website

websiet

ajab gajab

ચરમસીમાએ શારીરિક સંબંધ દરમિયાન યુવતીના પોહચી સકતી હોવાથી પોતાનાં જ સાથીનો એવો હાલ કરી નાખ્યો…

શારીરિક સંબંધોથી માનસિક અને શારીરિક લાભ થતા હોવાના અનેક રિસર્ચ અને સ્ટડી થઈ ગયા છે. અને જેમાં સાબિત થઈ ગયું છે કે સમા ગમના કારણે શરીરમાં ઉત્પન્ન થતા રસોના કારણે એક વ્યક્તિને ખુબજ ખુશી પ્રાપ્ત થાય છે. અને જોકે, ઘણાં કિસ્સામાં એ બાબત સામે આવી ગઈ છે કે શારીરિક સંબંધથી ખુશી માત્ર એક જ પાર્ટનરને મળતી હોય છે. અને આ પ્રકારની ઘટના માટે અલગ અલગ કારણો પણ જવાબદાર હોય છે.

તેમજ સમ ભોગ શબ્દનો અર્થ જ એ થાય છે કે બન્નેના ભાગે સમાન રીતે આવેલું. જોકે, ઘણાં બધા કિસ્સામાં આ મજા જાણે એક સજા બની જતી હોય છે કારણ કે એકને સંતોષ થઈ જતા બીજાએ અધૂરા રહેવું પડતું હોય છે. અને જ્યારે આ એક સમસ્યા બની જાય છે ત્યારે સંબંધોનો અંત પણ આવી જતો હોય છે. આજે એક યુવતી પણ આવો જ સવાલ એક્સપર્ટને પૂછી લીધો છે.21 વર્ષની એક યુવતી પોતાનો સવાલ રજૂ કરીને અમને જણાવે છે કે, હું મારા બોયફ્રેન્ડ સાથે સમ ભોગ કરું છું, ભલે તે મને શારીરિક રીતે સંતોષ આપતો જ હોય પણ હું ઓરગેજમ એટલે કે ચરમ સુખનો આનંદ નથી જ માણી શકતી. તો શું આવામાં કિસ્સામાં આનંદ વધારવા માટે કોઈ ટેક્નિક કે ઉપાય હોય?

યુવતીએ પોતાની સમસ્યા વ્યક્ત કરી હતી અને તે અંગે એક્સપર્ટ જણાવે છે કે, તમે કામ સૂત્ર પરનું એક પુસ્તક ખરીદો, અને જેમાં અલગ-અલગ પોઝિશન વિશે વાત કરવામાં આવી હોય અને આ બધી પોઝિશન વિશે જાણો, તે તમારા આનંદમાં ખુબજ વધારો કરી દે છે. અને આ સિવાય તમે બન્ને શરીરના અલગ-અલગ ભાગને સ્પર્શ કરીને સંતુષ્ટ થઈ શકો છે. એ વાત તમને આશ્ચર્યમાં મૂકનારી બની જશે કે તમે પોતે જ મજા માટેની નવી નવી રીત શોધી શકો છો, જે તમને ઝડપથી ઓરગેજમ તરફ લઈ જઈ શકશે.

સમાગમ દરમિયાન મહિલાઓ ની કેટલીક ભૂલો ને કારણે તેમને ચરમસુખ પ્રાપ્ત થતું નથી જે ભૂલો અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઘણીવાર જોવા મળે છે કે સમાગમ દરમિયાન પતિ એકબીજાની ઇચ્છા અને લાગણી સમજી શકતા નથી. પરંતુ તેઓ ભૂલી જાય છે કે ખાનપુરતીથી ફક્ત જાતીય જીવનને અસર થાય છે, પતિના સંબંધોની હૂંફ પણ ધીરે ધીરે ઓછી થાય છે. આ માટે પ્રેમ અને લાગણીઓને અવગણશો નહીં.

શારીરિક સંબંધ કે સમાગમ પ્રેમનો અભિન્ન અંગ છે. દરેક લોકોની લાઇફમાં આ મહત્વ રાખે છે અને મહત્વ પણ હોય છે. જ્યાં પ્રેમ છે ત્યાં યૌનસબંધ હોવું જરૂરી છે.તમને જણાવી દઇએ કે મહિલાઓને શારીરિક સંબંધ સંતુષ્ટિ પુરૂષોના મુકાબલે મોડા મળે છે. પરંતુ ઘણી વખત દરેક વસ્તુ યોગ્ય હોવા છતા પણ મહિલાઓ શારીરિક સંબંધ સંતુષ્ટિ હાંસલ કરી શકતી નથી.જેમા મહિલાઓની કેટલીક ભૂલો હોય છે. જે તેમનાથી જાણતા-અજાણતા થઇ જાય છે. તો સંભોગ લાઇફને બેસ્ટ બનાવવી છે તે જાણી લો અહીં કેટલીક વાતો જેનાથી તમને સંતોષ મળી શકે છે.

જયપુરના સંજય અને રૂપાલીએ 2007 માં લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો સુધી સંજય ખુલ્લેઆમ રૂપાળી સાથે સેક્સ કરતો રહ્યો. પરંતુ અહીં 1 વર્ષથી તેણે રુપાલી સાથે શારીરિક સંબંધ બાંધીને સંબંધો કાપવાની શરૂઆત કરી છે. રૂપાલી કહે છે કે સંજય ગહેબગાએ શારીરિક સંબંધ બનાવે છે, પરંતુ બાદમાં અલગ થઈને સૂવાનું શરૂ કરે છે.

