માં મોગલ નો ચમત્કાર,યુવક ના લગ્ન માં ઘણી મુશ્કેલીઓ આવી રહી હતી,યુવેક માં મોગલ ની માનતા રાખી અને પછી…
માં મોગલ નું નામ લેવા થી બધા લોકો ના દુઃખ દર્દ દૂર થઇ જાય છે માં મોગલ પર લોકો ને એટલી બધી શ્રદ્ધા છે કે દૂર દૂર થી માં ના દર્શન કરવા આવતા હોય છે માં મોગલ ના પરચા પણ અપરંપાર છે.
માંની પાસે જે પણ માંગો તે માં આપતા હોય છે બસ માં મોગલ પર શ્રદ્ધા હોવી જોઈએ માતા ના પારે આવો એટલે માં બધી મનોકામના પુરી કરી દે છે માં મોગલ ના પર્ચા અપરંપાર છે માં ના પરચા ના કિસ્સા સામે આવતા જ હોય છે.
હાલમાં જ એક ઘટનામા માં નો પરચો સામે આવ્યો છે જે સાંભળીને તમને પણ માં મોગલ પર શ્રદ્ધા વધી જશે માં મોગલે આજ સુધી લાખો લોકોનું ભલું કર્યું છે યુવક ૧૦ હજાર રૂપિયા લઈને પોતાની માનતા પુરી કરવા માટે કબરાઉ આવ્યો હતો.
તો મણિધર બાપુએ કહ્યું કે બેટા શેની માનતા હતી તો યુવકે કહ્યું કે મારા લગ્ન નહતા થઇ રહ્યા ઘણા પ્રયત્નો કરવા છતાં મારા લગ્ન નહતા થઇ રહયા કોઈને કોઈ તકલીફ આવી જાતિ હતી માટે મેં માં મોગલની માનતા માની હતી.
મેં માં મોગલએ કહ્યું હતું કે હે માં જો મારા લગ્ન થઇ ગયા તો હું તમારા મંદિરે આવીને ૧૦ હજાર રૂપિયા ચઢાવીશ માનતા માનતા માન્યાના થોડા જ સમયમાં યુવકની સગી થઇ ગઈ અને હેમખેમ કોઈપણ જાતના વિઘ્ન વગર મારા લગ્ન થઇ ગયા.
માં મોગલે મારી અધૂરી ઈચ્છા પુરી કરી તો યુવક તરત જ અહીં આવી ગયો અહીં આવીને મણિધર બાપુએ કહ્યું કે બેટા તારી બહેનને આ રૂપિયા આપી દેજે માં મોગલ ૧૫૧ ઘણી માનતા સ્વીકારી આ કઈ ચમત્કાર નથી.
માં મોગલ પર વિશ્વાસ રાખવાથી આ માનતા પુરી થઇ છે માં મોગલ પર ખાલી વિશ્વાસ રાખો માં મોગલ બધા જ સપના પૂરા કરશે આવા અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે માં ની પર શ્રદ્ધા રાખીને ગૂગળના ધૂપમાં ગાયનું ઘી નાખીને રોજ ધૂપ કરો.
ઘરમાં ધૂપ કરવાથી ઘરનું વાતવરણ ખુબજ સારું રહે છે અને માં મોગલની કૃપા તમારી પર બની રહે છે માં મોગલ કહે છે મારે તમારા ચઢવા પણ નથી જોઈતા કે નથી જોઈતા તારા શ્રી ફળ કે ચૂંદડી ખાલી મારી આગળ ઘીનો દીવો કરો.
અને સાચા દિલથી મને યાદ કર પછી તારા આગળ ડુંગરા હોય પછી દરિયા હોય અને જો તારું એક આંસુડું પડે અને હું પળમાં ના પહોંચું તો મારુ નામ મોગલ નહિ આજ દિન સુધી માં મોગલના દરબારમાં આવેલા દિન દુખીયા પાછા નથી ગયા માં મોગલ આજે પણ સાક્ષાત ભગુડામાં બિરાજમાન છે.