website

websiet

ajab gajab

અહીં લગ્ન થાય ત્યારે દુલ્હન દહેજમાં લઈને આવે છે દારૂ,જાણો શુ હશે કારણ….

દહેજ એ સમાજ પર કલંકરૂપ છે, તેના કારણે મહિલાઓ પર અકલ્પનીય અત્યાચારો અને ગુનાઓ થતાં આવ્યા છે. આ દૂષણે સમાજના દરેક વર્ગમાં મહિલાઓની જાન લીધી છે, પછી તે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે અમીર હોય. જો કે ગરીબ વર્ગની મહિલાઓ આ જાળમાં વધુ જકડાય છે કારણ કે તેમનામાં જાગૃતિ અને શિક્ષણનો અભાવ હોય છે દહેજ પ્રથાના કારણે જ, દીકરીઓને દીકરાઓ જેટલુ મહત્વ મળતુ નથી. સમાજમાં, મોટેભાગે જોવા મળે છે કે દીકરીઓને જવાબદારી તરીકે જોવામાં આવે છે.

અને તેમને એક પ્રકારના દબાણ અને બીજા વર્ગનુ વર્તન સહન કરવુ પડે છે, પછી તે ભણતરની વાત હોય કે અન્ય વસ્તુઓની પરંતુ આજે અમે તમને એક એવી દહેજ પ્રથા વિશે જણાવીશું જ્યા મહિલા તેના લગ્ન સમયે દહેજમા પોતાના પતિ માટે દારુ લઈને આવે છે તમને જણાવી દઇએ કે છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં નવી દુલહનો દહેજમાં સસુરાલ માટે દારૂ લઈને આવે છે.જે ડરી દૂલ્હન સાથે લાવે છે તે આ બિઅર બજારમાં જોવા મળતી બિઅર નથી, પરંતુ એક પ્રકારનાં ઝાડમાંથી ઉત્પન્ન થતાં રસમાંથી બનાવેલી દેશી બિયર છે.

મિત્રો તમને જણાવી દઇએ કે સુલ્ફી નામનું એક ઝાડ બસ્તર વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત છે જ્યાંથી લોકોને એક પ્રકારનું પીણું મળે છે અને આ પીણું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, જ્યારે આ ઝાડમાંથી નીકળતું પીણું રસિડ બનવા માંડે છે ત્યારબાદ આથો તેમાં પ્રવેશવા લાગે છે અને તે નશો કરે છે, તેથી આ પીણું બસ્તરની દેશી બિઅર તરીકે ઓળખાય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે બસ્તરના દેશી બીર તરીકે પ્રખ્યાત સુલ્ફી ઝાડ ધામતારી જિલ્લાના વનાંચલમાં પણ ખીલવા લાગ્યું છે. ઝાડની વિશેષતા તેની આવક અને સુંદરતા છે. સુલ્ફીનો રસ કાઢનારાઓ કહે છે કે એક એકર ક્ષેત્રની બરાબર સુલ્ફીનું એક વૃક્ષ હોય છે તેમજ સિંહા ક્ષેત્રના સીતાનાદી અભ્યારણ્યના બરોલી ગામમાં હંડી આશરે 30 ફૂટ ઉંચા ઝાડ પર લટકતી હતી, જેમાં ઝાડનો રસ સવારે અને સાંજે દિવસમાં બે વાર સુલ્ફીનો રસ બહાર આવે છે.

મિત્રો દુનિયામા પણ આવી ઘણી બધી પરંપરાઓ છે જેને જાણીબે તમને પણ નવાઈ લાગશે નિયામાં અલગ અલગ દેશ, અલગ અલગ સંસ્કૃતિમાં અને અલગ સમાજમાં લગ્ન કરવાની પરંપરા જુદી હોય છે. દુનિયામાં લગ્નને વધારે મહત્વ આપવામાં આવે છે. દુનિયામાં એવા પણ ઘણા સમાજ છે જે પોતાની અજીબોગરીબ લગ્નની પરંપરા માટે પ્રચલિત છે. આજે અમે તમને દુનિયાની વિવિધ વિચિત્ર લગ્નની પરંપરા વિષે વાકેફ કરાવવાના છીએ.

મિત્રો તમને જણાવી દઇએ કે સ્કોટલૅન્ડના અમુક ભાગોમાં લગ્નની વિધિ પૂરી થાય એટલે વર-વધુનું સ્વાગત તેના પર કીચડ નાખીને કરવામાં આવે છે. ખરેખર, આ ખુબ વિચિત્ર છે. આ રસમ માં વર-વધુ પર અચાનક જ કીચડ નાખવામાં આવે છે. આ પરંપરામાં વર-વધુ પર બધા પ્રકારના કીચડને ડોલમાં ભેગો કરીને સ્વાગત કરવામાં આવે છે. જેથી નવદંપતી નું જીવન સુખી રહે.

મિત્રો પોતાના લગ્નોત્સવ દરમિયાન એક મહિલા રડે એ સામાન્ય બાબત છે. ચીનના તુજીયા માં દુલ્હન એક માસ પહેલા રડવાની પ્રેક્ટીસ કરવા લાગે છે. વધુ માટે દર એક કલાક રડવું આવશ્યક છે. ૧૦ સુધી રડવામાં દુલ્હન ની માતા પણ તેને સપોર્ટ કરે છે. ત્યારપછી ૧૦ દિવસ બાદ વધુ ની દાદી અને મહિના ના અંતમાં પરિવારની બધી મહિલાને આ રીવાજમાં દુલ્હનની સાથે રડવું પડે છે. આ રીવાજને લગ્ન પહેલા ખુશી વ્યક્ત કરવાનું પ્રતિક માનવામાં આવે છે.

મિત્રો રોમાનિયામાં લગ્નની એક વિચિત્ર પરંપરા છે. આ પરંપરામાં પુરુષ જે મહિલા સાથે લગ્ન કરવા ઈચ્છતો હોય તેને કિડનેપ કરીને લઇ જાવામાં આવે છે. આ રસમ લગ્ન પહેલા કરવામાં આવે છે. જો તે મહિલાને સફળતાપૂર્વક બે કે ત્રણ દિવસ પોતાના પાસે રાખવામાં સફળ થાય તો જ, તે મહિલાને પોતાની પત્નીની ધોષણા કરી શકે. લગ્નમાં કોઈ દહેજ ન માંગે અને છોકરીના પરિવારજનો છોકરીએ પસંદ કરેલ છોકરા સાથે લગ્ન કરાવવા રાજી ન હોય, ત્યારે આ પરંપરા કરવામાં આવે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ફ્રાંસની સંસ્કૃતીમાં લગ્નની વિચિત્ર પરંપરા છે જેણે લા સૂપ કહેવામાં આવે છે અને જયારે વર-વધુ હનીમૂન માટે જાય છે ત્યારે બધા લોકોને પાર્ટી આપવામાં આવે છે. આ પાર્ટીમાં મહેમાનો બચેલુ ખાવાનું એકત્રિત કરીને એક નવા ટોયલેટના ચેમ્બરમાં નાખે છે. આ જુસ દુલ્હનના પરિવારજનો ને પીવડાવામાં આવે છે.મિત્રો સ્વીડનમાં લગ્ન બાદ રિસેપ્શનમાં વર-વધુને ભોજન કરાવવામાં આવે છે. ભોજન કાર્ય બાદ જો વર પહેલા હાથ ધોવા જાય તો પાર્ટીમાં રહેલ બધા લોકો વધુને કિસ કરે અને જો વધુ પહેલા હાથ ધોવા જાય તો પાર્ટીમાં રહેલ બધી મહિલાઓ વર ને કિસ કરે છે.

મિત્રો આવી પણ કઈ પરંપરા હોય ખરી પણ આ સત્ય છે જેમા તમને જણાવી દઇએ કે કાંગો સમાજમાં લગ્ન દરમિયાન વર-વધુએ હસવાનું નહિ. લગ્ન પૂર્ણ થયા બાદ કપલ ને હસવાની છુટ આપવામાં આવે છે. આ પરંપરા માત્ર લગ્નમાં જ નહિ પણ લગ્નની દરેક પરંપરામાં લાગુ પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *