મહિલા ના ફોન માં આવ્યો પોતાનો જ સે-ક્-સ વીડિયો,પછી એવી હકીકત બહાર આવી કે..
આજે સોશિયલ મીડિયા નો જમાનો છે ત્યારે આજે લોકો ફોર્ડ અને ચોર બની રહ્યા છે,લોકો ના વીડિયો કે ફોટા પાડી એને બ્લેક મેઈલ કરવામાં આવે છે અને એમની જોડે પૈસા ની માગણી કરવામાં આવે છે,લોકો આજે ઓનલાઈન જમાનાના માં બ્લેક મેઈલ નો શિકાર વધુ થઈ રહ્યા છે,સમય એટલો ખરાબ આવી ગયો છે કે લોકો અસ્લીલ વીડિયો નો સહારો લઈ રહ્યા છે,ત્યારે આવો જ એક બનાવ અહીં બન્યો છે એક મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખવામાં આવ્યો છે કે મારી પાસે તારો સેક્સ વીડિયો છે,જો તું મને 5 લાખ રૂપિયા નહીં આપે તો હું આ વીડિયો વાયરલ કરી દઈશ.આવા ફોન આવ્યા બાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તમે અમને 5 લાખ આપો તો તમારો અશ્લિલ વીડિયો ફેલાતો અટકાવી દઈએ એક મહિલા કોન્સ્ટેબલનો ફોટો અશ્લીલ વીડિયો સાથે અપલોડ કરવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ સામગ્રીને રોકવા માટે મહિલા કોન્સ્ટેબલને 5 લાખ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. મહિલા કોન્સ્ટેબલે કાકાદેવ પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા નંબર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મહિલા કોન્સ્ટેબલ દ્વારા દાખલ કરવામાં આવેલા રિપોર્ટ મુજબ 7 જુલાઇના રોજ તેને એક અજાણ્યા નંબર પરથી એક પ્રાઇવેટ મોબાઇલ નંબર પર કોલ આવ્યો હતો. ફોટો વાયરલ કરવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી.
ફોન કરનારે કહ્યું કે જો તમે પોતાની જાતને સુરક્ષિત રાખવા માગતા હોય અને બદનામ ન થવા માગતા હોવ તો પાંચ લાખ રુપિયા જે ખાતામાં કહેવામાં આવે તેમાં ટ્રાન્સફર કરી દો. આ પછી પણ બે નંબર પરથી મિસ્ડ કોલ આવ્યો હતો પછી તો લેડી કોન્સ્ટેબલ પર ફોન અને મેસેજનો મારો થવા લાગ્યો હતો અને તેની સાથે અશ્લિલ વાતો પણ થવા લાગી હતી.
જ્યારે તેને બીજા નંબર પરથી ફોન આવ્યો ત્યારે તેણે પોતાની ઓળખ પોલીસ વિભાગથી આપી હતી અને મહિલા કોન્સ્ટેબલને કેટલાક સ્ક્રીનશોટ મોકલ્યા હતા. જેમાં એક મહિલાના અશ્લીલ વીડિયોની નીચે એક મહિલા પોલીસનો ફોટો ચિપકાવીને મોકલાયો હતો. મહિલા કોન્સ્ટેબલે રિપોર્ટમાં જણાવ્યું કે, આ તેની સાથે જોડાવાનો ફોટો છે.
જેને અશ્લીલ વીડિયોની સાથે વાયરલ કરવામાં આવ્યો હતો. મહિલા કોન્સ્ટેબલનો મોર્ફવાળો આ વીડિયો વાયરલ થયો છે. પોલીસ ચારની સામે કેસ નોંધીને તપાસ શરુ કરી પોલીસે આ કેસમાં ચાર મોબાઈલ નંબરો સામે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. આ મોબાઈલ નંબરોની સીડીઆર કઢાવાઈ રહી છે.