website

websiet

ajab gajab

પ્રાઇવેટ પાર્ટ ના વાળ સાફ કરવા શું કરવું,?પુરુષો જાણો..

સવાલ.મારા ઉંમર 22 વર્ષની છે મારા લગ્ન થયા છે લગ્ન પછી મારા શિશ્નની લંબાઈ ઓછી થઈ હોવાનો મને ભ્રમ છે આ ઉપરાંત વિર્યસ્ત્રાવ પણ જલદી થાય છે તેથી હું મારી પત્નીને સંપૂર્ણ સંતોષ આપી શકતો નથી.

સે*ની પ્રક્રિયા કેટલી લાંબી ચાલી શકે છે?હસ્ત મૈથુન કરવાથી નુકશાન થાય છે?શું વાળમાં સફેદી આવે છે?શું લગ્ન પછી કોઈ તકલીફ થાય છે?રોજ સમાગમ કરવાથી ભવિષ્યમાં કોઈ તકલીફ થાય છે?એક યુવક (વાપી)

જવાબ.તમારે તમારા મનનો ભ્રમ દૂર કરવાની જરૃર છે વિર્યસ્ત્રાવ જલ્દી થાય અને શીઘ્ર પતનની બીમારી કહે છે આ સમસ્યાનો ઉકેલ અમે ઘણી વાર આપી ચૂક્યા છે આ ઉપરાંક હસ્ત મૈથુનથી કોઈ નુકશાન થતું નથી.

બાકીના તમારા પ્રશ્નોના ઉત્તરો તમે વેલ તમે અશ્લિલ સાહિત્ય બ્લ્યુ ફિલ્મ જોવાને બદલે કોઈ સારા સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરી તમારા મનની શંકા દૂર કરવાનો પ્રયત્ન કરો.

સવાલ.ગુપ્તાંગની આજુબાજુના વાળને કઈ રીતે કાઢી શકાય?શું તેને હટાવવા માટે કોઈ ક્રિમ કે લોશનનો ઉપયોગ કરી શકાય?શું તે ચામડી માટે સુરક્ષિત છે?યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.સામાન્ય રીતે અત્યાર સુધી એવા કોઈ પ્રકારની ક્રિમ કે લોશનની શોધ કરાઈ ન્હોતી જેનાથી ગુપ્તાંગના વાળને હટાવી શકાય તેને હટાવવા માટે સાદી રીતોનો અત્યાર સુધી ઉપયોગ થતો આવ્યો છે.

અને અત્યારે પણ 70 ટકા લોકો સાદી રીતનો જ ઉપયોગ કરે છે જેમાંથી ઘણાખરાને આવી કોઈ ક્રિમ વિશે જાણકારી નથી હોતી જ્યારે જેને જાણતા હોય છે તેઓ તેનો ઉપયોગ કરવામાં સંકોચ અનુભવતા હોય છે.

અથવા ગભરાતા હોય છે કે તેનાથી તેમને કોઈ ચામડીની આડઅસર તો નહી થાય ને આ સીત્તેર ટકા લોકોમાંથી ઘણા લોકો ગુપ્તાંગના વાળ કાઢવા માટે સેવિંગનો ઉપયોગ કરે છે જ્યારે ઘણા લોકો સિઝરનો (કાતર) નો ઉપયોગ કરે છે.

આ બંને સાદી રીતો બિલકૂલ સુરક્ષિત છે જોકે હવે બજારમાં હેર રીમુવલ ક્રિમ પણ ઉપલબ્ધ છે જેનાથી સરળતાથી વાળનો નિકાલ થઈ શકે છે જોકે આ ક્રિમના ઉપયોગથી રીએક્શન આવી શકે છે માટે આવી ક્રિમનો ઉપયોગ ડોક્ટરની સલાહ પછી જ કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે ગુપ્તાંગ પરના વાળની જાડાઈ વધારે હોવાના કારણે ક્રિમ તેને ઝડમૂળમાંથી કાઢવાનો પ્રયત્ન કરે છે જેની આડઅસર સુંવાળી ચામડીને પણ થઈ શકે છે હવે તો બજારમાં હેર રિમુવર મશીન પણ ઉપલબ્ધ છે જેમાં સેલ નાખીને તેને સરળતાથી ચલાવી શકાય છે સલાહ એટલી જ કે બને ત્યાં સુધી સાદી રીતનો ઉપયોગ કરવો.

સવાલ.મારી ઉંમર 36 વર્ષની છે હું અપરિણિત છું લગભગ બે વર્ષથી મને શિશ્નોત્થાનની તકલીફ છે ડૉક્ટર પાસે જતા ડર લાગે છે જો કે મેં આ પૂર્વે સે**નો અનુભવ લીધો છે અને આ પૂર્વે મારે આવી કોઈ સમસ્યાને સમાનો કરવો પડયો નથી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક પુરુષ (ભચાઉ)

જવાબ.નપુંસકતા એ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે જોકે આ સમસ્યાના નિવારણ માટે સંકોચ દૂર કરી ડૉક્ટર પાસે જવાની જરૃર છે સમસ્યાથી દૂર ભાગવાથી તમે એનો ઉકેલ મળશે નહીં આજે આ સમસ્યાના નિરાકરણ માટે ઘણી સારવારો ઉપલબ્ધ છે જો તે તમારું નસીબ સાથ આપતું હશે તો તમારી જીવન શૈલીમાં થોડો બદલાવ કરવાથી સમસ્યા આપોઆપ દૂર થશે પરંતુ ડૉક્ટરની સલાહ જરુંર લો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *