પતિ બે ત્રણ મહિનાથી સ્તન પર ચુંબન કરે છે,શુ આવું કરવાથી બાળકોને કોઈ પ્રોબ્લેમ થાય ખરો..
સવાલ.મારા પતિને કોલેજકાળથી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો એમણે કોલેજ પછી પણ એ યુવતી સાથે સંબંધ ચાલુ રાખ્યો છે અને અમારા લગ્નને બે વર્ષ થઇ ગયાં હોવા છતાં આજે પણ તેમની વચ્ચે સંબંધ છે મેં અનેક વાર એમને આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માટે કહ્યું પણ તેઓ માનતા નથી હું શું કરું.
જવાબ.તમે તમારા પતિના પ્રેમસંબંધ અંગે લગ્ન થયા ત્યારથી આટલું જાણો છો અને એમણે આટલા સમય સુધી પોતાના પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું નથી એ વધારે પડતું કહેવાય તેઓ કયા કારણસર એ યુવતી સાથે સંબંધ તોડતા નથી એ જાણવું જરૂરી છે જો એ આ બાબતમાં સમજવા તૈયાર ન હોય તો પરિવારમાં વડીલોને તમારા સાસુ-સસરા અથવા જેઠાણીને કહો તેઓ તમારા પતિને સમજાવશે અને પારિવારિક દબાણ આવવાથી તમારા પતિએ આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું પડશે.
જો આટલા પ્રયાસો કર્યા પછી પણ તમારા પતિ લગ્નજીવનના સંબંધનું મહત્ત્વ અને ગંભીરતા સમજવા માટે તૈયાર ન હોય તો તમારે આ મામલા તરફ તમારા માતા-પિતાનું ધ્યાન પણ દોરવું જોઇએ તમારા લગ્નને બે વર્ષ જેટલો થઇ ગયો છે અને આ તબક્કે હવે એમાં સ્થિરતા અને એકબીજા પ્રત્યેની પ્રેમ તથા માનની લાગણી હોય એ જરૂરી છે જો સંબંધમાં આ પરિબળની ગેરહાજરી હોય એ લાંબો સમય ટકતા નથી.
સવાલ.હું 19 વર્ષની છું અને મારો પાર્ટનર 30 વર્ષનો છે અમે ગયા મહિને કોન્ડોમ વિના સેક્સ કર્યું હતું ગયા મહિને મારા પિરિયડ્સ સમયસર આવી ગયા હતા છતાં તેમાં ખૂબ જ ઓછું બ્લીડિંગ થયું તે પછીના બે અઠવાડિયાં પછી થોડું વધારે બ્લીડિંગ થયું છેલ્લાં એક અઠવાડિયામાં મને વારેવારે યુરિન કરવાની ઈચ્છા થાય છે મેં પ્રેગનન્સી ટેસ્ટ કર્યો છે અને તેનું પરિણામ નેગેટિવ આવ્યું છે.
શું મારે ડોક્ટરને મળવું જોઈએ કે થોડી રાહ જોવી જોઈએ?જવાબ.કોઈ ગાયનેકોલોજિસ્ટને મળો કદાચ તમે પ્રેગ્નન્ટ તો નહીં જ હોવ પણ તમારી હેલ્થ તો સારી છે ને તે ચેક કરાવી આવો ગાયનેકોલોજિસ્ટ તમારા બ્રેસ્ટ્સ પણ તપાસશે અને બ્રેસ્ટ્સનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ.
સવાલ.હું 21 વર્ષનો છું મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ અમે જાતીય સં-બંધ બાંદ્યો નથી સે-ક્સ વિશે અમને જાણ છે અમે એકાદ બે વાર પહેરેલે કપડે સે-ક્સ માણ્યું છે શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી?મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે લગ્ન પહેલા અમારે શારી-રિક સંબંધ બાંધવો નથી યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ.કપડા પહેરી સે-ક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે પરંતુ મન પર કાબુ ન રહેતા શ-રીર સં-બંધ બંધાવાની શક્યતા છે આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો
એક સમયે એને અહેસાસ થશે કે બસ આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ આ જ ક્લાઈમેક્સ પરાકાષ્ઠાં કે ચરમસીમા છે સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.સવાલ.મારી ઉંમર 40 વર્ષની છે મને લિંગની લંબાઈનો પ્રોબ્લેમ છે પરંતુ બધાં કરતાં જુદો છે મારા લિંગની લંબાઇ વધારે છે મને કોઇ એવો ઉપાય બતાવો કે જેથી લિંગની લંબાઇ ઓછી થઇ શકે આના માટે કોઇ દવા અથવા ઓપરેશન શક્ય છે.
જવાબ.એક વાત દરેક પુરુષે યાદ રાખવી જોઈએ કે સ્ત્રીનો યોનિમાર્ગ ઇલાસ્ટિક રબર જેવો હોય છે એ કારણે એની લંબાઇ અને જાડાઇ વધારે કે ઓછી હોવાથી આનંદમાં કોઇ જ ફેર પડતો નથી એમાં લિંગની લંબાઈ ઓછી હોય કે વધારે કોઈ ફેર પડતો નથી અને આ દરેકમાં સરળતાથી પ્રવેશ પણ થઈ શકે છે
હા લિંગની લંબાઈ ઓછી હોય તો વધી શકે ખરા પણ જો વધારે લંબાઈ હોય તો ઓપરેશન કે દવા દ્વારા પણ તે ટૂંકી તો નથી જ થઈ શકતી બની શકે કે તમારા સાથીને કોઈ તકલીફ પડતી હોય એવા સમયે આપના સાથીની તકલીફ દૂર કરવા માટે તમે તમારો ફોર પ્લેનો સમય વધારી શકો છો અથવા કોઇ પણ ક્રીમ કે તેલનો પ્રયોગ પણ પ્રવેશ પહેલાં કરવાથી તેમને જરાય તકલીફ નહીં થાય.
સવાલ.મારી ઉંમર 20 વર્ષની છે અને મારી ભાવિ પત્નીની ઉંમર 18 વર્ષની છે લગ્નને હજી એકાદ વર્ષની વાર છે મારી પહેલી મૂંઝવણ એ છે કે પહેલા અમે ગાલે ને હોઠે ચુંબન કરતા હતા પણ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી હું સ્તન પર ચુંબન કરુ છું આનાથી અમને કોઇ પ્રોબ્લેમ નથી થતી પણ
અમે ચિંતીત છીએ આમ કરવાથી ભવિષ્યમાં અમારા બાળકોને અમને કોઇ પ્રોબ્લેમ તો નહી થાય ને? મારી બીજી મુંઝવણ છે કે અમે અત્યાર સુધી સે-ક્સ નથી માણ્યું અને હું રોજ નિયમિત વ્યાયામ કરું છું તો શું વ્યાયામની સાથે સેક્સ માણવાથી મારી બોડી ઉપર કોઇ આડઅસર થિ શકે?તો કૃપા કરી યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.નવપરિણાતો અને જેના ટુંક સમયમાં લગ્ન થવાના છે તેવા યુવક-યુવતિઓ એ પણ આજના ઇન્ટરનેટ યુગમાં જાતીય શિક્ષણ વૈજ્ઞાનિક સાહિત્યમાંથી કે ક્વોલિફાઇડ સેક્સોલોજીસ્ટ પાસેથી મેળવવું આવશ્યક છે કેટલીવાર જાતીય અજ્ઞાનને કારણે પતિ-પત્ની એકબીજા સાથે
કોઇ ચોક્કસ ર્સ્પશ ચુંબન કરવા માગતા હોવા છતાં તેમ કરવામાં ગભરાટ શરમ-સંકોચ અનુભવતા હોય છે જેમ કે ઇન્દ્રિય ને સ્પર્શ શકાય સ્તન પર ચુંબન કરી શકાય અથવા ચુંબન કરવાથી ગર્ભ રહેશે?વગેરે સાહજિક અને સામાન્ય ગણાતી ક્રિયાઓ પણ અજ્ઞાનને કારણે કરતાં ડરતા હોય છે.
અથવા શરમ અનુભવતા હોય છે નવપરણીતોને મારીસલાહ છે કે તેઓ એકબીજા સાથે પોતાની જાતિય ઇચ્છાઓ કલ્પનાઓ ટેવ-કુટેવ વગેરેની મુક્ત મને ચર્ચા કરે સાથીના ક્યાં અંગ જોવાથી કે સ્પર્શ કરવાથી કોમોતેજના અનુભવાય છે અને કેવી ચેષ્ટા કરે તો ઉતેજના અવુભવાય છે
તેવી નિખાલસ ચર્ચાની આદત લગ્નજીવનની શરૂઆતથી પાડો એ ભવિષ્યના જાતિય જીવન માટે ઇચ્છનીય છે બાકી શરીરના કોઇ પણ ભાગ ઉપર સ્પર્શ કરવાથી ચુંબન કરવાથી આપને આપના સાથીને કે આવનાર બાળકને આજે કે ભવિષ્યમાં ક્યારેય તકલીફ નહી થાય.
વ્યાયામ શરીર માટે ખૂબ જ જરૂરી છે પછી તે બાળક હોય જુવાન હોય આઘેડ ઉંમરે પહોંચતી વ્યક્તિ હોય અથવા વૃધ્ધ માણસ હોય વ્યાયામથી શરીર તંદુરસ્ત અને સ્ફુર્તિલું રહે છે અને જે આખા શીરર માટે સારું તે સે-ક્સ માટે પણ હિતકારી જ છે જો તમે દરરોજ બે કિલોમિટર ચાલશો
તો તમને ભવિષ્યમાં નપુંસકતા આવવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે જે લોકો નિયમિત વ્યાયામ કરે છે તેઓ આળસુ વ્યક્તિ કરતા વધુ વખત વધુ સારી રીતે જાતિય જીવન માણી શકતા હોય છે અને તેમના સાથીને પણ મોટે ભાગે પુરતો જાતીય સંતોષ આપી શકતા હોય છે.
સવાલ.હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.
જવાબ.હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.
ગુપ્તાંગની ચામડી ઢીલી હોય તે બીમારી નથી. દરેક પુરુષના ગુપ્તાંગની ચામડી ઢીલી જ હોય છે. જરૂરતની વસ્તુ એ છે કે ઉત્તેજિત અવસ્થામાં ઈન્દ્રિયમાં સખતપણું આવે છે કે નહીં. અને આ સખતપણું ચામડી પર નિર્ભર હોતું નથી પણ ઈન્દ્રિયમાં પહોંચેલો લોહીના પ્રવાહ પર આધાર રાખે છે.
બીજો પ્રશ્ન છે બચપનમાં હસ્તમૈથુનની આદતથી તમે સ્ત્રીને સંતોષ આપી શકતા નથી. એ વાત ખોટી છે. હસ્તમૈથુન એ મૈથુનનો જ પ્રકાર છે.હસ્તમૈથુનથી શીઘ્રપતનની તકલીફ થાય છે એ એક મિથ્યાધારણા છે અને શીઘ્રપતનની તકલીફનો ઈલાજ યોગાભ્યાસ વ્રજોલી, અશ્વિની મુદાષ અને બીજી દવાઓથી બહુ જ સહેલાઈથી થઈ શકે છે
અને ધારો કે તમને શીઘ્ર પતન થઈ જતું હોય તો પણ તમારી પત્નીને સંતોષ તો આપી જ શકો છે. ઋષિ વાત્સાયન આવી અવસ્થામાં સ્ત્રીને સંતોષ આપવા માટે ત્રણ વસ્તુ સૂચવે છે. મુખમૈથુન અથવા હસ્તમૈથુન અથવા અપદ્રવ્ય કૃત્રિમ લિંગ થી સંતોષ આપવો.