13 વર્ષના વિદ્યાર્થી જોડે એક બે નહીં અધધ આટલી વખત બાંધ્યા શારીરિક સંબંધ આ શિક્ષિકાએ,જાણો પછી શું થયું
આપણે રેપ, બળાત્કાર, દુષ્કર્મ વગેરે જેવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે,પરંતુ આ કિસ્સો વાંચીને તમે પણ ચકિત થઈ જશો. આ કિસ્સો એક શિક્ષિકાનો છે.એક શિક્ષિકાને પોતાની કારમાં અને કલાસરૂમમાં વિદ્યાર્થી સાથે સંબંધ બાંધ્યો હોવાથી 20 વર્ષની જેલની સજા આપવામાં આવી હતી અને તે શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને અશ્લીલ મેસેજ પણ મોકલતી હતી.
અને તે વિદ્યાર્થીને બ્લેકમેલ પણ કરતી હતી.અને વારંવાર શારીરિક સંબંધ બાંધવાનું કહેતી હતી.પરંતુ આ ખુલાસો વિદ્યાર્થીના પેરેન્ટ્સે એક એપ દ્વારા આ આખા મામલાનો ભાંડો ફોડ્યો હતો અને બધી હકીકત સામે લાવ્યા હતા.
આ કિસ્સો અમેરિકાના દેશના એરિઝોનાનો છે.આ કિસ્સો એવો છે કે એક શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થી ને બ્લેકમેલ કરી વારંવાર શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી.આ પછી તેની પર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.અને કોર્ટમાં સુનવણી દરમ્યાન 28 વર્ષની પરિણીત શિક્ષિકાને કોર્ટ માં લઇ જવામાં આવી હતી.
અને ત્યાં બ્રિટન જમોરા એ કહ્યું હતું કે હું એક સારી અને સાચ્ચી વ્યક્તિ છું અને મેં જે પણ ભૂલ કરી છે તેના માટે મને ઘણો ખૂબજ અફસોસ છે અને શિક્ષિકાએ કહ્યું કે પોતાના પરિવાર અને તેના સમાજ માટે કોઇપણ પ્રકારનો ખતરો પણ નથી.આમ કહીને શિક્ષિકા એ કોર્ટમાં નિવેદન આપ્યું હતું.
આ ઉપરાંત શિક્ષિકા એ પણ જજ ને કહ્યું હતું કે તેઓ જેલમાં પણ નવી ડિગ્રી પ્રાપ્ત કરવા માંગે છે અને જેથી કરીને જેલમાંથી બહાર આવવા પર નવી જિંદગી ચાલુ કરી શકે અને પછી પોતાનું નામ બનાવી શકે.આમ શિક્ષિકા એ કોર્ટમાં કહ્યું હતું.અને જો કે કોર્ટના નિર્ણયમાં એવી પણ શરત મુકવામાં આવી હતી કે શિક્ષિકાના સારા વર્તનના બદલામાં પણ શિક્ષિકાને જેલમાંથી છોડવામાં આવશે નહીં અને જેલમા જ તેમને પોતાની સજા ભોગવવી પડશે.
આમ કોર્ટમાં તેની સામે ખૂબ જ મોટો ચુકાદો કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત જેલમાંથી બહાર આવ્યા પછી શિક્ષિકાએ સેક્સ ઓફેંડર રજીસ્ટરમાં પણ નામ નોંધાવું પડશે તેવું કહેવામાં આવ્યું હતું. અને છઠ્ઠા ધોરણમાં વિદ્યાર્થીને ભણાવનારી તેમની શિક્ષિકાની માર્ચ 2018 મા ધરપકડ પણ કરવામાં આવી હતી અને જેલમાં પણ લઈ જવામાં આવ્યા હતા.અને તેમને સજા પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત 13 વર્ષના પીડિત બાળકના પેરેન્ટસને જ્યારે દીકરાના આવા શિક્ષિકાના વ્યવહારમાં ફેરફાર જોયો ત્યારે આ બધું જાનવા માટે તેમણે ઘણો પ્રયાસ કર્યો હતો અને પછી એક પેરેન્ટલ કંટ્રોલ નામનું એપ તેમના ફોનમાં ઇન્સ્ટોલ કરી દીધું હતું અને આ એપ મેસેજિંગ એપ પર થનાર બધાજ શંકાસ્પદ ગતિવિધિઓ અને ચર્ચાઓ પર વધારે નજર રાખે છે અને તેમાં બધી ડિટેલ પણ આપવામાં આવી હોય છે.અને આ એપ દ્વારા શિક્ષિકા નો ભાન્ડો ફોડ્યો હતો.
આ ઉપરાંત તે એપ દ્વારા વિદ્યાર્થી અને શિક્ષિકા વચ્ચે થનાર સંબંધો અને તેમના બંને વચ્ચેની વાતચીતની પણ એ દ્વારા ડિટેલ મળી હતી અને આ આપત્તિજનક વાતચીતના કારણે બધી માહિતી પણ મળી હતી અને પૂછપરછ કરવા વાળા પીડિત બાળકોએ વિસ્તારથી માહિતી આપી હતી અને જે શિક્ષિકાએ સંબંધ બનાવ્યાનો હતો તે પણ તે શિક્ષિકાએ સ્વીકાર કર્યો હતો અને તેમનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું.
આવીજ બીજી ઘટના અમદાવાદના વસ્ત્રાલની 38 વર્ષની ટ્યુશન શિક્ષિકા મનીષા કનુભાઈ જોશી પોતાના 15 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી ગઈ એ ઘટનાએ ચકચાર જગાવી હતી.
આ સેક્સભૂખી શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે 15 દિવસ સુધી અલગ અલગ સ્થળે સેક્સ સંબંધો બાંધી પોતાની હવસ સંતોષી હતી. મનીષાએ આ કેસમાં જામીન માટે અરજી કરી હતી. ખાસ પોક્સો કોર્ટે શનિવારે આ જામીન અરજી ફગાવી દીધી. આ જામીન અરજી દરમિયાન ફરિયાદી પક્ષ તરફથી કેટલાક ચોંકવાનારા દાવા કરાયા હતા.
ફરિયાદી પક્ષે રજૂઆત કરી કે, મનિષા જોશીએ અગાઉ પણ નાની ઉંમરના છોકરાઓ સાથે સેક્સ સંબંધો બાંધ્યા છે અને તે માનસિક રીતે વિકૃત છે. નાની ઉંમરના છોકરાઓ સાથે શારીરિક સંબંધો બાંધીને સેક્સ માણવાની તેની માનસિકતા છે. ફરિયાદી પક્ષ તરફથી એવી પણ રજૂઆત કરાઈ કે મનિષા સેક્સ સંબંધ બાંધવાના ઈરાદાથી 15 વર્ષના છોકરાને ભગાડી ગઈ હતી. મનિષા છોકરાને કહેતી કે, તુ મને બહુ ગમે છે ને આવું કહીને તેણે સગીર છોકરાને ફોસલાવીને ફસાવ્યો હતો.
મનિષાના કારણે સગીર છોકરો સેક્સના ચક્કરમાં ફસાયો અને તેના કારણે જ તે દસમા ધોરણમાં નાપાસ થયો. મનિષાએ છોકરા સાથે અલગ અલગ ઠેકાણે સેક્સ સંબંધો બાંધ્યા એ જ તેના વિકૃત ઈરાદા સ્પષ્ટ કરે છે. સરકાર તરફથી વકીલ નિલેશ લોધાએ દલીલ કરી કે આરોપી પક્ષ દ્વારા જ કબૂલાત કરાઈ છે કે શિક્ષિકાની માનસિક સારવાર ચાલે છે. આ સંજોગોમાં તેને સમાજમાં છુટ્ટી મૂકી ના શકાય કેમ કે તેના કારણે સમાજ પર જોખમ વધે.
મનિષાના પક્ષે એવી દલીલ કરાઈ હતી કે તે મહિલા છે તેથી તેના પર પોક્સોની કલમ ના લગાવી શકાય. જો કે પોક્સો કોર્ટે મનિષાની આ દલીલ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, આ સગીરનું શારીરિક શોષણ કરનાર દરેક પર આ કલમ લાગે. ખાસ પોક્સો કોર્ટે મનિષા જોશીના જામીન નામંજૂર કરતા આદેશમાં નોંધ્યું છે કે, સગીર વિદ્યાર્થી 15 વર્ષ અને 9 માસની ઉંમરનો છે. તેને દુનિયાદારીની ખબર નથી, મૂછનો દોરો પણ ફૂટ્યો નથી તે જોતાં મનિષાનો અપરાધ ગંભીર છે.
કોર્ટે એમ પણ નોંધ્યું કે મનિષા સગીર વિદ્યાર્થીને ભોળવીને ભગાડી ગઈ હતી અને ગેસ્ટ હાઉસમાં પોતાના દીકરા તરીકે ઓળખ આપીને તેની સાથે સેક્સ માણ્યું એ પણ ઘૃણાસ્પદ છે તથા માનવીય સંબંધોની મજાક છે. કોર્ટે એમ પણ નોંધ્યું કે મનિષાની માનસિકતા જોતાં તેને જામીન અપાય તો અન્ય બાળકો પણ તેની સેક્સની ભૂખનો શિકાર બની શકે છે.
આ સંજોગોમાં તેને જામીન આપી શકાય નહીં. તેને જામીન આપવામાં ખતરો છે.કોર્ટે એમ પણ નોંધ્યું કે મનિષાની માનસિકતા જોતાં તેને જામીન અપાય તો અન્ય બાળકો પણ તેની સેક્સની ભૂખનો શિકાર બની શકે છે. આ સંજોગોમાં તેને જામીન આપી શકાય નહીં. તેને જામીન આપવામાં ખતરો છે. 1 જૂન 2016ના રોજ મનીષા કિશોર સાથે ભાગી ગઈ પછી બંને ઠેક ઠેકાણે ફર્યાં હતાં. મુંબઈ, સુરત, રાજસ્થાન વગેરે ઠેકાણે બંને ગયાં હતાં. મનિષાએ આ સ્થળોએ કિશોર સાથે સેક્સ સંબંધો બાંધીને તેનું શારીરિક શોષણ કર્યું હતું.