ખરેખર, સંજયની નજરમાં, યૌનસબંધ ફક્ત પુરુષની ભૂખ હોય છે, તેથી રૂપાલી પણ સંજયને સંપૂર્ણ રીતે સહકાર આપી શકતી નથી.મનોચિકિત્સક ડો.દિનેશ ત્યાગીનું માનવું છે કે સારી જાતીય આનંદ માટે, સમાગમ દરમિયાન પતિ-પત્નીએ પ્રેમથી વાતો કરવી જરૂરી છે. જો આ સ્થિતિ નથી, તો પત્નીને લાગે છે કે પતિ ફક્ત સમાગમ માટે ભૂખ્યો છે, પ્રેમ માટે નથી. તેથી, પ્રેમથી ભરેલી વસ્તુઓને અવગણશો નહીં.

ખાસ કરીને મહિલાઓ સમાગમ દરમિયાન પેશાબ રોકીને રાખે છે. તેનાથી પણ ચરમ સુખની પ્રાપ્તિ થતી નથી.સમાગમ દરમિયાન લુબ્રિકેશનનો ઉપયોગ ન કરવાથી પણ ચરમ સુખ મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે.જે મહિલાઓ હસ્તમૈથુન નથી કરતી તેમણે ચરમ સુખ સુધી પહોંચવામાં મુશ્કેલી થાય છે.મહિલાઓ સમાગમ દરમિયાન તેમના શરીર અંગે વધારે વિચારે છે.આજ કારણથી ક્લાઇમેક્સ દરમિયાન ચરમ સુખની પ્રાર્તિ થઇ શકતી નથી. કેટલીક વખત સમાગમ દરમિયાન વધારે પોઝિશન્સ બદલવાથી પણ મહિલાઓને ચરમ સુખ સુધી પહોંચવામાં મુશ્કેલી થાય છે.

કહેવાય છે કે નશાએ કેટલાય ઘર બરબાદ કર્યા છે, અને એ નશાની અસર શારીરિક સંબંધ પર પણ પડ્યા વગર નથી રહેતી. જે વ્યક્તિને નશો કરવાની આદત હોય અને એમાં પણ નશા બાદ શારીરિક સંબંધ બાંધતા હોય તે વ્યક્તિની શારીરિક ક્ષમતાને નકારાત્મક અસર પડે છે. તેવી એડિક્ટેદ વ્યક્તિ નશો અને સેકસ વગર રહી નથી શકતા તેમજ એના કારણે તેની ઉત્તેજના પર પણ અસર પડે છે.

સમાગમ માટે ખાલી પેટ અને ભરેલું પેટ એ બંને પરિસ્થિતિની અસર અલગ જોવા મળે છે, જેમકે જ્યારે પણ તમે ભરપેટ જમ્યા હોવ અને ત્યાર બાદ તુરંત જ સંભોગ કરો છો તો તેનો સંપૂર્ણ રીતે આનંદ નહીં માણી શકો. જેનું મુખ્ય કારણ ભરપેટ જમ્યા બાદ ઓડકાર આવવા એ સામાન્ય બાબત છે પરંતુ એ સેક્સ દરમ્યાન આવે તો તો થોડું અણછાજતું લાગે છે. તેમજ જમ્યા બાદ સમાગમ કરવાથી શરીર પર પણ નકારાત્મક અસર થાય છે.

એવું કહેવાય છે કે સ્ત્રીનો જ્યારે પિરિયડનો સમય ચાલતો હોય ત્યારે સમાગમ કરવામાં કઈ નુકશાન નથી. જી હા આ વાત સાચી તો છે પરંતુ આ બાબત સમયે થોડી સાવચેતી રાખવાની પણ જરૂરત હોય છે. જેમાં સમાગમ સમયે જો કોઈ પણ જાતના પ્રોટેક્ષન વગર ઇન્ટર કોર્ષ કરવામાં આવે છે તો ઇન્ફેક્ષન લાગવાનો ખતરો રહે છે. એટલા માટે જો તમે પણ સ્ત્રીના માસિક ધર્મ સમયે તેની સાથે શારીરિક સંબંધ સ્થાપપીટ કરો છો તો પ્રોટેક્ષનનો ઉપયોગ કરવો અનિવાર્ય બને છે.

માહોલ. જી હા કામક્રીડા માટે રોમાંતીક માહોલ ઊભો કરવો જરૂરી છે, જેના માટે લગભગ દરેક કપલ ફોર્પ્લેથી શરૂઆત કરતાં હોય છે જેના માટે મુખમૈથુન ખુબજ અસરકારક સ્ટેપ છે પરંતુ એ સમયે પણ કેટલીક એવી ભૂલ થાય જેના કારણે સ્વાસ્થ્યને નુકશાન થતું હોય છે. જ્યારે પણ મુખમૈથુન કરતા હોવ અને યોનિમાર્ગમથી નીકળતો ચીકણો પદાર્થ મોથમાં જાય છે તો એ પણ સ્વસથયાને નુકશાન પહોચડે છે. આ ઉપરાંત પેનિસની નસો વધુ પ્રમાણમા ખેચાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *