website

websiet

ajab gajab

મારા બોયફ્રેન્ડને રૂમમાં નહિ પણ જંગલમાં વધારે આનંદ આવે છે,હવે મારે શું કરવું જોઈએ?….

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં.

તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે જેમાં એક મહિલાનો પતિ બહાર નોકરી કરતો હોવાથી પરણીત મહિલાએ જેઠ સાથે બાંધ્યા શારીરિક સંબંધ પરંતુ એવું થયું કે જાણીને તમારા હોશ ઉડી જશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

સવાલ- મારો બોયફ્રેન્ડ મને પોતાના દોસ્ત જોડે પણ હવે જવા માટે કહે છે, મેં ના પાડી તો તેને મને ધમકી આપી કે તું નહિ જાવ તો હું તને છોડી દઈશ..હું શું કરું મારાથી એના વગર રહેવાતું નથી.

એક યુવતી.જવાબ- પહેલી વાત કે આવા વ્યક્તિને વહેલી તકે છોડવો એજ તો તમારા માટે ભલાઈ છે.બીજું કે તમે કોઈ ધંધો કરાવાતા વ્યક્તિ નથી કે એ કોઈ પણ જોડે તમને મોકલી શકે, મારું માનો તો આને છોડીને કોઈ સારા માણસને શોધી લો

સવાલ- મારી પ્રેમિકા મને સંતોષ નથી આપી શકતી, એ બોવ જલ્દી થાકી જતી હોય મને સંતોષ નથી મળતો,હું કેમનો સંતોશ મેળવી શકુ.એક યુવક.જવાબ- તમે તમારા પ્રેમિકા જોડ સુખ માનતા સમયે ક્યુ આસન કરો છો એ બદલીને હવે નવું આસન કરો જેથી એની ઉપર કોઈ ભારના આવે તો પણ આની અસર સારી એવી થઈ શકશે.અને તમને વધુ સંતોષ મેળવી શકશો..

સવાલ- મને મારા પડોશી યુવક જોડે પ્રેમ છે પણ મને ડર લાગે છે કે જો આ વાતની મારા ઘરમાં ખબર પડી ગઇ તો એ લોકોને ઘર ખાલી કરાવશે અને મારા લીધે એમને તકલીફ થશે.

એક યુવતી.જવાબ- તમે ખુદ આટલા સમજદાર છો, તમારો ખુદ આટલો સારો નેચર છે તો પછી શું કામ તમે પણ આ વાત માં પડવા માંગો છો એ નથી સમજાતું..

સવાલ- મારા બોયફ્રેન્ડ જોડે હું કેટલીય વાર રૂમમાં જય આવી છું,પણ મેં એના જોડ કેટલાય સમય પહેલા જંગલમાં ફરવા ગઈ હતી અને અમે ત્યાં આનંદ માણ્યો હતો એ ખુબજ મજા આવી હતી એને, પણ મને રૂમમાં જ ગમે છે પણ એ મારા જોડ જીદ કરે છે.

એક યુવતી.જવાબ- આનંદ તો જ્યાં માણો ત્યાં મજા તો આવવાની જ છે, રહી વાત જંગલ અને રૂમ વચ્ચેની તો તમને બેવને જ્યાં વધારે સારું લાગે ત્યાં તમે માણતા રહો કોણ તમને રોકે છે.

સવાલ:મારો ૧૭ વરસનો નાનો ભાઈ એકદમ શાંત જ બની ગયો છે તેને લાગે છે કે કોઈ તેને પ્રેમ કરતું જ નથી. ભણવામાંથી પણ તેનું ધ્યાન હટી ગયું છે. હું તેને કેવી રીતે મદદ કરી શકું?

એક યુવતીજવાબ:તેની આસપાસના લોકોમાં જ કંઈ ખોટ હોય છે. સમાજ અમુક પ્રકારના લોકોની જ કદર કરે છે અને શાંત, અને અંતર્મુખી લોકો કરતા હસમુખા અને બોલકણા લોકોની વધુ કિંમત થાય છે. તેનામાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની જરૂર છે. તેને તેનું વ્યક્તિત્વ અને ટેલન્ટ ખીલવવા માટે પ્રોત્સાહિત પણ કરો.

તેનામાં આત્મવિશ્વાસ પેદા કરી દો. તમે અને તમારો પરિવાર એને ચાહે છે અને એની કદર કરે છે એ વાત તેને સમજાવવાનો પ્રયાસ પણ કરો. આમ કરવાથી તેણે ગુમાવેલો વિશ્વાસ જરૂર પાછો આવી જશે.સવાલ:હુું એક યુવકને પ્રેમ કરું છું અને એકાદ વર્ષ પહેલાં તે મને છોડીને જતો રહ્યો હતો અને હવે પાછો ફર્યો છે.

અને મને ઘણો પ્રેમ કરતો હોવાનો દાવો પણ કરે છે. પરંતુ તે ઘણો પઝેઝિવ છે. હું જીન્સ કે ટ્રાઉઝર્સ પહેરું એ એને ગમતું જ નથી. તે મને કોઈની સાથે વાતો પણ કરવા દેતો જ નથી. મારે શું કરવું. એક યુવતી

જવાબ:લોકો તેમની ભૂલમાંથી બોધપાઠ લે છે. આથી શક્ય હોય છે કે તમને છોડવાની કરેલી ભૂલનો તેને પસ્તાવો થતો હશે અને તે તમને સાચો પ્રેમ કરતો હોવાથી તમારી પાસે પાછો પણ આવ્યો હશે.

પરંતુ પઝેઝિવનેસ અને દાદાગીરી તેમ જ આપખુદશાહી પ્રેમ પ્રગટ કરવાના લક્ષણો નથી. આવા લક્ષણો એ યુવકની અસુરક્ષિતતાના અને અવિશ્વાસ પ્રગટ કરતા હોય છે.

તમે તમારી મરજી મુજબ કોઈને પણ પ્રેમ કરી શકો છો. પરંતુ પોતાની જાતને પ્રેમ કરવાનું છોડો નહીં. શું તમારે બહાર જવા માટે કે તમારી પસંદગીના કપડા પહેરવા માટે પણ એની મંજુરી લેવી જ પડે છે? તમારું જીવન બીજું કોઈ ચલાવે એમ તમે ઈચ્છો છો? તમારી સ્વતંત્રતા પર તરાપ નહીં મારવાનું તેની સમક્ષ સ્પષ્ટ કરી દો નહીંતર ભવિષ્યમાં મુશ્કેલીમાં મુકાઈ જશો.

સવાલ:એક વર્ષ પહેલાં પડોશમાં રહેતી પરિણીત સ્ત્રીએ મને તેની સાથે સંભોગ કરવા મજબૂર કરેલો હતો તો આની અસર મારા લગ્નજીવન પર પડી શકે છે ? એક ભાઇજવાબ:આ કોઇ શારીરિક સમસ્યા પણ નથી. તમે ફરી આવો સંબંધ બાંધો જ નહિ અને આવી વ્યક્તિ સાથે પરિચય ચાલુ રાખો નહિ તો લગ્નજીવન પર કોઇ અસર પડશે નહિ.

જો લગ્ન પછી પણ આવા સંબંધો ચાલુ રહે છે તો સ્વાભાવિક છે કે પત્નીને જાણ થતાં દાંપત્યજીવનમાં સંઘર્ષ ઊભો થઈ જશેસવાલ:પ્રથમ સમાગમ બાદ સતત નવ માસ સુધી ગરભનરોધક સાધનો વગર સમાગમ કરવામાં આવે તો કેટલી વખત ગરભ રહી શકે? રણછોડજી મૂછાળાજવાબ:સ્ત્રીને પ્રતિમાસ એક બીજ એના બીજાશય માંથી છૂટું થઇને બહાર આવે છે.

આ બીજ સાથે જો કોઇ પુરુષના વીરય જંતુનો સંયોગ થાય તો ગરભ રહે. ગરભ રહ્યા પછી બીજ બહાર પડતું જ નથી. તેથી ગરભ રહ્યા પછી તમે લખો છો તેટલા માસમાં એક જ રહેલો હોય છે તે જ્યાં સુધી ગરભાશયમાં વિકસતો હોય ત્યાં સુધી બીજો ગરભ રહે નહિ.

સવાલ:મને મારી વાઇફ પર ‘શક’ જાય છે કે, તેને આડા સંબંધ હશે જ. અમારે રોજ રોજ ઝઘડો થાય છે. રમેશસિંહ જોરાવર જવાબ:દોસ્ત, આ કંઇ સેક્સની સીધી સમસ્યા પણ નથી. તમારા ઝઘડાના મૂળમાં તમારી ‘શંકા’ જ છે.

શંકાની નજરથી વાઇફને ન જુઓ અને તેને પ્રેમથી, સ્નેહથી જુઓ. આમ થતાં ઝઘડા બંધ થઈ જશે.સવાલ:કોઇ પણ સ્ત્રીનાં ખુબજ મદમસ્ત સ્તનો જોઉં છું કે તરત જ મારા ગુપત અંગમાં ઇરેક્શન થઈ જાય છે, શું આમ થવું કુદરતી હોય છે? હરેશ જોગાણીજવાબ:હા, આમ થવું કુદરતી હોય છે.

જુદી જુદી વ્યક્તિ જુદા જુદા કારણસર ઉત્તેજિત થતી હોય છે. કેટલાંક પુરુષ માત્ર યુવતીના સુંદર ઘાટીલા પગ કે સુડોળ નિતંબ જોઇને પણ ઉત્તેજના અનુભવતા હોય છે.સવાલ:પુરુષને કામોત્તેજના વધે તો ગુપત અંગમાં ફેરફાર થાય તેવી રીતે સ્ત્રીને કામોતેજના વધે તો તેના શરીરમાં કેવા ફેરફારો થાય છે ? રસિલા ખંભાળિયા

જવાબ:સ્ત્રીને કામોતેજના વધે ત્યારે તેનાં સ્તનોની નિપલ્સ ફૂલીને તંગ થઈ જાય છે. કામોતેજના વધતાં સ્ત્રીની યુનિને ઢાંકતા હોઠ ફૂલી જાય છે. નાના હોઠનો રંગ ગુલાબી હોય છે તો કામોતેજના વધતા તે ઘેરો ગુલાબી કે લાલ થઈ જાય છે. યુનિદ્વાર અને યુનિમાર્ગની દિવાલો પણ કામોતેજના વધતાં ફૂલે છે અને ભીની પણ થાય છે.

ક્રિલટટરિસ પણ કામોતેજના વધતાં ફૂલી જાય છે.સવાલ:શું મંદબુધ્ધિવાળા લોકોને કામેચ્છા ઉત્પન્ન થતી હોય છે.જવાબ:મગજમાં અને કરોડરજ્જુમાં મંદબુધ્ધિવાળા સ્ત્રી-પુરુષના સેક્સ સેન્ટર્સ ક્રિયાશીલ હોય છે તો તેમને કામેચ્છા, કામોતેજના થાય. તેઓ મેથુન પણ કરે છે. તેઓ માતા-પિતા પણ બને છે. આવા ઘણા કિસ્સાઓ પણ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *