website

websiet

ajab gajab

છોકરીઓ નાં શર્ટમાં ખિસ્સું કેમ નથી હોતું,ઇન્ટરવ્યૂમાં પૂછ્યો સવાલ…..

આઇએએસ અથવા આઈપીએસ બનવા માટે યુપીએસસી પરીક્ષા પાસ કરવી જ જરૂરી નથી પરતુ તે પછી મુખ્ય પરીક્ષા પાસ કર્યા પછી ઉમેદવારે ઇન્ટરવ્યૂમાં લડવાની સૌથી મોટી લડત આપવાની હોય છે જેમા ઘણા ઉમેદવારો ઇન્ટરવ્યુમાં નિષ્ફળ જાય છે અને આને કારણે વહીવટી પરીક્ષા વધુ મુશ્કેલ લાગે છે જો કે તે પડકારજનક છે.

પરંતુ જો ઉમેદવારો પહેલાથી જ આઈએએસ પ્રેલિમ્સ અને આઈએએસ મેન્સની પરીક્ષા પાસ કરે છે તો તે ખૂબ મુશ્કેલ હોવું જોઈએ નહી પરંતુ ઘણી વાર મુશ્કેલ પ્રશ્નો તમારા મૂડ અને સમજને ચકાસવા માટે પૂછવામાં આવે છે અને આ પ્રશ્નો કોઈપણ ઉમેદવારનું માથું ખંજોડવા લાગે છે પરંતુ તેમના જવાબો ખૂબ જ સરળ હોય છે જેની ઉપર ફક્ત ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે મિત્રો આજે અમે તમને આઈએએસ ઇન્ટરવ્યૂમાં સૌથી વધુ પૂછાતા પ્રશ્નો અને તેમના જવાબો વિશે જણાવી રહ્યાં છીએ.

મિત્રો આજકાલ દરેક યુવાનનું આઇએએસ અધિકારી બનવાનું સ્વપ્ન હોય છે પરંતુ આઈએએસ અધિકારી બનવું એટલું સરળ હોતુ નથી જેના માટે ખૂબ જ કઠિન પરીક્ષાનો સામનો કરવો પડે છે અને આઈ.એ.એસ. બનવા માટે યુ.પી.એસ.સી. ની પરીક્ષા આપવી પડે છે અને યુપીએસસીને દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા માનવામાં આવે છે તેમજ પરીક્ષામાં પાસ થવું જેટલું મુશ્કેલ છે એટલું જ મુશ્કિલ ઇન્ટરવ્યૂ પાસ કરવું છે.

મિત્રો આઇ.એ.એસ. ના ઇન્ટરવ્યૂમાં એવા પ્રશ્નો પૂછવામાં આવે છે જેના કારણે પરસેવો છૂટી જાય છે તેમજ આઈ.એ.એસ.ના ઇન્ટરવ્યુ માં એવા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબો સરળ હોય છે પરંતુ ઉમેદવાર વારંવાર પ્રશ્ન સાંભળીને જવાબ આપી શકતો નથી અને સમજદાર ઉમેદવાર જ આ પ્રશ્નોના જવાબ આપી શકે છે અને આજે અમે આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો શેર કરવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે કે તે પોતાના દીકરા-દીકરીને બેંકના મોટા ઓફિસર બનાવે, આઇએએસ ઓફિસર બનાવે ,આઇપીએસ ઓફિસર બનાવ્યા અને દરેક વ્યક્તિ એવા પદ ઉપર નોકરી કરે છે. એમાંથી તેમની ખૂબ જ વધારે પ્રગતિ થાય અને આવા દરેક વ્યક્તિ પોતાના પુત્ર અને પુત્રીને સ્પર્ધાત્મક તૈયારી ની પરીક્ષા કરવા લગાડી દેતા હોય છે. ખૂબ જ પહેલાથી તૈયારી કરી લેતા હોય છે. અને જે લોકો સખત મહેનતથી પરીક્ષા પાસ કરી લે છે.

તેમના માટે આગળ જતાં ઈન્ટરવ્યૂ પણ આવે છે. ઇન્ટરવ્યૂ કઈ રીતે પાસ કરવો તે દરેક વ્યક્તિને ખબર હોતી નથી. ઇન્ટરવ્યૂમાં ઘણા બધા એવા સવાલ પૂછવામાં આવે છે. કે તે સવાલનો જવાબ શું આપવો તે કોઈપણ વ્યક્તિ કહી શકતું નથી અને તે સવાલનો જવાબ આપણી આજુબાજુ હોય છે.

પરંતુ આપણને ઘણી વખત વારંવાર વિચારવા પર મજબૂર કરી દેતો હોય છે. આજે અમે તમને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા અમુક એવા અટપટા સવાલ વિશે જાણકારી આપવાના છીએ કે જે ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યા હતા તો ચાલો જોઈએ કે પરીક્ષામાં પુછાતા સવાલ કે તેના જવાબ આપણી આજુબાજુ જ હોય છે.

એક યુવતીને અમુક રસપ્રદ સવાલો પૂછવામાં આવ્યા હતા તેનો વાર્તાલાપ જોઈએ આ યુવતીને ઇન્ટરવ્યૂ પેનલ દ્વારા સૌપ્રથમ એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે એવી એક વસ્તુ નું નામ જણાવો કે તે આજથી સલગાવી શકાતી નથી અને પાણીથી પણ કરાય કરી શકાતી નથી પરંતુ તે તમારી હંમેશા સાથે જ રહે છે.

પરંતુ તે તેમને કોઈ મારી શકતું નથી કે તેમને કોઇક આપી શકતું નથી??? તો આવો સવાલ જાણી અને ઘણી વખત દરેક વ્યક્તિ હેરાન થઈ જતો હોય છે. પરંતુ સવાલ એકદમ સરળ છે. વ્યક્તિ ની આજુબાજુ છે. વ્યક્તિ ની આજુબાજુ રહેલી હોય તે વસ્તુ વિશે વિચાર શક્તિ પણ જરૂરી છે.

આ સરળ સવાલનો એકદમ સરળ જવાબ આવે છે કે પડછાયો .જે કોઈ વ્યક્તિ આજથી સળગાવી શકતો નથી કે પાણીથી ભિન્ન ન કરી શકાય કે કોઈ તેમને મારી ન શકે કોઈ પણ વ્યક્તિ તેમને કાપી ન શકે.બીજો સવાલ તેમની યુવતીને બિહાર ના પ્રથમ મુખ્યમંત્રી નું નામ જણાવો પૂછવામાં આવ્યો હતો ત્યારે તે યુવતી દ્વારા બિહાર ના પ્રથમ મુખ્યમંત્રી એટલે કે અબ્દુલ ગફાર ખાન નું નામ જણાવવામાં આવ્યું હતું.

ત્યારે ત્રીજો સવાલ મહાત્મા ગાંધી વિશે પૂછવામાં આવ્યો હતો કે મહાત્મા ગાંધી એટલે કે કોના જન્મ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે તે યુવતીએ ખૂબ જ સફળતાથી જવાબ આપ્યો હતો કે મહાત્મા ગાંધી નો જન્મ દિવસ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ત્યારે ચોથો સવાલ તેમના ખંડ વિશે પૂછવામાં આવ્યો હતો કે કહ્યું પઠાર એશિયાની છત તરીકે ઓળખવામાં આવે છે. તો કે તે અત્યારે તે યુવતી દ્વારા તરીકે ઓળખવામાં આવે છે. એવો જવાબ આપવામાં આવ્યો હતો ત્યારે પાંચ સવાલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પૂછવામાં આવ્યો હતો કે કયા ગવર્નર જનરલ દ્વારા ઈનામ કમિશન ની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે તે યુવતીએ ખૂબ જ સફળતાથી વિચારી અને લોર્ડ ડેલહાઉસી નું નામ જણાવ્યું હતું

અત્યારે ઇન્ટરવ્યૂ પેનલ દ્વારા અમુક એવા સવાલ પૂછવામાં આવ્યા હતા કે જે દરેક વ્યક્તિને આશ્ચર્યચકિત કરી શકે છે. તે યુવતીને પૂછવામાં આવ્યું હતું કે જ્યારે સવારે ઊઠીને તેમને ખબર પડે કે તે ગર્ભવતી છે. ત્યારે તે સૌપ્રથમ શું કરશે? ત્યારે તે યુવતી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તે ખૂબ જ ખુશ થશે અને સૌપ્રથમ સમાચાર પોતાના પતિદેવને આપશે. ત્યારે એક બુદ્ધિ ને વધારે જોર આપે એવું કશું પણ પૂછવામાં આવ્યો હતો.

કોઈ વ્યક્તિ આઠ દિવસ સુધી ઊંઘયા વગર રહી શકે? ત્યારે તે યુવતીએ એવો ચપળતાથી જવાબ આપ્યો હતો કે હા તે વ્યક્તિ આઠ દિવસ સુધી ઊંઘયા વગર રહી શકે પરંતુ તેમને રાતે ઊંઘ કરવી જરૂરી છે.ત્યારે તે યુવતીને એક અનેરો સવાલ પૂછવામાં આવ્યો હતો કે કયા પ્રાણીનું દૂધ ગુલાબી કલરનો હોય છે. ત્યારે તે યુવતીએ ચપળતાથી જવાબ આપ્યો તો કે હિપોપોટેમસ નું દૂધ ગુલાબી કલર નું હોય છે.

ત્યારે તે યુવતીને એક સવાલ એવો પૂછવામાં આવ્યો હતો કે છોકરી ના શર્ટ બનાવતી વખતે તેમાં શા માટે ખિસ્સું રાખવામાં આવતું નથી ત્યારે તે યુવતી દ્વારા ખૂબ જ ચપળતાથી એવો જવાબ આપવામાં આવ્યો હતો.જો છોકરીઓના શર્ટ માં ખીસ્સો હોય તો તે તેમાં અમુક વસ્તુઓ રાખે છે. તેના લીધે તેની સુંદરતા ઓછી થઈ જાય છે. એટલા માટે છોકરીઓના શર્ટ બનાવતી વખતે તેમાં ખિસ્સુ રાખવામાં આવતું નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *