website

websiet

ajab gajab

અહીં પોલટ્રી ફોર્મની મર્ગીઓની જેમ છોકરીઓ બનાવવામાં આવે છે ગર્ભવતી,અને પછી,જાણો કારણ…

જ્યાં નાની ઉંમરની યુવતીઓને જબરદસ્તીથી ગર્ભવતી બનાવવામાં આવે છે અને જ્યા આવી ઘણી વિચિત્ર પરંપરાઓ છે ત્યાં ઘણી વિચિત્ર કિસ્સો છે જે આશ્ચર્યજનક છે અને તે જ સમયે કેટલીક વસ્તુઓ છે જે માનવી મુશ્કેલ છે અને આજે અમે પણ તમને આવા જ એક ઉપહાસ્યથી પ્રારંભ કરી રહ્યાં છીએ. આ તે કિસ્સો છે જે ફક્ત વિચિત્ર જ નહીં,પણ ખૂબ જ ઘૃણાસ્પદ પણ છે.

દુનિયામાં ઘણા દેશ એવા છે જ્યાં છોકરીઓની સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવે છે. એમાંથી એક છે નાઇજીરીયા જ્યાં દુનિયાની નજરમાં ખુબ જ મોટું પાપ કરવામાં આવે છે. નાઈજીરિયામાં અમુક એવી જગ્યા છે જ્યાં છોકરીઓ સાથે એવો વ્યવહાર કરવામાં આવે છે કે એ જાણીને તમારા રુંવાડા ઉભા થઇ જશે. જબરદસ્તી મરઘીની જેમ ગર્ભવતી કરવામાં આવે છે.

મિત્રો આ કામ માટે નાની ઉંમરની છોકરીઓ જ નજરમાં હોય છે. અહી પોલ્ટ્રી ફોર્મની મરઘીની જેમ ૧૩ થી ૧૮ વર્ષની છોકરીઓ ને જબરદસ્તી ગર્ભવતી કરીને બાળક પેદા કરવા મજબુર કરે છે. નાઈજીરિયામાં આ એક ગોરખધંધો બની ગયો છે. અહી આ નાની ઉંમરની છોકરીઓ દ્વારા પેદા કરેલ બાળકોને એવા લોકોને વેચવામાં આવે છે. જેને બાળક જ નથી હોતા. તમને જણાવી દઈએ કે નાઇજીરીયામાં આ ખરાબ કામને ‘બેબી ફાર્મિગ’ એટલે કે બાળક પેદા કરવાની ખેતી કહેવામાં આવે છે.

અમે જે ગામ વિશે વાત કરી રહ્યા છે તે નાઇજિરીયા વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં મહિલાઓ સાથે ખૂબ અમાનવીય વર્તન કરવામાં આવે છે અને પાછલા કેટલાક સમયમાં નિર્દોષ બાળકો પર અત્યાચાર સર્વત્ર વધી રહ્યા છે અને આમાં આફ્રિકન દેશ નાઇજીરીયાનું નામ પણ પ્રખ્યાત છે જ્યા તમને જણાવી દઇએ કે ત્યાં ફક્ત બાળકોનું અપહરણ કરવામાં આવતું નથી,પરંતુ ત્યાંની યુવતીઓને બળજબરીથી સગર્ભા કરે છે અને તેમના બાળકો વેચાય છે અને તે બાળકોને કામ કરવા માટે મજબૂર કરે છે.

દુનિયામાં એવા કેટલાય કામ છે જે ગેરકાયદેસર છે અને આ ગેરકાયદેસર કામ કાયદાથી બચીને કરવામાં આવે છે પરંતુ અહીં અમે તમને જે વિશે જણાવવા જઈ રહ્યા છે તે ખુલ્લેઆમ કરવામાં આવે છે અને જ્યારે દુનિયાની નજરમાં આ મહા અપરાધ છે આવા અપમાનજનક કામ કોઈ કરી શકે પણ નહી પણ ખરેખર અહીંયા ની યુવતી ઓને જબરજસ્તીથી ગર્ભવતી બનાવવામાં આવે છે અનેઆ કહાની વિશે જાણીને તમને પણ લાગશે કે આ કહાની રૂવાડા ઉભા કરી નાખે તેવી છે.

અહીં નાની ઉંમરની યુવતીઓ સાથે પ્રાણીઓથી પણ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે અને આ ખરાબ કૃત્યને નાઈજીરિયામાં અંજામ અપાય છે.નાઇજિરીયામાં, 13 થી 18 વર્ષની છોકરીઓ બળજબરીથી ગર્ભવતી કરી અને બાળકો પેદા કરવામાં આવે છે અને આ બાળકો પછી એવા લોકોને વેચવામાં આવે છે કે જેમના કોઈ સંતાન નથી હોતા અને અહીં બાળકો મરઘાનાં ફાર્મની જેમ જન્મે છે તેમજ છોકરીઓના સ્વાસ્થ્ય અને લાગણીઓ ને ધ્યાનમાં લીધા વગર નાઈજીરિયા માં આ લોકોના નિશાને નાની ઉંમરની કિશોરીઓ હોય છે.

અહીં પૉલ્ટ્રી ફૉર્મની મુરઘીઓની જેમ 13 થી 18 વર્ષની આ યુવતીઓને જબરજસ્તી ગર્ભવતી બનાવી બાળકોને જન્મ આપવા માટે મજબૂર કરવામાં આવે છે અને તમે વિચારી રહ્યાં હશો કે આખરે તેની પાછળ શું કારણ છે મિત્રો તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે નાઇજિરીયામાં ગર્ભપાત કરવું ગેરકાયદેસર માનવામાં છે અને તમને એ પણ જણાવી દઈએ કે નાઇજિરીયામાં ગર્ભપાત ગેરકાયદેસર છે જેમાં ભારે જેલની સજા છે,તે 14 વર્ષ સુધીની સજા ભોગવી શકે છે.અહીં, એક જ કિસ્સામાં ગર્ભપાત કરવામાં આવે છે.

અને આ ફક્ત સગર્ભા સ્ત્રીના જીવનને બચાવવા માટે કરવામાં આવે છે તેમજ દક્ષિણના રાજ્યો માં ક્રિમિનલ કોડ અને ઉત્તરીય રાજ્યોમાં દંડ સંહિતા દ્વારા ગર્ભપાત ચલાવવામાં આવે છે.આ જ કારણ છે કે અહીંની મહિલાઓ ગર્ભપાત નથી કરતી અને બધું ભોગવે છે અને ખરેખર નાઈજીરિયામાં હવે આ એક ગોરખધંધો બની ગયો છે અને અહીં નાની ઉંમરની યુવતીઓ બાળકને જન્મ આપે છે અને પછી જેમની પાસે બાળક હોતા નથી તેમને વેચી દેવામાં આવે છે.

અહીં જણાવવાનું કે નાઈજીરિયામાં આ ગોરખંધધાના કામને બેબી ફાર્મિગ કહેવામાં આવે છે અને એટલું જ નહી જ્યારે કિશોરીઓ ગર્ભવતી થાય છે ત્યારે કિશોરીઓને બંદૂકના ડર હેઠળ રાખવામાં આવે છે આ ગોરખધંધો અનાથ આશ્રમ અને હોસ્પિટલોમાં કેદ યુવતીઓ સાથે કરવામાં આવે છે છોકરીઓના આ શોષણને બેબી ફાર્મિંગ કેહવામા આવે છે અને મનુષ્ય અને પ્રાણીઓને એક સરખી રીતે વર્તે છે.છોકરીઓની ઇચ્છાથી કોઈ ફરક પડતો નથી. તેમને બંદૂકોથી ડરાવીને સગર્ભા બનાવવામાં આવે છે.

આ ધંધામાં શેતાન મગજવાળા નરાધમો એવી યુવતીઓને પોતાની જાળમાં ફસાવે છે,જે ગરીબ હોય છે અને મજબૂરીમાં આ કામ કરવા માટે રાજી થાય છે અને આ યુવતીઓ સાથે બધુ કરવામાં આવે છે અને ઉલ્લેખનીય છે કે નાઈજીરિયા માં ગર્ભપાત કરાવવુ ગેરકાયદેસર છે અને તેથી ત્યાં યુવતીઓ ગર્ભપાત કરાવવા જતી નથી અને આ વાતનો ફાયદો ઉઠાવીને બેબી ફાર્મિગનું કામ કરવામાં આવે છે જો બાળક છોકરો હોય તો તેને વેચીને 5 હજાર ડૉલર મળે છે,જ્યારે બાળક છોકરી હોય તો તેની કિંમત 4 હજાર નક્કી થાય છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ કાળુ સત્ય વર્ષ 2015માં જ ઉજાગર થયુ હતું અને ત્યારબાદ અહીં અનાથ આશ્રમ અને હોસ્પિટલોમાં રખાતી યુવતીઓ તરફ વિશ્વનું ધ્યાન ગયું તમને જણાવી દઇએ કે આ બેબી ફાર્મ્સ ગુપ્ત રીતે હોસ્પિટલો અને અનાથાલયોમાં ચલાવવામાં આવે છે.અહીં બળજબરીથી રાખવામાં આવેલી છોકરીઓ અનાથ અથવા ગરીબ ઘરની હોય છે અને તેમાંથી ઘણા લાચારીને લીધે ગર્ભાવસ્થા માટે તૈયાર થઈ જાય છે, અને ઘણાને ડરાવીને મનાવવામાં આવે છે.

નાઇજિરિયાનો કાયદો પણ આ છોકરીઓ માટે મુશ્કેલી બની રહે છે.તેઓ ગર્ભપાત કરી શકતા નથી કારણ કે નાઇજીરીયામાં આવું કરવું ગેરકાયદેસર છે અને આ ગેરકાયદેસર બાળક ફાર્મ આ કાયદાનો લાભ લે છે તમને જણાવી દઇએ કે આફ્રિકા ખંડમાં અતિશય ગરીબીને લીધે અન્ય દેશોની દુષ્ટતાઓની જેમ નાઇજિરીયા માં બેબી ફાર્મ જેવા ખૂબ જ વિકૃત વ્યવસાયમાં જોર પકડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *