website

websiet

ajab gajab

હું 43 વર્ષની યુવતી છું મે થોડા દિવસોથી પહેલા મે વાયગ્રા ગોળીઓ ખાધી હતી, શું હું આ ગોળીઓ ખાઈ શકું છું તેની આદત તો નઈ પડે ને….

સવાલ.હું 35 વર્ષની પરિણીતા છું મારા પતિએ અમારા બાર વર્ષના પુત્રના મારી વિરુધ્ધ કાન ભંભેર્યા હોવાથી તે મને ગણકારતો નથી અને હું કડક વલણ અપનાવું તો તે દિવસો સુધી મારી સાથે બોલતો નથી મારે શું કરવું એની મને સમજ પડતી નથી.જવાબ.તમારા પુત્રને તમારી વિરુધ્ધ ઉશ્કેરવાનું કારણ શું છે? શું તમે એ કારણ છૂપાવ્યું છે

કે પછી તમારા પતિનો સ્વભાવ જ આવો છે શિસ્તનો પ્રશ્ન છે તો તમારે તમારા પુત્રને કાબુમાં રાખવો જ પડશે તમે જરા પણ નરમ વલણ અપનાવશો તો તમારે જીવનભર એનું પરિણામ ભોગવવું પડશે તમારા પતિ સાથે પણ તેમના આ વર્તનની ચર્ચા કરો તેમની સાથે વાત કર્યા વિના તમે તમારી સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ નથી.

સવાલ.હું 22 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું મારા લગ્નની વાત ચાલે છે પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી.જવાબ.અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.

સવાલ.હું 21 વર્ષનો છું. મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે જાતીય સંબંધ બાંદ્યો નથી સે-ક્સ વિશે અમને જાણ છે અમે એકાદ બે વાર પહેરેલે કપડે સેક્સ માણ્યું છે શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી?મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે લગ્ન પહેલા અમારે શારી-રિક સં-બંધ બાંધવો નથી યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.કપડા પહેરી સે-ક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે પરંતુ મન પર કાબુ ન રહેતા શ-રીર સંબંધ બંધાવાની શક્યતા છે આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ આ જ ક્લાઈમેક્સ પરાકાષ્ઠાં કે ચરમસીમા છે સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.

સવાલ.હું 13 વર્ષની છું મને પગના દુ:ખાવાની સમસ્યા છે આ માટે હું દર્દ નિવારક ગોળીઓ લઉં છું પરંતુ દવાની અસર ઓસરી જતા જ દુ:ખાવો શરૂ થઈ જાય છે ડૉક્ટરની દવાથી પણ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી જવાબ.નબળાઈને કારણે તમારા પગ દુ:ખતા હોવાની શક્યતા છે.જવાબ.કેલ્શિયમ વિટામીન્સ તેમ જ લોહ તત્ત્વની ઉણપને કારણે આમ થઈ શકે છે સંતુલિત આહાર લો આહારમાં લીલા શાકભાજીનં પ્રમાણ વધારી દો આ ઉપરાંત દૂધ અને દહીં પણ પુષ્કળ પ્રમાણમાં લો. ડૉક્ટરનીસલાહ લઈ બ્લડ ટેસ્ટ કરાવો અને તેમની સલાહ લઈ દવા લો.

સવાલ.મારી ઉંમર 43 વર્ષની છે આમ તો મને કોઇ જ પ્રકારની શારી-રિક કે માનસિક તકલીફ નથી થોડા મહિના પહેલાં થોડી વાયગ્રાની ગોળીઓ લીધી હતી શું હું આ ગોળી લઇ શકું?આનું વ્યસન તો નહીં થાય ને?જવાબ.આપને માથું દુખતું હોય અને તેના માટે દવા લો તો ફાયદો થાય પરંતુ જો દુખાવો હોય જ નહીં ને દવા લો તો ફાયદો થાય?ચોક્કસ ન થાય પણ કદાચ આડઅસર થઇ શકે વાયગ્રા ગોળી ઉત્થાનની તકલીફવાળા માટે છે જે રીતે આપે કહ્યું છે

કે તમને કોઇ જ જાતીય-શારી-રિક તકલીફ નથી. માટે આ દવા લેવાથી આપને કોઇ જ ફાયદો થાય નહીં અહીં યાદ રાખવું જોઇએ કે આ જ દવા લેવાથી 163 લોકોના મૃત્યુ થયેલા છે 50 લોકોએ આંખો કાયમ માટે ગુમાવેલ છે માટે યોગ્ય ડોક્ટર પાસેથી પૂરતા ચેકઅપ બાદ જ આ દવા લેવી હિતાવહ છે આ દવાઓ છે ચોકલેટ નથી કે ઇચ્છા થાય ત્યારે ખાઇ શકાય દેશી વાયગ્રા માટે પણ આ વાત આટલી જ સાચી છે.

સવાલ.હું 30 વર્ષની વિવાહિત મહિલા છું. મને બે સંતાન છે. માસિક ધર્મ પહેલા મને થકાવટનો અનુભવ થાય છે તેમ જ મન ભિન્ન રહે છે. અને માનસિક તણાવનો અનુભવ થાય છે. આ કારણે પતિ અને બાળકો પર અકારણ ગુસ્સે થઈ જવાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. જવાબ.આ સમસ્યાને તબીબી ભાષામાં પ્રી મેન્સ્યુટુઅલ સિન્ડ્રોમ કહે છે.

આ સમસ્યા સામાન્ય છે. આમાંથી બચવા માટે વ્યાયામ ઉપયોગી થઈ શકે છે. તાજી હવામાં ચાલવાનું રાખો. રોજ પૌષ્ટિક આહાર લો. ફણગાવેલા કઠોળ, તાજા ફળ, શાકભાજી, સોયાબીન, જેવા પદાર્થોનો આહારમાં સમાવેશ કરો. પાણી ખૂબ જ પીઓ, ચા-કૉફીનું પ્રમાણ ઘટાડી દો. સંગીત સાંભળો. મેડિટેશનચ પણ તમને ઉપયોગી થશે.

સવાલ,હું 25 વર્ષની અપરિણીત છોકરી છું.હું ચાર વર્ષ પહેલા રિલેશનશિપમાં હતી અને અમે બંને સેક્સ લાઈફ માણીએ છીએ.આ સંબંધ બે વર્ષ પહેલાં તૂટી ગયો હતો અને ત્યારથી હું એકલો છું.હવે મારો એક છોકરા સાથે સંબંધ છે અને તે કહે છે કે ઘૂંસપેંઠ પછી તેને કશું જ નથી લાગતું.એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે મારી યોની ઢીલી અને મોટી છે.

શું આ શક્ય છે કારણ કે મને ન તો કોઈ બાળક થયું છે કે ન ગર્ભપાત.શું હસ્તમૈથુન યોનિને ઢીલું કરે છે?વાજિન તેના ભૂતપૂર્વ સ્વરૂપમાં પાછા આવી શકે છે તે કરીને, એટલે કે, તે સજ્જડ થઈ શકે છે.હું આ વિશે ખૂબ જ ચિંતિત છું.આ જાતીય સંબંધ સ્થાપિત કરતી વખતે મારો આત્મવિશ્વાસ ગુમાવવાનું કારણ બને છે.હું એકલી છું અને મારુ આખું જીવન પસાર કર્યું છે.મને સલાહની જરૂર છે.

જવાબ.સેક્સ્યુઅલ હેલ્થ ફિકશન મેડિકલ સે-ક્સ ચિકિત્સક ડો.વિજયસરાથી રામાનાથન,મને એ જાણીને આનંદ થાય છે કે તમે આ વસ્તુને છુપાવવા માંગતા નથી અને કોઈ અનુભવી વ્યક્તિની વ્યાવસાયિક સલાહ લેશો નહીં.તમારા જીવનસાથી દ્વારા કરવામાં આવેલ પ્રશ્ન ન્યાયી નથી કે તમારી યોનિર્ગ વાજિન મોટી અને ઢીલી છે.તેમને કેવી રીતે ખબર પડી કે તે મોટું અને છૂટક છે? શક્ય છે કે તેમનું શિશ્ન કદમાં નાનું હોય

અથવા તેઓ કંઈપણ અનુભવવા સક્ષમ ન હોય એવું પણ થઈ શકે છે કે સે-ક્સ દરમિયાન લુબ્રિકેશન સારી રીતે થાય છે અને તેઓ જડતાનો અનુભવ કરવામાં અસમર્થ હોય છે.તરત જ કોઈ પણ નિર્ણય પર પહોંચશો નહીં કારણ કે આ પહેલા પણ તમે સેક્સ લાઇફને સારી રીતે માણી હશે.કેટલીકવાર સંભોગ કર્યાના બે વર્ષ પછી, યોનિઓગ થોડો ઢીલો થઈ જાય છે.આ માટે, તમે કેગલની કસરતનો ઉપયોગ કરી શકો છો.આની મદદથી તમે થોડા યોગ અને ધ્યાન પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *