website

websiet

ajab gajab

પાર્લર માં મસાજ માટે ગયેલ યુવકને પાર્લર ની હોટ છોકરીએ, એવી ઓફર કરી કે યુવક થઈ ગયો લાલઘૂમ….

45 વર્ષનો એક યુવક સાંજના સમયે લગભગ 5.30 કલાકની આસપાસ એક મસાજ પાર્લરમાં ગયો હતો.અને તેને એન્ટ્રી નું બિલ તેમને 400 દિરહમ ચૂકવ્યા હતા.જો કે રૂમમાં ગયા બાદ જ્યારે યુવકે પોતાના તમામ કપડાં ઉતાર્યા તેમ છતાં તેને ટોવેલ આપવામાં આવ્યો નહોતો એટલે યુવકને શંકા ગઈ.

પણ ત્યાં હાજર કર્મચારીઓએ પણ તેને ટોવેલ વગર જ સૂઇ જવા જણાવ્યું હતું આ સાંભળતા તે યુવક ચોકી ગયો અને પછી તેણે બહાર રિસેપ્સન ઉપર ઉભેલ એક કર્મ ચારી ને અવાજ કર્યો તો તેમને આ બધુ અણદેખું કરી દીધું ત્યાં બાદ તે વ્યક્તિ ને લાગ્યું કંઈક પ્રોબ્લમ છે એટલે તેને ગમેત્યા થી ટુવાલ શોધી ને બહાર આવ્યો.

તો વાત જાણે એમ હતી કે ત્યાં કોઈ સારો યુવક મસાજ કરાવવા માટે જાય તો તેની સાથે આ લોકો શારીરિક ટોર્ચર કરતા હતા એટલે ત્યાં જે પણ મસાજ કરાવવા જાય તેને ગમેતે રીતે ભોળવી ને તેની સાથે મસાજ પાર્લર ગર્લ શારીરિક સબંધ બાંધતી હતી અને તેમને બ્લેક મેઈલ કરતા હતા.

પણ આ મામલાની તપાસ દરમિયાન યુવકે તપાસકર્તા ને કહ્યું કે તે જ્યારે મસાજ પાર્લરમાં દાખલ થયો ત્યારે એક યુવતી એ તેને શારીરિક સંબંધ બાંધવા માટેની ઓફર કરી હતી જો કે આ યુવકે તેની ઓફરને ફગાવી દીધી હતી કારણ કે તે યુવક પરણિત હતો એટલે તે પોતે અહીં માત્ર મસાજ કરાવવા માટે આવ્યો છે તેમ જણાવ્યું હતું યુવકે આ મામલે વધારે જણાવ્યું હતું કે અંતે તેણે દરવાજો ખોલીને રિસેપ્શન પર બેઠેલી છોકરીને બૂમ લગાવી હતી.

યુવકે આ છોકરીને જણાવ્યું કે મારા 400 દિરહમ પરત આપો કારણ કે મને આ ઓફર પસંદ નથી.અંતે જ્યારે પોલીસ ફરિયાદ કરવાની વાત કરી ત્યારે એક યુવકે તેના પર પાછળથી હુમલો કર્યો અને તેને ઢોર માર માર્યો હતો અને તેને બ્લેક મેલ કરવા માંડ્યા હતા કે કર્મચારી સાથે અડપણું કર્યું છે તેમ કહી ને પન યુવક હોશિયાર હતો એટલે તેને પહેલા થી જ પોલીસ કર્મચારી ને ઈંફોર્મ કરી દીધી હતી.

એટલે ત્યાં પોલીસ આવી ને આ પુરા રેકેટ નો પરદા ફાસ કરી ને તે મસાજ પાર્લર ને બંધ કરી દેવા માં આવ્યુ હતું.આ ઘટના દુબઇની છે અને ત્યાં આ ઘટના બની હતી.જે હવે કોર્ટમાં પહોંચી છે અને પીડિત યુવક અલ્જીરીયા નો છે જ્યારે તમામ આરોપીઓ વિયત નામના હોવાનું સામે આવ્યું છે.

યુવકે કોર્ટને જણાવ્યું કે, પાર્લરની બહાર આવ્યા બાદ તેણે જોયું તો તેના ચહેરા પરથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું અને તેણે એક રાહદારીની મદદ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો કારણ કે તે યુવક ને પાછળ થી માર મારવા માં આવ્યો હતો આ મામલે પોલિશ કેશ કરવા માં આવ્યો હતો અને તે કોર્ટ માં પણ પહોંચ્યો હતો અને તે હવે નિર્ણય ની રાહ જોવાય છે તો દર્શક મિત્રો આજ ની અમારી પોસ્ટ આપ ને કેવી લાગી જરૂર જણાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *