website

websiet

ajab gajab

રાતે સુતા સમયે ભુલથી પણ ના પહેરવા જોઇએ આ રંગના ક્પડા નહિ તો જીવન થઇ જશે બરબાદ એકવાર જરુર જાણીલો આ ખાસ વાત……

કલર્સ આપણા જીવન પર ખૂબ જ ગહન અસર કરે છે. કલર્સ આપણા જીવનમાં જુદી જુદી ખુશી લાવે છે. પરંતુ ઘણા લોકો કાળા સાથે વધારે જોડાણ ધરાવે છે. તેઓ દર વખતે કાળા રંગનો ઉપયોગ કરીને ખુશ રહે છે.પરંતુ તમને જણાવી દઈએ કે હિન્દુ શાસ્ત્રોમાં કાળા રંગનો ઉપયોગ પ્રતિબંધિત છે. આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારે રાત્રે કાળા કપડાં ન પહેરવા જોઈએ અને આજે અમે તમને આની પાછળનું કારણ જણાવવા જઈ રહ્યા છીએ.

આજના સમયમાં કાળો રંગ વધારે લોકોને પસંદ હોય છે અને ખાસ કરીને તમે પણ ઘણા લોકોને કાળા રંગના કપડામાં જોયા હશે. એવામાં કેટલાક લોકો રાતે પણ કાળા કપડા પહેરીને સૂઇ જાય છેકારણકે રાતે તે લોકો કાલા કપડા પહેરાવાનો શોખ હોય છે.

જો તમે પણ આવું કરો છો તો આ વાત જાણવી ખૂબ જરૂરી છે. શાસ્ત્રોમાં કાળા કપડા પહેરવા યોગ્ય નથી.શાસ્ત્રોની વાત કરીએ તો તે અનુસાર વ્યક્તિએ રાતના સમયે કાળા કપડા ન પહેરવા જોઇએ કારણકે કાળા કપડાને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે રાતના સમયે નકારાત્મક શક્તિઓનો સમય હોય છે.

જ્યારે તે ખુલ્લામાં ફરતી હોય છે અને તમનો પસંદગીનો રંગ પણ કાળો હોય છે. જ્યારે કોઇ વ્યક્તિ રાતના સમયમાં કાળા કપડા પહેરે છે તો તે જલદી જ નકારાત્મક શક્તિઓના વશમાં આવી જાય છે અને કેટલીક વખત તેમની પર નકારાત્મક શક્તિ અસર કરવા લાગે છે.જેને લઇને વ્યક્તિએ અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.

કહેવાય છે કે આ કારણથી ક્યારેય પણ રાતના સમયે કાળા કપડા ન પહેરવા જોઇએ. કારણકે તેને શાસ્ત્રોમાં અનુચિત માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે રાતના સમયે કાળા કપડા પહેરવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને તેનાથી ઘરના સદસ્યોને આર્થિક સમસ્યાઓની સામનો કરવો પડે છે અને પરિવારના સદસ્યો વચ્ચે લડાઇ પણ થતી રહે છે.

આ ઉપરાંત વાસ્તુ મુજબ અને સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ખુબ જ ખરાબ ગણવામાં આવે છે, અને આ કરવાથી તમારા અને સાથે તમારા પરિવારમાં પણ નકારાત્મક ઉર્જા આવી શકે છે. અને આ ભૂલ એ ક્યારેય ન કરવી જોઈએ. તો ચાલો આજે જ જાણી લો આ એક ભૂલ વિશે..

આજે આપણે કાંડામાં પહેરેલી ઘડિયાળ વિશે વાત કરીશું, સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે લોકો તેમના હાથમાં પહેરેલી ઘડિયાળ પહેરે તો છે, પરંતુ ઘણા લોકોને એવી પણ ટેવ હોય છે કે તે તેઓ તેમના જ માથા નીચે રાખીને સુઈ જતા હોય છે, અને આ આ આદત એ ખુબ જ ખરાબ આદત કહી શકાય, આ તમને હેરાન પણ કરી શકે છે.

અને કહેવાય છે કે આમ ઓશિકા નીચે ઘડિયાળ રાખવાથી તમારા મન પર પણ સારી અસર પડતી જોવા મળતી નથી. તેમાંથી નીકળતી ઇલેક્ટ્રો ચુંબકીય તરંગો આપણા મગજ અને હૃદયને પણ અસર કરે છે. અને સાથે સાથે આ તરંગો એ ઘરમાં પણ ખુબ જ નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે.

અને આ સિવાય ઊંઘ માટે જો પૂરી શાંતી હોય તો જ એ ઊંઘ સારી આવે. અને એવામાં જો આ ઘડિયાળ રાખવામાં આવે તો ઊંઘ તો સારી આવે છે પરંતુ ઘણી વખત મનને ખલેલ પહોચી શકે છે.

દેખીતી રીતે, જો તમે એક દિવસની થાક પછી યોગ્ય રીતે સૂઈ જાઓ છો અને આ થાક માટે સારી રીતે ઊંઘ માટે આવી કોઈ પણ વસ્તુ પાસે રાખીને ન સુવું જોઈએ. આ સાથે સાથે એક ખાસ બાબત એ પણ છે કે, સુતા સમયે કોળી ધારદાર વસ્તુઓ, મોબાઈલ, લેપટોપ, વગેરે વસ્તુ પણ પાસે રાખીને ન સુવું જોઈએ.

કોઈ ભયાનક ફોટો કે શોપીસ સૂતી વખતે કોઈ ડરામણી ફોટો કે શોપીસ પણ માથા પાસે ન મુકવુ જોઈએ. આવુ કરવાથી તમે તનાવ અને નેગેટિવ થોટસના શિકાર થઈ શકો છો.જૂતા ચપ્પલ સૂતી વખતે ક્યારેય પણ ભૂલથી આપણા માથા પાસે કે બેડ નીચે જૂતા ચપ્પલ ન મુકવા જોઈએ. આવુ કરવાથી વ્યક્તિનુ આરોગ્ય અને ધન બંને પર જ નેગેટિવ અસર પડી શકે છે.

પર્સ રાત્રે સૂતી વખતે પર્સ ક્યારેય માથા પાસે મુકીને ન સુવુ જોઈએ. આવુ કરવાથી મનુષ્ય દરેક સમયે પૈસા અંગે જ વિચારતો રહે છે. અને ચિંતાઓથી ઘેરાયેલો રહે છે.પુસ્તક કે છાપુ માણસ પોતાના તકિયા નીચે છાપુ કે મેગેઝીન જેવી કોઈપણ વાંચવાની વસ્તુઓ ન મુકવી જોઈએ. આ વસ્તુઓ સૂતી વખતે માથા પાસે મુકવાથી વ્યક્તિનુ જીવન પ્રભાવિત થાય છે.

આખો દિવસ ભાગાભાગી વાળો દિવસ પસાર કર્યા બાદ વ્યક્તિ ને રાત્રિ ના સમયે એક યોગ્ય ઊંઘ ની આવશ્યકતા પડે છે. રાત્રે આરામદાયક ઊંઘ લેવા માટે તે રાત્રિ ના પોશાક પણ પહેરે છે. પરંતુ , શુ તમને ખ્યાલ છે કે રાત્રે કપડા પહેરી ને સૂવુ એ અત્યંત હાનિકારક છે. હાલ તો તમને આ વાત સાંભળી ને નવાઈ લાગશે. પરંતુ , હાલ આ મૂદ્દા વિશે ચર્ચા કરવા મા આવે તે વાંચ્યા બાદ તમે જ નક્કી કરજો આ વાત કેટલી સત્ય છે ?

અમુક અભ્યાસો અને સંશોધન મા એવુ જાણવા મળ્યુ છે કે રાત્રે ઓછા કપડા પહેરી ને સૂવુ એ આપના સ્વાસ્થ્ય અને વૈવાહિક જીવન માટે અત્યંત લાભદાયી રહે છે. હાલ તમને આ ઓછા કપડા પહેરવા થી થતા લાભો વિશે જણાવીશુ. સૌપ્રથમ તો આખો દિવસ એકદમ ફિટ જીન્સ પહેરી ને આવી કાળઝાળ ગરમી મા કાર્ય કરવા ને લીધે આપણા અંગત અંગો ની આજુબાજુ પરસેવો વળવા માંડે છે અને તેના લીધે બેકટેરીયા ઉદ્દભવે છે અને તે ખંજવાળ જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે છે.

આથી, રાત્રિ સમયે જો ઓછા કપડા પહેરવા મા આવે તો આખા શરીર ને હવા મળે છે અને આપણ ને બેકટેરીયા મા થી મુક્તિ મળે છે. રાત્રી સમયે ઓછા કપડા ધારણ કરવા થી આપણા શરીર ને યોગ્ય હવા મળી રહે અને તેનુ તાપમાન પણ નિયંત્રણ મા રહે અને આપણા શરીર મા રહેલા હોર્મોન્સ નો પણ યોગ્ય વિકાસ થાય છે. જેથી આપણુ મગજ સતેજ રહે છે અને આપણુ શરીર બળશાળી બને છે.

સામાન્ય રીતે જેટલા આપના હોર્મોન્સ મજબૂત તેટલા જ આપણા શરીર અને મગજ પણ મજબૂત આથી , આપણા શરીર ના સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવા માટે રાત્રે બને તેટલા ઓછા કપડા ધારણ કરવા. રાત્રે ઓછા કપડા ધારણ કરવા ને લીધે શ્વાસ લેવા મા ખુબ જ સરળતા રહે છે તથા તેના લીધે આપણા રોમ છીદ્ર પણ ખુલે છે. જેના કારણે આપણી ત્વચા મુલાયમ રહે છે અને સ્કીન સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ ઉદ્દભવતી નથી.

રાત્રિ ના સમયે ઓછા કપડા ધારણ કરવા થી મેટાબોલિઝમ ના પ્રમાણ મા વૃધ્ધિ થાય છે. મેટાબોલિઝમ શરીર મા નિર્માણ પામતી કેલેરી ને બર્ન કરે છે અને શરીર મા વધુ પડતી ચરબી જામવા દેતુ નથી. એટલે એક રીતે જોઈએ તો રાત્રે ઓછા કપડા ધારણ કરવા થી આપણા શરીર ને વ્યાયામ કર્યા જેટલો લાભ થાય છે. એક સર્વે મુજબ ૫૭% લોકો પોતાના પાર્ટનર સાથે ઓછા કપડા પહેરી ને સૂવા નુ પસંદ કરે છે. આ લોકો સામાન્ય લોકો ની સાપેક્ષ મા વધુ પડતા ખૂશ જોવા મળે છે.

આ સિવાય જયારે તમે તમારા પાર્ટનર સાથે ઓછા કપડા પેહરી ને સૂવો છો અને તેમનુ બોડી તમારા બોડી સાથે સંપર્ક મા આવે તો બોડી મા થી ઓક્સિટોસીન નામ નુ હોર્મોન્સ રીલીઝ થાય છે જે તણાવ અને થકાવટ બંને ને દૂર કરે છે તથા બંને ને શારીરીક તથા માનસિક શાંતિ મળે છે. આ ઉપરાંત બલ્ડ પ્રેશર પણ નિયંત્રણ મા રહે છે. જો બને તો પુરુષોએ રાત્રિ સમયે હાફ પેન્ટ તથા સ્ત્રીઓ એ હંમેશા હળવા કપડા પહેરી ને જ સૂવુ. જેથી તમારા શરીર નો તમામ થાક ઓગળી જશે.

પુરુષો એ ક્યારેઉ પણ ફિટ શર્ટ કે પેન્ટ પહેરી ને સૂવુ નહી તથા સ્ત્રીઓ એ પણ આવા ફીટ કપડા રાત્રે ધારણ ના કરવા અને બાળકો ને પણ ક્યારેય ફિટ કપડા પહેરાવી ને ના સૂવડાવવા. કારણ કે , તેના લીધે બાળકો તથા સ્ત્રી કે પુરુષ નો શારીરિક વિકાસ સુંધાઈ જાય છે માટે બને ત્યા સુધી રાત્રિ સમયે હળવા કપડા પહેરવા નો આગ્રહ રાખવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *