કઇક આવી લક્ઝુરીયસ લાઇફ જીવવાનુ પસંદ કરે છે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી,જુઓ તસ્વીરો
મિત્રો તમને જણાવી દઇએ કે આજે હું તમને એક ગુજરાતી એવા સુપરસ્ટાર કલાકાર વિશે જણાવવા જઈ રહ્યો છું અને આ કલાકારનું નામ છે ઝીલ જોશી અને તેમજ હાલમાં ઝીલ જોશીનું નામ એ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે અને તેમજ તેમના ફ્રેન્સ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી આવે છે અને દિવસે દિવસે તેમના ફ્રેન્સ પણ ખૂબ જ વધી રહ્યા છે જેની આપણે પણ ખબર હશે તો આજે આપણે હું જણાવવાનો છું ઝીલ જોશી વિશે તો આવો જાણીએ ઝીલ જોશી વિશે વધુ માહિતી.
તેમજ આજકાલ અનેક કલાકારો ફેમસ થવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે અને તેમજ તે ટોચ પર પહોંચી જતા હોય છે તેની સાથે અહીંયા વાત કરવામાં આવી છે તે છે ઝીલ જોશીની તો તેમના વિશે આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું.
અને તેમજ આજે હું તમને તેમનો જન્મ તેમનું વતન તેમજ તેમના વિશે આવી ઘણી માહિતી જણાવવાનો છું અને તેમના જીવન વિશેની માહિતી પણ આજે આ લેખમાં હું તમને જણાવવાનો છું અને આજકાલ તેમના કરોડોમાં ફ્રેન્સ વધી રહ્યા છે તો તેના વિશે પણ આજે આપણે જાણીશું તો આવો જાણીએ.
તેમજ જે આસમાને પહોંચવાની કોશિશ કરી રહી છે અને સૌથી ટોપ કલાકાર બનવા માટેની મહેનત કરી રહી છે તેમજ તેમના ઘણા બધા ગીતો પણ આપણે જોયા હશે અને તેમને ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કર્યું છે તો તેના વિશે પણ આજે આપણે જાણીશું.
તેમજ ઝીલ જોશીએ ગુજરાતી ફિલ્મમાં જેવી કે જીવથી વ્હાલી મારી જાનુડી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે તેમાં પણ તેમને સારું પર્ફોર્મન્સ આપ્યું હતું તેની સાથે જ ઝીલ જોશીની આગળ વાત કરવામાં આવે તો તેમણે ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે તેવું પણ અહીંયા જાણવા મળ્યું છે અને તેમજ તેમાં પણ તેઓએ ઘણી મહેનત કરી હતી. ઝીલ જોશી નાના હતા ત્યારથી જ સ્કૂલમાં તેમજ કોલેજમાં તેઓ અનેક પ્રોગ્રામોમાં ભાગ લેતા હતા.
પણ ત્યારબાદ ઝીલનું કામ જોયા બાદ મોટા ભાઈની નારાજગી દૂર થઈ ગઈ હતી અને તેઓ તેમને બોલાવવા લાગ્યા હતા. તેમજ ઝીલ જોશી એવા અનેક કલાકારો સાથે કામ કરી ચુકી છે અને તેમને જીગ્નેશ કવિરાજ જેવા કલાકારો સાથે કામ કરવાનું ખૂબ જ પસંદ છે.
તેમજ તેઓ અનેક કલાકારો પાસેથી ઘણું બધું શીખ્યા પણ છે તેવું ઝીલ જોશીએ જણાવ્યું છે તેમજ તેમનું એક એવું સપનું પણ છે.કે તેમને હિન્દી ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળે તો તે શાહરૂખાન પાસે કામ કરવાનું પસંદ કરશે તેની સાથે જ તેમને જણાવ્યું છે કે તેઓ તેમની સાથે નાનો રોલ હોય તો પણ કામ કરશે તેવું પણ જણાવ્યું છે.
અને એક સિસ્ટર પણ છે તેમજ ભાભી મમ્મી પપ્પા અને નાના છોકરાઓ પણ છે તેવું પણ તેમને જણાવ્યું છે.તેમજ તેમને એક્ટિંગ કરવાની કોઈ કલાસીસ કરી ન હતી તેઓ તેમની જાતે જ એક્ટિંગ શીખ્યા હતા તેમજ તેઓએ આ કામની શરૂઆત ફેસબુકથી કરી હતી
અને તેમજ તેઓ કહે છે કે ફેસબુક કઈ નાની વસ્તુ નથી અને તેમને ફેસબુક પર ક્યારેય નકામો ટાઇમ વેસ્ટ કર્યો નથી તેમજ કહેવામા આવ્યું છે કે ઝીલ ઝોશી પહેલા તો ફેસબુક પર મોટા મોટા એકટ્રેસને રિકવેસ્ટ મોકલતી હતી અને તેમજ તેઓ વાત પણ કરતી હતી.
ત્યારબાદ તેમને કામ માટે પૂછ્યું પણ હતું પણ એક્ટરસે ઘણીવાર ના પણ પાડી હતી તેવું જણાવ્યું છે અને તેમજ આ કલાકાર હાલમાં ખૂબ જ ટોપ પર છે તેમજ તે અનેક પ્રોગ્રામમાં જોવા મળે છે અને અને ત્યાં પણ સારું પર્ફોર્મન્સ આપે છે.
અને તેઓ અનેક ફિલ્મોમાં કામ કરતા જોવા મળી આવ્યા છે તેની સાથે જ આગળ વાત કરવામાં આવે તો આ ઝીલ જોશી એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર કલાકાર છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને તેમજ તે વિક્રમ ઠાકોર, જીગ્નેશ કવિરાજ સાથે કામ કરી ચુક્યા છે.
અને તેમજ તેમણે ઘણા બધા આલ્બમ સોંગ પણ કરી ચુક્યા છે અને તેની સાથે જ તેવું પણ અહીંયા જાણવા મળ્યું છે તેમજ તેમના આલ્બમ સોંગ હોય કે ફિલ્મ હોય તે ખૂબજ હિટ રહે છે અને તેમના કરોડો ચાહકો છે જે તેમને ખૂબ જ પસંદ કરે છે અને તેમની દરેક ફિલ્મ અને દરેક સોંગ જોતા હોય છે