website

websiet

Uncategorized

ભુજ નો એક પરિવાર વિદેશ જવા માંગતો હતો,પણ વિઝા ન મળતા હતા,અને પછી માં મોગલની માનતા રાખતા થયો ચમત્કાર..

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે મા મોગલના દર્શન થી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે કહેવામાં આવે છે કે સાચા દિલથી મા મોગલ ને માનો તો મા મોગલ ભક્તોનું બધું દુઃખ દૂર કરે છે.

અને ઘણા એવા કિસ્સા પણ સામે આવતા હોય છે કે જેમાં મા મોગલના પરચા પણ અપરંપાર અને તેનો મહિમા પણ અપરંપાર રહ્યો છે આજે આપણે એવા જ એક પરચાની વાત કરવા જઈ રહ્યા છીએ મોગલ હર્ષભેર પૂર્ણ કરે છે.

માં મોગલ વિશે તો જેટલી કથાઓ કહીએ એટલી ઓછી છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં મા મોગલ ના ચાર ધામો આવેલા છે જે પૈકીનું એક છે કાબરાઉ સ્થિત મોગલ ધામ અહીં ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે.

માં મોગલ એ તો હજારો લોકોના દુઃખ દૂર કર્યા છે અને તેમના જીવનમાં આનંદ ભરી દીધો છે કેટલાય દંપતિઓને સંતાનસુખ ના આશીર્વાદ આપ્યા તો કેટલાક લોકોને આર્થિક સંકટમાંથી ઉગારી લીધા છે લોકોનો પણ માં મોગલ પ્રત્યેનો વિશ્વાસ દિવસેને દિવસે વધતો જાય છે.

હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે આ ઘટના ભુજ માંથી સામે આવી છે આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર ભુજના એક દંપતી માં મોગલ પર અતૂટ શ્રદ્ધા રાખે છે જયારે આ માં મોગલનું નામ લેવાથી જ તેમના ભકતોના દુઃખ દૂર થઇ જતા હોવાનું તેમના ભકતોનું માનવું છે.

માં મોગલ આખી દુનિયાની માં છે અને માત્ર તેમનું નામ લેવાથી જ ગમે તેવી મોટી પીડા હોય તો તે પણ માં મોગલના ચમત્કારથી દૂર ભાગી જાય છે અને આજ સુધી માં મોગલના દરબારથી કોઈ પણ ભકત દુઃખી થઇને પાછા ગયા નથી માં મોગલે ઘણા લોકોના દુઃખ હર્યા છે.

જેના કારણે જ તેમના ભકતો તેમના પર અતૂટ શ્રદ્ધા રાખે છે આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર મણિધર બાપુએ જણાવ્યું હતું કે અહીં ભુજનું એક દંપતી માં મોગલ માટે એક સાડી 21000 રૂપિયા અને એક ચાંદીનો સિક્કો ભેટ સ્વરૂપે લઈને આવ્યું હતું.

આ દરમિયાન તેમને આ દંપતીને પૂછ્યું હતું કે બેટા તમારી શું માનતા હતી ત્યારે આ મહિલાએ મણિધર બાપુને જણાવ્યું હતું કે તેમનો પતિ વિદેશ રહેતો હતો અને તે પણ તેમની સાથે લગ્ન કરીને વિદેશ રહેવા માટે જવાની હતી.

અને આ માટે તેમની વિઝા બનાવવા માટેની પ્રોસેસ ચાલી રહી હતી જો કે આ વિઝા બનાવવા માટેની પ્રોસેસને ઘણો બધો સમય થઇ ગયો હતો તેમાં છતાં પણ તેમના વિઝા આવી રહ્યાં ન હતા.

જો કે ઘણા સમયથી વિદેશ જવા માટે વિઝા ન આવતા તેમને માં મોગલને પ્રાર્થના-આજીજી કરી હતી કે જો તેમાં વિદેશ જવા માટેના વિઝા આવી જશે તો તેઓ માં મોગલના ધામે આવીને માં ને એક સાડી ચાંદીનો સિક્કો અને 21000 રૂપિયા ચઢાવીશું.

આ માનતા ના થોડા જ દિવસ બાદ એવું થયું કેઆ દંપતીના વિદેશ જવા માટેના વિઝા આવું ગયા હતા વિઝા આવી જતા આખા પરિવારનો ખુશીનો પાર રહ્યો ન હતો ત્યારબાદ આ દંપતીની માનતા પુરી થતા.

તેઓ તેમની માનતા પુરી કરવા માટે કબરાઉ ધામ પહોંચી આવ્યા હતા આ દરમિયાન મણિધર બાપુએ દંપતી પાસેથી માં મોગલને અર્પણ કરવા માટે લાવેલ બધી જ વસ્તુઓ પોતાના હાથમાં લઇ લીધી.

અને મહિલાને પોતાની દીકરી માનીને કહ્યું કે માં મોગલે તમારી 121 ઘણી માનતા સ્વીકારી લીધી છે અને આ બધી વસ્તુઓ માં મોગલે તેમને તમે બંને હંમેશા ખુશ રહો એવી માં મોગલને પ્રાર્થના છે મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યું છે.

મા મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે મા મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે અને મા મોગલ નો મહિમા પણ રહ્યો છે ત્યારે ભક્તો જ્યારે પોતાના જીવનમાં દુખ આવે છે.

ત્યારે માં મોગલને અચૂક યાદ કરતા હોય છે કહેવાય છે કે સાચા દિલથી મા મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે આજ દિન સુધી માં મોગલ એ લાખો ભક્તોના પરચા પણ બતાવ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *