-પાંચ દિવસે એક વખત સ્વપ્નદોષ થઈ જ જાય છે. તેને લીધે સવારમાં વસ્ત્ર-ચાદરમાંથી ઉગ્ર વાસ પણ આવે છે. મારા મિત્રે સલાહ આપી કે હસ્તમેથુન કરવાથી સ્વપ્નદોષ ઓછા થઈ જ જશે, પણ એમ કરવાથી પણ કોઈ જ ફરક પડયો પણ નથી. જોઈન્ટ ફેમિલી હોવાને લીધે સવારમાં સવારમાં આવી વાસથી બહુ જ શરમનો અનુભવ પણ થાય છે.
જવાબ.ઉપાય હોય છે પણ જે રોગ નથી અને કુદરતી બાબત છે તેનો ઉપાય ન હોય શકે સ્વપ્નસ્ત્રાવ (નાઈટ ડિસ્ચાર્જ) તે એક કુદરતી બાબત છે. સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાથી શરમની લાગણી અનુભવો છો. પણ તેવી લાગણીમાંથી મુક્ત થઈ જાવ. એક તો તમને જેવી અને જેટલી ગંધનો અનુભવ થાય છે તેવો ને તેટલો ઘરના બીજા સભ્યોને થવાનો પણ નથી.
તે કંઈ સાવ તમારી સમીપ ન જ હોય.વડીલ પુરુષ સભ્યોનું આ બાબતમાં ધ્યાન ખેંચાશે તો તેથી તેમને પણ આશ્ચર્ય થવાનું જ નથી. તેઓ તેમની તરુણ-યુવાન વયે આવા કુદરતી અનુભવોમાંથી પસાર થયા જ હશે. તમે અંદરના ભાગમાં અંડરવેર પહેરવાનું રાખો. જેથી તે અંડરવેર જ ભીંજાશે અને નાહતી વખતે તે અંડરવેર જાતે ધોવાનું રાખો. સ્વપ્નસ્ત્રાવ તે દોષ નથી હોતો. તે નથી પાપ કે અપરાધ. તે હાનિકારક પણ નથી. બિનજરૂરી શરમ અનુભવીને ચિંતાતુર રહેવાની કોઈ જરૂર નથી.
સવાલ.વાત્સ્યાયન મુનિએ તથા બીજા કામશાસ્ત્રનાં લેખકોએ વર્ણવેલા ચોસઠ આસનો શું વ્યવહારમાં અમલી હોય છે સ્થુળ દેહવાળા દંપતીઓ આવા આસનો કરી પણ શકતા નથી. માટે ઉત્તમ આસન કયું.
જવાબ.બધા જ આસનો વ્યવહારમાં અમલી હોઈ શકે છે. આ તો અનેક શક્યતાઓનો નિર્દેશ હોય છે. દંપતીએ કામોત્તેજના વધે તે માટે વિવિધ આસનો પોતે જ અજમાવવા જોઈએ. આસનો શરીરની અનુકૂળતા પ્રમાણે શક્ય બને છે સૌથી વધારે પ્રચલિત મેલ સુપિરિયર પોઝિશન હોય છે. જેમાં સ્ત્રી ચત્તી સૂતી હોય અને પુરુષ ઉપર રહીને સમાગમ કરતો હોય છે.
તે પછી બીજું પ્રચલિત આસન ફીમેલ સુપિરિયર પોઝિશનનું હોય છે. જેમાં પુરુષ ચત્તો સુતો હોય અને સ્ત્રી ઉપર રહીને ગોઠવાય જાય છે કોઈ આસન સ્ત્રીઓને અધિક પ્રિય છે તેમ કામવિજ્ઞાનીઓ કહેતા હોય છે. તે આસનમાં સ્ત્રીને વધારે કામોત્તેજના પણ થાય છે. વળી શીધ્રપતનની ફરિયાદવાળા પુરુષોની સ્તમ્મનશક્તિ આ બીજા આસનમાં વધી જાય છે. પરસ્પરને અનુકૂળ અને અધિક કામોત્તેજનાનો અનુભવ કરાવતું આસન તે ઉત્તમ છે
સવાલ.મારા પતિને શયનખંડના એકાંતમાં સમાગમ પહેલા ગંદા જોક્સ કહેવા ખૂબ ગમે છે. પહેલા મને તે ગમતા ન હતા, પણ હવે તેવા જોક્સ સાંભળીને મારી કામોત્તેજના પણ વધી જાય છે. શું આ ખરાબ છે.
જવાબ.તમારા શયનખંડનાં એકાંતમાં પરસ્પરની સંમતિથી તમે જે કંઈ કરો છો તે તમને સુખ આપતું હોય તો ખરાબ અને વિકૃતિની ભાષામાં અટવાઈ જવાની કોઈ જરૂર નથી. આવા જોક્સમાં ફેન્ટસી અને અતિશયોક્તિ પ્રયોજાય છે. વળી તેમાં બૌધિક ચમકારા પણ હોય છે. તે તમને હળવા કરીને, હસાવીને, કામોત્તેજિત કરતા હોય તો તેમાં કશું ખોટું પણ નથી હોતું.
સવાલ.એક વરસ પહેલાં ૨૦ વર્ષની યુવતી સાથે મારા લગ્ન થયા હતા. શરૂઆતમાં અમારી સેક્સાલાઇફ સંતોષજનક પણ હતી. પરંતુ હમણા મને પેનાઇલ ઇરેક્શનની તકલીફ થઇ ગઇ છે. મેં ડૉક્ટરની સલાહ પણ લીધી છે પરંતુ મને ફાયદો થયો જ નથી.
જવાબ.તમારી ઉંમરમાં આ સમસ્યા કોઇ માનસિક કારણસર પણ હોઇ શકે છે. અંગત સમસ્યા, ડિપ્રેશન, પત્ની પરત્વે ગુસ્સો કે અણગમો જેવા કારણો હોવાની શક્યતા નકારી કઢાય તેમ પણ નથી. આ ઉપરાંત ડાયાબિટિસ કે લિંગ સુધી રક્ત પ્રવાહ પહોંચવામાં થતો અવરોધ જેવા કારણો પણ હોઇ જ શકે છે. આ માટે તમારે યુરોલોજીસ્ટની સલાહ લેવી જ પડશે. કોઇ શારીરિક કારણ મળે નહીં તો તમારે કોઇ સે@ક્સોલોજીસ્ટ કે મનોચિકિત્સકની સલાહ લેવાની પણ જરૂર છે.
સવાલ.હું લગ્નની વાત કરું છું ત્યારે મારો પ્રેમી આ વાત હસવામાં જ ઊડાડી દે છે. અને વિષય પણ બદલી નાખે છે. અમે બંને ૨૬ વરસના છીએ અને અમારી નોકરી પણ સારી છે. ચાર વરસથી અમે સાથે જ છીએ. મારે એની સાથે લગ્ન કરી લેવા છે અને અમારા ભવિષ્યની યોજના બનાવવી છે. પરંતુ એને રસ જ નથી. તે મને પ્રેમ કરતો હોવાનો દાવો પણ કરે છે. મારે એને કેવી રીતે સમજાવવો કે લગ્ન જ મારે માટે મહત્વના છે.એક યુવતી
જવાબ.અફસોસની વાત તો એ છે કે કોઇને લગ્ન માટે તૈયાર કરે એવી કોઇ જાદુઇ છડી નથી હોતી. તમારો પ્રેમી તમને પ્રેમ કરે છે પરંતુ તે સેટલ થવા માટે હાલ તૈયાર નથી. તે લગ્ન માટે તૈયાર થાય એ માટે તમારે હજુ રાહ જોવી જ પડશે. અને લગ્ન તમારે માટે અતિ આવશ્યક હોય તો તેને સમજાવવાનો પ્રયત્ન કરો કે તમારા સંબંધ બાબતે તે વધુ પડતો ચોક્કસ રહે નહીં. તે લગ્ન કરવા તૈયાર થશે જ નહીં તો તમે બીજો વિકલ્પ પણ શોધી શકો છો.અથવા તો તેને અમુક સમય પણ આપો. અને આ સમય પછી પણ તે લગ્ન કરવા તૈયાર થાય જ નહીં તો તમારે તેને છોડી દેવાની તૈયારી રાખવી પણ પડશે.ક્યા તો એને લાગશે કે એ તમારા વિના રહી શકે તેમ જ નથી. અથવા તો તે તમારા વિના રહેવા તૈયાર થઇ જ જશે.
સવાલ.મને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો છે. અમારા વેવિશાળ પણ થઇ ગયા છે. અમારી વચ્ચે જા-તીય સંબંધ પણ બંધાય ગયો છે. તે યુનિની બહાર જ વીરયસ્ખલન કરી દે છે. મારી સમસ્યા એ છે કે વીરય જોઇને મને ખૂબ ઉબકા આવે છે. સે@ક્સ પ્રત્યે મને અણગમો નથી અને મને એનો આનંદ પણ આવે છે. પરંતુ આ સમસ્યા કેવી રીતે દૂર કરવી જોઈએ.
જવાબ.તમારે કોઇ સે@ક્સ થેરપિસ્ટની સલાહ લેવાની જરૂર છે. આ સમસ્યા કેટલીક સ્ત્રીઓને સતાવે પણ છે. આ માટે સેક્સ થેરપિસ્ટ કે સાઇકોલોજીસ્ટ જ તમને મદદરૂપ થઇ શકશે. જેઓ થેરપી દ્વારા તમારી આ સમસ્યા દૂર કરશે. ચિંતા કરવાની કોઇ જરૂર નથી. આ કોઇ અતિશય ગંભીર સમસ્યા પણ નથી જે ઉપચાર દ્વારા ઠીક થઇ શકે નહીં.
સવાલ.મારા પ્રેમી સાથે મેં શારી-રિક સંબંધ બાંધ્યો હતો અને શું પ્રથમવાર સે@ક્સ સંબંધ બાંધવાથી ગર્ભ રહી શકે છે? મને ગર્ભ રહે તો મારે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ.પ્રથમવાર સે@ક્સ સંબંધ બાંધવાથી પણ ગર્ભ રહી જ શકે છે. તમને ગર્ભ રહ્યો છે કે નહીંએ જાણવા માટે તમારે યુરીન ટેસ્ટ કરાવવાની પણ જરૂર છે. આજે બજારમાં પ્રેગનન્સી ટેસ્ટ કીટ મળે જ છે એનો તમે ઉપયોગ પણ કરી શકો છો અને તમને ગર્ભ રહ્યો હોય તો કોઇ ડૉક્ટરની સલાહ જરૂર લો.
સવાલ.માસિક દરમિયાન મને પેટમાં અસહ્ય દુ:ખાવો થતો હોય છે. ગયે મહિને તો ડૉક્ટરને પણ બોલાવવા પડયા હતા. આ દરમિયાન મને તાવ પણ આવે છે અને ઊલટી પણ થાય છે. શું ૧૬ વરસની ઉંમરે આ એક સામાન્ય છે.
જવાબ.આ ઉંમરે માસિક દરમિયાન ઘણી છોકરીઓને તકલીફ થતી હોય છે. પ્રાસ્ટેગ્લાન્ડિન્સ નામના કેમિકલ્સને કારણે આ તકલીફ થાય છે અને માસિક શરૂ થતા જ ગર્ભાશયમાં આ કેમિકલ્સનો સ્ત્રાવ પણ થાય છે. આ માટે ચોક્કસ દવાઓ લેવી જ પડે છે. જેને કારણે દુ:ખાવો ઓછો થઈ જાય છે. આ માટે કોઇ સારા ગાયનેક કે ડૉક્ટરની સલાહ લેવી ખુબજ હિતાવહ છે. ડૉક્ટરે સૂચવ્યા પ્રમાણે ઉપચાર કરાવવાથી જરૂર ફાયદો થઈ જશે.
સવાલ.હું 29 વર્ષનો છું, મારા લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા. 2015 માં હું મારી પત્નીને પહેલીવાર મળ્યો ત્યારથી હું દરરોજ હસ્ત-મૈથુન કરું છું. ગયા મહિને અમે પહેલીવાર કો-ન્ડોમ સાથે સે@ક્સ કર્યું હતું કારણ કે આ પહેલા મારી પત્નીને જ્યારે પણ અમે કો-ન્ડોમ વગર સે@ક્સ કરવાનો પ્રયાસ કરતા ત્યારે દુખાવો થતો હતો.તેમજ હવે મારું સ્ખલન નબળું પડી ગયું છે અને મારો સમય પણ ઘટીને 1 મિનિટ થઈ ગયો છે. ઈન્ટરકોર્સ હોય કે ઓરલ સે@ક્સ, હું જલ્દી થાકી જાઉં છું અને નબળાઈ અનુભવું છું. હું સીડી ચઢું ત્યારે પણ થાકી જાઉં છું. મારી સહનશક્તિ વધારીને હું મારી પત્નીને કેવી રીતે સંતુષ્ટ કરી શકું? મને સમજાયું કે મારી પત્ની સંતુષ્ટ નથી અને તે ઈચ્છે છે કે આપણે વધુ સં@ભોગ કરીએ.
જવાબ.સૌપ્રથમ તો તમારે તમારા શરીરનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ, કારણ કે એ જાણવું જરૂરી છે કે આટલી નાની ઉંમરમાં તમને કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કારણ જાણીતું હોય, તો શક્ય તેટલી વહેલી તકે તેની સારવાર કરવી જોઈએ. કો-ન્ડોમના ઉપયોગથી ચેપ લાગતો નથી અને લુબ્રિકેશન પણ મળે છે. જો પત્ની વધુ પીડા અનુભવી રહી હોય, તો તેને સંભોગની 15 મિનિટ પહેલાં LAX 2% જેલ, સ્થાનિક એનેસ્થેટિક ક્રીમનો ઉપયોગ કરવાનું કહો.