Video/ વૉટર પાર્ક માં કપલે બધા ની વચ્ચે કરી ગંદી હરકતો,લોકો થયા ગુસ્સે,જોવો લાઈવ વીડિયો…
વોટરપાર્કનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં વોટરપાર્કમાં ફરવા ગયેલા કેટલાક કપલ્સ સ્વિમિંગ પૂલમાં અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા હતા.
જ્યારે પરિવારના સભ્યોએ તેને અટકાવ્યો તો તેણે ખુલ્લેઆમ બેશરમી બતાવવાનું શરૂ કર્યું.
તેઓ પાણીની અંદર રોમેન્ટિક થઈ ગયા અને બાળકોની સામે એકબીજાને વળગી રહ્યા. જ્યારે આજુબાજુના લોકોને આવું કામ અશોભનીય લાગ્યું ત્યારે તેમણે કપલોને આવું કામ બંધ કરવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને લાજવાને બદલે વધુ બેશરમ બન્યાં હતા.
આ કપલ વોટરપાર્કમાં સ્વિમિંગ પુલમાં જોવા મળ્યું હતું. તેઓ પરિવાર અને બાળકોની સામે એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા.
આ કારણે આસપાસના લોકો ખૂબ જ અજીબ મહેસૂસ કરી રહ્યા હતા. તેણે આ અંગે ફરિયાદ કરી અને તેમને થોડી મર્યાદામાં રહેવાનું કહેતા વધુ બેશરમ બનીને એકબીજાને વળગી રહ્યા હતા એટલું જ નહીં, ચુંબન પણ કરી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ તેમનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
લાખો લોકોએ જોયો કપલનો શરમજનક વીડિયોસોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. બાળકોની મસ્તી માટે બનેલા આ વોટરપાર્કમાં તેમની આવી અશ્લિલ હરકતોથી લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.
લોકોએ કમેન્ટ્સમાં તેમની ઝાટકણી કાઢી હતી. એક વ્યક્તિએ લખ્યું કે આ કપલ વોટરપાર્કના પૈસાથી ઓયોની મજા માણી હતી. સાથે જ એકે લખ્યું કે આવું કામ કરતા પહેલા વિચારે, પરિવાર ત્યાં આવે છે. આવું કરવાથી તેમને બિલકુલ શોભતું નથી.