મારા પડોશમાં રહેતા એક યુવકને પ્રેમ કરું છું, પણ તે મારી પાસે માત્ર સે@ક્સ કરવા માટે જ આવે છે, શું તે ખાલી મને…
સવાલ.હું 22 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું. ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું. મારા લગ્નની વાત ચાલે છે. પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું. વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી.
જવાબ.અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.સવાલ:હું 21 વર્ષનો છું. મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે. હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે જાતીય સંબંધ બાંદ્યો નથી. સે@ક્સ વિશે અમને જાણ છે. અમે એકાદ બે વાર પહેરેલે કપડે સે@ક્સ માણ્યું છે. શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી? મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી. અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે. લગ્ન પહેલા અમારે શારી-રિક સંબંધ બાંધવો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ.કપડા પહેરી સે@ક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે. પરંતુ મન પર કાબુ ન રહેતા શરીર સંબંધ બંધાવાની શક્યતા છે. આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો. તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે. તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ, આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ. આ જ ક્લાઈમેક્સ, પરાકાષ્ઠાં કે ચરમસીમા છે. સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.
સવાલ.હું મારા એક કલિગને લગભગ 1 વર્ષથી ડેટ કરું છું. મારો બોયફ્રેન્ડ મારી સાથે ઘણો સારો અને સભ્ય વ્યવહાર પણ કરે છે પણ તે સે@કસ દરમિયાન કૉ-ન્ડમ પહેરવાનું પસંદ નથી જ કરતો અને જેના કારણે મારે ગોળીઓ ગળવી પડે છે. પણ આ ગોળીવાળો પ્રયોગ મને વધારે યોગ્ય નથી લાગી રહ્યો મને ખબર છે કે તે એકદમ સ્વસ્થ છે અને તેને કોઈ STD પણ નથી. બીજી તરફ મને તેનાથી ભવિષ્યમાં થનારી મુશ્કેલી અંગે વિચાર આવે છે. શું હું બ્રેકઅપ કરી જ નાખું.
જવાબ.સારી વાત તો છે કે, તે તમારી સાથે સારો અને સભ્ય વ્યવહાર કરે છે. પરંતુ ફિઝિકલ રિલેશનશિપ દરમિયાન તમને બન્નેને પસંદ હોય તેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તમારા બન્ને માટે જરુરી છે. પાર્ટનર શા માટે કૉ-ન્ડમ પસંદ નથી કરતો તે અંગે તમારે બેસીને તેની સાથે વાત કરવી જોઈએ, કૉ-ન્ડમ અવોઈડ કરવાથી ભવિષ્યમાં કેવી કેવી તકલીફો થઈ શકે છે તે વિશે પણ પાર્ટનર સાથે વાત કરવી જ જોઈએ. આ સાથે તમે ગોળીઓ ગળીને સમાધાન કરી રહ્યા છો તે વિશે પણ વાત કરવી જ જોઈએ. બ્રેક અપ કરવું કે ન કરવું તેનો નિર્ણય તમારે દરેક વાતો વિચારી અને સમજીને જાતે જ કરવો પડશે.
સવાલ.હું એક પરણિત સ્ત્રી છું અને મારે મારા પાડોશી સાથે ફિઝિકલ રિલેશનશિપમાં પણ છું. અમારા સંબંધોને 6 મહિનાનો સમય થયો છે, અને આ લગ્નેત્તર સંબંધોનો મારા લગ્ન જીવન સાથે કોઈ સીધો સંબંધ નથી, હું મારા પતિને ખૂબજ પ્રેમ કરું છું, મારા બે બાળકો પણ છે. પણ તાજેતરમાં મે બસ ચેન્જ અને મજા માટે પાડોશી સાથે અફેર શરુ કર્યું છે.
જવાબ.જો તમે લગ્ન દરમિયાન તમારા પતિને વચન આપ્યું હોય તો તમે તેનો આજે ભંગ કરી રહ્યા છો. ભલે તમે તમારા પતિ સાથે ખુશ હોવ પણ કોઈ તકલીફ હોવાથી જ તમે પાડોશી સાથે રિલેશન બાંધવા પડ્યા છે પણ તમારે એ શોધવું જોઈએ કે તમારા પતિ કઈ બાબતે સક્ષમ નથી જેથી તમારે પાડોશી સાથે અફેર કરવાની જરૂર પડી છે તમારા પતિ કે પરિવારને આ વાતની જાણ થશે તો મોટો આઘાત લાગશે માટે તમારે આ બધું છોડીને પોતાનું ઘર સંભળવું જોઈએ.
સવાલ.એક યુવતી છું. હું ચોખ્ખાઈનું ખાસ ધ્યાન રાખું છું, આ છતાં સાથળના ભાગે મને સ્કીન પ્રોબલેમ થઈ ગઈ છે. જ્યારે હું જીન્સ પહેરું ત્યારે સખત નડતરરુપ બની જાય છે. હું મારી ઉંમરના છોકરાને ડેટ કરું છું આ તકલીફના કારણે મારે સે@ક્સને અવોઈડ પણ કરવું પડે છે. હું મારી તકલીફને લઈને ખાસ્સી ચિંતામાં છું. પાર્ટનર પણ આ વિશે કશું કહી શકતો નથી પણ તે અપસેટ રહે છે. મારે શું કરવું જોઈએ? આના કારણે હું મારી સે@ક્સ લાઈફને અસર થવા દેવા માગતી નથી.
જવાબ.તમને સામાન્ય ઈન્ફેક્શન થયું છે, તમે કોટનના અંડરવેર અને કપડાં સ્કીન પર ચોંટી ન જાય તેટલા જ ખુલ્લા પહેરો. દિવસમાં બે વખત Betnovate ક્રિમ પણ લગાવો. તમારી સ્કીન પ્રોબલેમ દૂર થઈ જશે. જો તમે ડૉક્ટરનો સંપર્ક ન કર્યો હોય તો પહેલા ડૉક્ટરનો સંપર્ક કરો.
સવાલ.મે પહેલા ક્યારેય પણ ફિઝિકલ રિલેશન નથી બાંધ્યા. પણ હવે હું અને મારો બોયફ્રેન્ડ તેના માટે રેડી જ છીએ. મારો બોયફ્રેન્ડ ડોટેડ કો-ન્ડમ યુઝ કરવાનું વિચારી રહ્યો છે, શું તે સુરક્ષિત હોય છે?.